Maru Rajkot city

Maru Rajkot city face of rajkot city page
(1)

17/08/2026

Rajkot:- રેલનગરમાં આવેલા દ્વારિકા વિલેજમાં ફ્લેટ વેચવાનો છે , પાર્કિંગ, પ્લે એરિયા, ગાર્ડન, જીમ સહિતની સુવિધાઓ સાથે ફૂલ હવા ઉજાસ સાથે ઓટોમેટિક લિફ્ટ ની સુવિધા અને અદભૂત લોકેશન પર સંપર્ક Mo:- 9824587613

16/08/2026

રાજકોટ:- બેડી નજીક દુર્ઘટના , ૧ યુવાન અને ૩ બાળકો સહિત ૪ ના થયા મોત , પરિવાર શોકમાં ડૂબ્યો

16/08/2026

અમદાવાદ:- બાવળા નજીક ઇન્ફ્રા ફેક્ટરીના પરિસરમાં અચાનક આગ લાગ્યાની ઘટના બની, ફાયર ફાઇટરો દ્વારા આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસ

15/08/2026

રાજકોટ :- મવડી બ્રિજ પર તેલનો ડબ્બો ઢોળાયો..
તેલની રેલમછેલથી અનેક વાહનચાલકો પટકાયા..
જાગૃત નાગરિક દ્વારા ફાયર વિભાગને જાણ કરાઈ હતી.
ફાયર વિભાગ દ્વારા બ્રિજ પર પાણીનો મારો ચલાવી સફાઈ કરવામાં આવી..

13/08/2026

ન્યૂઝ અપડેટ:- અમદવાદ હાઇવે ઉપર ટેન્કર દુર્ઘટના ગ્રસ્ત થતા ટ્રાફિકજામ સર્જાયો હતો

13/08/2026

Rajkot:- આન બાન અને શાન સાથે રાજકોટમાં તિરંગા યાત્રા યોજાઈ… શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના યુવા છાત્રો અને નાગરિકો ઉત્સાહ પૂર્વક જોડાયા

12/08/2026

રાજકોટ:- ટ્રાફિક જામમાં અટવાયા વાહન ચાલકો, યાજ્ઞિક રોડ બાદ અમીન માર્ગ ઉપર ટ્રાફિક જામ

12/08/2026

રાજકોટ:- સાઇબર ફ્રોડ મામલે આફ્રિકન મૂળના વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી, જિલ્લા પોલીસની કાર્યવાહી

08/08/2026

રાજકોટ:- જગ્યા રોકાણ શાખા અને નાના ધંધાર્થીઓ વચ્ચે ઘર્ષણ

Address

Rajkot
Rajkot
360001

Website

Alerts

Be the first to know and let us send you an email when Maru Rajkot city posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share