Great inside story

Great inside story Zappl is a global media company devoted to cinematic storytelling. Headquartered in Rajkot, Gujarat,

11/12/2025

નમસ્તે મિત્રો,

આજના Great Inside Story ના એપિસોડમાં આપણે મળીશું રાજકોટના એક એવા પર્યાવરણ પ્રેમી વ્યક્તિત્વને, જેઓ સમાજમાં બદલાવ લાવવા માટે એકલું હાથે ઝઝૂમી રહ્યા છે.

રાજકોટના જીવરાજ પાર્કમાં રહેતા શ્રી કાન્તિલાલ ભૂત છેલ્લા ઘણા સમયથી પર્યાવરણને બચાવવા માટે પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ ચલાવી રહ્યા છે. તેઓ અને તેમના પત્ની ઘરે જાતે કાપડની થેલીઓ સીવે છે અને દર રવિવારે જીવરાજ પાર્ક ખાતે આવતા લોકોને મફતમાં (નિઃશુલ્ક) આપે છે.

તેમનો ઉદ્દેશ્ય માત્ર એક જ છે - ૭ માઈક્રોનથી પાતળા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો, ગાયોને પ્લાસ્ટિક ખાતા બચાવવી અને આવનારી પેઢીને સ્વચ્છ પર્યાવરણ આપવું. આવો, સાંભળીએ તેમની આ પ્રેરણાદાયી વાત.

Video Highlights:

પ્લાસ્ટિકના ઝબલાથી થતું નુકસાન અને માઈક્રોપ્લાસ્ટિકનું જોખમ.

ગાયો અને પર્યાવરણ બચાવવા માટેનો સેવાયજ્ઞ.

કાપડની થેલી વાપરવા માટેનો સચોટ સંદેશ.

Production Credits:

Story Cover by: Great Inside Story

CSR Initiative by: Zero Aperture Production Pvt. Ltd.

Location: Navrang Nature Market (Bal Bhavan), Rajkot (Gujarat)

🇮🇳 धर्मो रक्षति रक्षितः 🇮🇳रक्षाबंधन स्पेशल – हमारे वीर शहीद भाइयों को सलाम 🙏इस पावन राखी के दिन, जब हर बहन अपने भाई की क...
09/08/2025

🇮🇳 धर्मो रक्षति रक्षितः 🇮🇳
रक्षाबंधन स्पेशल – हमारे वीर शहीद भाइयों को सलाम 🙏

इस पावन राखी के दिन, जब हर बहन अपने भाई की कलाई पर रक्षा का धागा बांध रही है…
कुछ बहनें ऐसी भी हैं, जिनके वीर भाई सरहद पर शहीद होकर, देश की रक्षा करते हुए… हमेशा के लिए अमर हो गए ❤️🇮🇳

ये फिल्म उन हीरो भाइयों को हमारी छोटी-सी श्रद्धांजलि है,
जिन्होंने अपनी जान देकर करोड़ों बहनों की इज़्ज़त और देश की अस्मिता की रक्षा की।

इस रक्षाबंधन, राखी के साथ एक प्रण लें — देश की रक्षा, वीरों का सम्मान।
जय हिंद! 🙏🇮🇳
https://www.youtube.com/watch?v=z33Yn1lLL6Q
— देखिए, दिल से महसूस कीजिए, और अपने हर भाई-बहन तक पहुँचाइए।

“जो धर्म की रक्षा करता है, धर्म उसकी रक्षा करता है”यहाँ 'धर्म' का मतलब सिर्फ पूजा-पाठ या किसी एक धर्म विशेष से नहीं है...

03/08/2025

ये वीडियो हर भाई-बहन को देखनी चाहिए
वीडियो देखकर हर बहन अपने भाई को गले लगा लेगी 🫂🇮🇳

🎥 Watch till the end — her last line will break you!
📩 Tag a brother and say Jai Hind.
❤️ If you cried… don’t scroll without sharing.
🙏 Salute to every soldier’s sister… this one’s for you.
👇 Comment “Jai Hind” if this touched your heart.

