Samay Mirror

Samay Mirror Samay Mirror is your Gujarati daily morning newspaper, renowned for delivering precise and accurate news.

Committed to the highest standards of journalism, Samay Mirror stands out in the news industry for its dedication to excellence and integrity.

31/05/2026

31/05/2026

રાજકોટના માર્કેટિંગ યાર્ડના નાલા પાસે પ્રાઇવેટ બસે એક યુવતીને કચડી

યુવતીનું ઘટના સ્થળે જ મોત, લોકોએ ઉગ્ર થઈ ડ્રાઈવરને મેથીપાક ચખાડ્યો

31/05/2026

શાપર-વેરાવળમાં આવેલા સરદાર ચોક પાસે ગઈકાલે મોડી રાત્રે છેડતીની ઘટના

સ્થાનિકોએ છેડતી કરનાર લુખ્ખા તત્વોની જાહેરમાં સરભર કરી, ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો

31/05/2026

રાજકોટ : વોર્ડ નં. 2ની જાગૃતિ શ્રમજીવી સોસાયટી તેમજ પુનિત નગર વિસ્તારના રહેવાસીઓ ખરાબ પાણીથી તંગ

પાણીની લાઇનમાં સતત 20 દિવસથી ખરાબ પાણી આવવાની ફરિયાદો કરવા છતાં તંત્રના આંખ આડા કાન

30/05/2026

શ્રી મહાલક્ષ્મી જ્વેલર્સમાં થયેલ ચોરીના આરોપીઓ પોલીસ પકડમાં

દુકાનમાં ગ્રાહક બની સોની વેપારીની નજર ચુકવી સોનાની બુટ્ટીની ચોરી કરનાર સાજીદભાઈ ઇલ્યાસભાઈ કેરુન તેમજ અનિષાબેન સાજીદભાઈ કેરુનને પકડી પાડી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી માલવીયાનગર પોલીસ

30/05/2026

રાજકોટમાં ચાર પ્રતિષ્ઠિત સીએ ફર્મ્સનું મુંબઈની જાણીતી 'HAY & Associates' સાથે ઐતિહાસિક મર્જર

30/05/2026

રાજકોટ : કોઠારીયા સોલવન્ટ પાસે આવેલ શિવશક્તિ હોટલએ બનેલા મારામારીના CCTV

ભુરો સીટી , સોહીલ અને અજાણ્યા 4 શખ્સો દ્વારા યુવાન સાથે મારામારી કરવામાં આવી

30/05/2026

રાજકોટના ગોંડલ રોડ પર બનેલ મારામારીની ઘટનાના આરોપી વિરુદ્ધ રાજકોટ પોલીસની કડક કાર્યવાહી

મારામારી કરનાર ઇસમ વિરૂધ્ધ એ ડીવીઝન પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

30/05/2026

રાજકોટ : ગુજસીટોક ગુનાનો મુખ્ય આરોપી અલ્તાફ ઉર્ફે છ આંગળી અમદાવાદથી ઝડપાયો

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને દબોચ્યો

30/05/2026

રાજકોટ : મહિલાની હત્યા કરનાર પતિને ગણતરીના કલાકોમાં જ પકડી પાળતી ક્રાઈમ બ્રાન્ચ

યુનિવર્સિટી રોડ પર શિવાલિક એપાર્ટમેન્ટમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પતિ અલ્તાફ લાલાણીએ જ પત્નીની હથોડીના ઘા મારીને કરી હતી હત્યા

Address

2 Nd Floor, Jalaram Associate 20, Newjagnath, India
Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when Samay Mirror posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share