Prajapati Yuva News

  • Home
  • Prajapati Yuva News

Prajapati Yuva News We make Interviews videos about Travel, News and politics, Vloging, Community growth, and Education.

18/07/2025

જસદણ: બે દિવસ પહેલા હુડકો વિસ્તારમાં એક લુખ્ખાએ મહિલાની કરી હતી છેડતી, પોલીસે શીખવાડ્યો શબખ.

સ્કેટિંગ રમત માટે એશિયન ચેમ્પિયનશિપમાં દેશની ટીમ માટે પ્રસંદગી પામેલ જૈનમ પ્રજાપતિ સમાજ અને ગુજરાતનું ગૌરવ નરેન્દ્રભાઈ ક...
18/07/2025

સ્કેટિંગ રમત માટે એશિયન ચેમ્પિયનશિપમાં દેશની ટીમ માટે પ્રસંદગી પામેલ જૈનમ પ્રજાપતિ સમાજ અને ગુજરાતનું ગૌરવ

નરેન્દ્રભાઈ કોદરભાઈ પ્રજાપતિ હાલ.રહે અમદાવાદના સુપુત્ર શ્રી જૈનમ નરેન્દ્રભાઈ પ્રજાપતિ સ્કેટિંગ રમતમાં રાષ્ટ્રીય સ્તરે તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે.

સમગ્ર ગુજરાતમાંથી અત્યાર સુધીમાં પ્રથમ વાર સ્કેટિંગ રમત માટે એશિયન ચેમ્પિયનશિપમાં દેશની ટીમ માટે પ્રસંદગી પામેલ છે.

તેઓ હાલમાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરે છે. જાણવા મળેલ છે કે સ્કેટિંગ રમત માટે તેઓ હાલ કોરિયા (વિદેશ) મુકામે છે. નાનાસડા ગામનું, પ્રજાપતિ સમાજનું ગુજરાતનું ગૌરવ એવા જૈનમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન.

18/07/2025

વડોદરામાં રસ્તા પર મગર કેટવોક : વિશ્વામિત્રી નદીમાંથી મગર બહાર આવ્યો અને શહેરમાં ફરવા લાગ્યો.

18/07/2025

રાજકોટ - રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ ગ્રાઉન્ડ કરાવવામાં આવ્યું ખાલી...
નાની રાઈડ્સ અને ચકરડીઓને 48 કલાકમાં દૂર કરવા આદેશ કરવામાં આવ્યો...
બોર્ડ લગાવતા RMCની બેધારી નીતિ જોવા મળી હતી...
દબાણ હટાવ શાખાના PSI જયસુખ કાવટીયાએ કહ્યું, લોકમેળો હોવાથી ગ્રાઉન્ડ ખાલી કરાવવા આદેશ...
ગ્રાઉન્ડ 5 દિવસમાં ખાલી કરાવવા સૂચના...
લોકમેળા માટે ગ્રાઉન્ડ અનામત રાખવા પત્ર આવ્યો...
લોકમેળો યોજાશે કે નહીં તે હજુ અસમંજસ...

18/07/2025

રાજકોટ : વીરવા થી ઢોલરા રોડ બિસ્માર હાલતમાં, સ્થાનિકો દ્વારા અનેક વાર તંત્ર ને રજુઆત કરી છતાં પરિણામ શૂન્ય.

17/07/2025

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી આવી સામે, 16 મહિનાના બાળકને રસીકરણના ડોઝ દરમ્યાન વિટામિન A નો ડોસ નહી આપતા બાળકને થઈ આડેસર, બાળકના માતા પિતા દ્વારા રસીકરણનો ડોઝ આપનાર આરોગ્ય કર્મચારી અને રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના આરોગ્ય અધિકારીને કરવામાં આવ્યા સમગ્.

17/07/2025

કચ્છ: પત્રકારો દ્વારા ખંડણી માંગવાના કેસમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે કરી બેની ધરપકડ

ફરિયાદી પાસે 20,000 રૂપિયાના હપ્તાની કરી હતી માંગ

બંને પત્રકારો સામે અગાઉ માનકુવા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે ફરિયાદ

પોલીસ ફરિયાદ નોંધી આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી

17/07/2025

રાજકોટ અગ્નિકાંડ કેસમાં સરકારી વકીલશ્રી દ્વારા મોટું નિવેદન..

અગ્નિ કાંડ કેસમાં અત્યાર સુધીમાં સેશન્સ કોર્ટમાં 22 તારીખ પડી ચૂકી છે

શરૂઆતના સમયગાળામાં આરોપીઓ વકીલ રાખવા બાબતે મોડું કર્યું હતું

ત્યારબાદ ડિસ્ચાર્જ અરજીને લઈ તારીખ પર તારીખ પડી હતી

ડિસ્ચાર્જ અરજી અંગે નિર્ણય આવી જતા આજરોજ આરોપનામું ઘડાશે

મનસુખ સાગઠિયા સહિતના આરોપીને કોર્ટમાં લાવવામાં આવ્યા.

17/07/2025

રાજકોટ જિલ્લાના જામકંડોરણાના પાદરિયા ગામમાં તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના મોત થયા.

17/07/2025

ઓમનગર સીટી સોપાન એપાર્ટમેન્ટ માં લુખ્ખા તત્વો એ ગેટ નું લોક તોડી વાહન પાર્ક કરી પોતાનો રોફ જમાયવો.

17/07/2025

ગોંડલ નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામ: વાહનોની લાંબી કતારો લાગી

Address


Opening Hours

Monday 09:00 - 17:00
Tuesday 09:00 - 17:00
Wednesday 09:00 - 17:00
Thursday 09:00 - 17:00
Friday 09:00 - 17:00
Saturday 09:00 - 17:00

Telephone

+919925393001

Website

Alerts

Be the first to know and let us send you an email when Prajapati Yuva News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Prajapati Yuva News:

Shortcuts

  • Address
  • Telephone
  • Opening Hours
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share