11/05/2025

🌟 70 વર્ષના ચંદુ બાપુ દ્વારા 300થી વધુ ભૂખ્યા લોકો માટે દૈનિક ભોજન સેવા 🌟
ગુજરાતના ગોંડલ તાલુકાના જામવાડી ગામમાં રહેતા 70 વર્ષના ચંદુ બાપુ અને તેમની પત્ની જયશ્રી છેલ્લા 18 વર્ષથી દરરોજ 300થી વધુ ભૂખ્યા, અનાથ અને વૃદ્ધ લોકોને તાજું અને પૌષ્ટિક ભોજન પીરસે છે. તેઓની સંસ્થા, ઓશો વિશાળ અન્નક્ષેત્ર ટ્રસ્ટ, આ કાર્ય દ્વારા અસહાય લોકો માટે આશાની કિરણ બની છે.
ચંદુ બાપુએ તેમના પુત્રના દુઃખદ અવસાન પછી જીવનનું સાચું અર્થ સમજ્યું અને સમાજની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. દરરોજ સવારે તેઓ તાજું ભોજન તૈયાર કરે છે અને તેને વાન દ્વારા જરૂરિયાતમંદો સુધી પહોંચાડે છે. તેઓના રસોડામાં બનેલું ખીચડી, કઢી, શાક અને રોટલી અનેક લોકો માટે આશાનો સ્ત્રોત છે.

👉 વધુ માહિતી માટે અને દાન કરવા માટે મુલાકાત લો: 99090 58631 | 80000 83700

---------------------------------------------------------------
Zero Aperture Production Pvt. Ltd. – A Vision for Change
At Zero Aperture Production, we believe that true success is measured not just by achievements but by the impact we create in society. Through our CSR initiatives, we are committed to making a meaningful difference in the lives of people and communities.

From empowering underprivileged children with education to promoting sustainable environmental practices, our efforts are focused on creating a better future for all. We collaborate with NGOs, social workers, and changemakers to bring real stories of transformation to life—stories that inspire, educate, and motivate.

On our YouTube channel, Great Inside Story, we bring you compelling narratives of hope, resilience, and change. Whether it’s healthcare support, rural development, skill training programs, or environmental conservation, each project reflects our dedication to corporate social responsibility with purpose and passion.

Join us in our mission to build a better tomorrow—one story at a time. 🌍✨
---------------------------------------------------------------

✅ SUBSCRIBE 👉 https://bit.ly/2WbuHpM
✅ Watch, rate, share, and comment!

📖 This story is a part of our Human Condition series.
Join us as we connect you with some of the most peculiar, stirring, extraordinary, and distinctive people in the world.

📩 Got a story idea? Email us at [email protected]

🌎 Visit us online: www.zappl.in

🎬 Production Team:
🔹 Lead Producer: Prakash Chavda & Avnish Gadhvi
🔹 Camera: Mukesh Chavda, Mitesh Dave, Prakash Chavda
🔹 Production House: Zero Aperture Production PVT. LTD.

🙏 Special Thanks:
Vishal Trivadi

💡 Have a unique story?
We’d love to feature you! Our team will come to you and welcome you with a huge smile.

📸 About ZAPPL:
ZAPPL is a leading name in commercial photography & videography, creating bold and striking visuals for corporations, agencies, and businesses of all sizes. Whether it's on-location or in-studio, we have the expertise to execute your vision professionally.

🎯 Our Goal:
We love what we do, who we do it for, and we strive to create the best visuals for our clients.

📩 Contact Us:
🌍 Website: www.zappl.in
📧 Email: [email protected]
📞 Phone: +91 8627 8627 16 -40

#અન્નક્ષેત્ર

23/04/2025

જત જાતિના લોકજીવન, સંસ્કૃતિ અને પરંપરાની સુંદર કહાણી.
ખાસ વસ્ત્રો અને અદ્વિતीय જીવનશૈલી સાથે ઓળખાતા કચ્છના જાત લોકો – એક નાની પણ આંખે ચોંટે એવી ડોક્યુમેન્ટરી!

20/04/2025

અદ્ભુત રાયણનું ઝાડ | આમરણ ગામમાં 500 વર્ષ જૂનું ઝાડ | Hazrat Davalshah Pir Dargah મિત્રો આપણા સૌરાષ્ટ્રમાં આવેલા મોરબી તાલુકા નું આમરણ ગામ કે જ્યાં આવેલું છે, સૌરાષ્ટ્રનું સૌથી વધારે ઉંમર ધરાવતું રાયણનું ઝાડ, આમરણ ગામમાં હઝરત દાવલશાહ પીરની દરગાહ ની અંદર આ વિશાળ ઝાડ આવેલું છે, આ ઝાડ લગભગ 500 વર્ષથી પણ વધારે જૂનું છે, અને આ દરગાહની અંદર બહુ સારી રીતે સચવાયું છે, આપણા સૌરાષ્ટ્રમાં સૌથી મોટું રાયણ નું આ એકમાત્ર ઝાડ છે આમરણ ગામના હઝરત દાવરશાહ પીરની દરગાહ ની નજીકમાં જ એક તળાવ પણ આવેલું છે, આ જગ્યાએ ઘણા બધા શ્રદ્ધાળુ આવતા હોય છે, 500 વર્ષ જૂનું રાયણનું ઝાડ | આમરણ ગામનું રહસ્યમય ઝાડ | Saurashtra History | Great Inside story | GIS V.D Bala: +91 81606 39735

