LokfariyadNews Chenal

LokfariyadNews Chenal Running Sence 2010 as a weekly from Rajkot , daily from Palanpur and Ahemedabad. moreover it will s લોક ફરિયાદ ન્યુઝ

23/07/2025

રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક મળી

૭૦ દરખાસ્તો મંજૂરી માટે આવેલી, ૪ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવેલી છે ,

ફાયર બ્રિગેડ અંગેની ૬ એસી એમ્યુલન્સ ની દરખાસ્ત સુધારા સાથે મંજૂર થઈ .

બે વિસ્તારમાં આવેલા આવાસ છે તેને રીપેરીંગ કરવા માટેની દરખાસ્ત છે તે મંજૂર કરવામાં આવી છે..,

સમાજ કલ્યાણ વિભાગ દ્વારા થયેલી દરખાસ્ત અંગે ની અંદાજિત ૯૬ લાખના ખર્ચ ની દરખાસ્ત મંજુર કરવામાં આવેલી છે

23/07/2025

રાજકોટ
લોકમાન્ય તિલક સ્નાનાગાર રેસકોર્સ ખાતે મનપા અને સ્વીમીંગ એસોસિએશન દ્વારા સ્પર્ધાનું આયોજન કરાયું

લોકમાન્ય તિલકની જન્મ જયંતી નમિત્તે તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

400 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

બાળકોથી લઈ 82 વર્ષ સુધીના સભ્યોએ તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

પ્રથમ ત્રણ વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

સ્વીમીંગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

23/07/2025

રાજકોટ કાલાવાડ રોડ પર આવેલ અંડરબ્રિજમાં 2 વ્યક્તિ દ્વારા નશો કરી ગાડી ચલાવતા સર્જાય અકસ્માત,રોયલ સ્ટગનું ચપલુ ગાડી માંથી મળી આવ્યું,એ ડિવિઝન પોલીએ કરી કારચાલકની ધરપકડ

23/07/2025

રાજકોટ: નબીરાઓ નઈ સુધરે, જાણે કાઇદા નો કોઈ ડર રહ્યો નથી,ફર્રી એક વખત સ્ટંટ બાજી અને ઓવર સ્પીડ માં વાહન ચલાવતા નબીરા નો વિડિયો વાયરલ...

23/07/2025

શ્રાવણ માસમાં ST ની 50 એક્સ્ટ્રા બસો મૂકાશે, રાજકોટ, મોરબી, સુ.નગર જિલ્લાથી દૈનિક 513 બસોમાં 25000 ની મુસાફરી, 25 મીથી સોમનાથ, દ્વારકા, ઘેલા સોમનાથ, અમદાવાદ જવા વધૂ બસો મુકાતા 2500 શ્રદ્ધાળુઓને થશે ફાયદો.

22/07/2025

રાજકોટ : પોસ્ટ ઓફિસમાં રાખડી માટે ખાસ કાઉન્ટર

રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને રાજકોટ પોસ્ટ ઓફિસે બહેનોની સુવિધા માટે એક અનોખી પહેલ કરી છે. પોસ્ટ ઓફિસ દ્વારા રાખડી મોકલવા માટે એક અલગ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ વિશેષ વ્યવસ્થાથી બહેનો સરળતાથી અને ઝડપથી પોતાના ભાઈઓને રાખડી મોકલી શકશે, જેનાથી તહેવારની ઉજવણીમાં કોઈ વિઘ્ન ન આવે. આ સુવિધાનો લાભ લેવા બહેનોને રાજકોટ પોસ્ટ ઓફિસની મુલાકાત લેવા જણાવાયું છે.

22/07/2025

રાજકોટ રતનપર ગામના લોકોએ મારવાડી યુનિવર્સિટીના છાત્રોને લઈને વિરોધ નો મામલો

21/07/2025

રાજકોટ જેતપુર હાઇવે પર ખરાબ રસ્તાને લઇ કોંગ્રેસનો વિરોધ, પોલીસે કાર્યકરોની અટકાયત કરી.

21/07/2025

સાણંદ દારૂ પાર્ટી અપડેટ...

સાણંદમાં એક સાથે દારૂની મહેફીલ માણતા નબીરાઓ ઝડપાયા

દારૂ પીધેલ અવસ્થામાં 39 થી વધુ લોકોની અટકાયત

પાર્ટી સમયે રિસોર્ટમાં 100 થી વધુ લોકો હાજર હતાં

સાણંદ નજીક મોટી દેવતી નજીક ગ્લેડ વન રિસોર્ટ રાત્રિ દરમિયાન

ઝડપાયેલ 16 પુરુષ અને 26 મહિલાઓનો સમાવેશ

રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલ પ્રતીક સાંઘીની બર્થ ડે પાર્ટી દરમિયાન થઈ કાર્યવાહી

19/07/2025

રાજકોટના ગોંડલમાં તાલુકા પંચાયત કચેરીના નકલી દસ્તાવેજ મામલે જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશનું નિવેદન

ગોંડલમાં નકલી કચેરી પકડાઈ હોવાની વિગત સામે આવી હતી તે બિલકુલ ખોટી વાત છે

પૂર્વ તલાટી દ્વારા ખોટી રીતે દસ્તાવેજો બનાવવામાં આવેલા હતા

ત્રાકુડા ગામનો પૂર્વ તલાટી ધર્મેશ હાપલિયા એ કૃત્ય કર્યું છે 44 પ્લોટ છે જેને લઈને તેની ધરપકડ પણ કરવામાં આવી છે

ભોગ બનેલા કોઈએ કલેક્ટર તંત્ર નો સંપર્ક કર્યો નથી

19/07/2025

ગાંધીગ્રામ પોલીસ દ્વાર ધરપકડ કરવામાં આવેલ આરોપીઓને ઘટના સ્થળે રિ કન્સ્ટ્રક્શન

Address

Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when LokfariyadNews Chenal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to LokfariyadNews Chenal:

Share