---------------------------------------------------------------
Zero Aperture Production Pvt. Ltd. – A Vision for Change
At Zero Aperture Production, we believe that true success is measured not just by achievements but by the impact we create in society. Through our CSR initiatives, we are committed to making a meaningful difference in the lives of people and communities.

From empowering underprivileged children with education to promoting sustainable environmental practices, our efforts are focused on creating a better future for all. We collaborate with NGOs, social workers, and changemakers to bring real stories of transformation to life—stories that inspire, educate, and motivate.

On our YouTube channel, Great Inside Story, we bring you compelling narratives of hope, resilience, and change. Whether it’s healthcare support, rural development, skill training programs, or environmental conservation, each project reflects our dedication to corporate social responsibility with purpose and passion.

Join us in our mission to build a better tomorrow—one story at a time. 🌍✨
---------------------------------------------------------------

✅ SUBSCRIBE 👉 https://bit.ly/2WbuHpM
✅ Watch, rate, share, and comment!

📖 This story is a part of our Human Condition series.
Join us as we connect you with some of the most peculiar, stirring, extraordinary, and distinctive people in the world.

📩 Got a story idea? Email us at [email protected]

🌎 Visit us online: www.zappl.in

🎬 Production Team:
🔹 Lead Producer: Prakash Chavda & Avnish Gadhvi
🔹 Camera: Vishal Chavda, Mitesh Dave, Yash Ranpariya, Prakash Chavda
🔹 Production House: Zero Aperture Production PVT. LTD.

🙏 Special Thanks:
V.D Bala Sir & Vishal Chavda, Vishvid

🤝 Supported By:
V.D Bala Sir, ZAPPL Team

💡 Have a unique story?
We’d love to feature you! Our team will come to you and welcome you with a huge smile.

📸 About ZAPPL:
ZAPPL is a leading name in commercial photography & videography, creating bold and striking visuals for corporations, agencies, and businesses of all sizes. Whether it's on-location or in-studio, we have the expertise to execute your vision professionally.

🎯 Our Goal:
We love what we do, who we do it for, and we strive to create the best visuals for our clients.

📩 Contact Us:
🌍 Website: www.zappl.in
📧 Email: [email protected]
📞 Phone: +91 8627 8627 16 -40

#ઝાડ

13/04/2025

સૌરાષ્ટ્રના એક નાના ગામમાં, હરેશભાઈ જીવાણી એક પ્રગતિશીલ ખેડૂત છે. તેમણે પોતાની જમીન પર રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓનો ઉપયોગ કર્યા વગર, માત્ર કુદરતી પદ્ધતિઓ દ્વારા તુલદા વાસ ઉગાડવાનું નક્કી કર્યું.
હરેશભાઈએ જોયું કે ધરતીનો ભૂગર્ભ જળસ્તર ધીમે ધીમે ઘટી રહ્યો છે. ખેડૂતોએ બોરવેલ પર નિર્ભર રહેવું પડે છે, પણ પાણીના સ્તરમાં સતત ઘટાડો થયો છે. આ સમસ્યાનો ઉકેલ શોધવા, તેમણે વરસાદી પાણીનું સંચય અને જમીનમાં રિચાર્જિંગ કરવાની ટેક્નિક અપનાવી.
હરેશભાઈએ જોયું કે પરંપરાગત ખેતીમાં રાસાયણિક ખાતરો અને દવાઓથી જમીનનું આરોગ્ય ખરાબ થઈ રહ્યું છે. એ સમયે, તેઓએ ઓર્ગેનિક ખેતી તરફ વળવાનો નિર્ણય લીધો. તેમણે વિવિધ પ્રાચીન પદ્ધતિઓ અને આધુનિક વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યા.

તુલદા વાસ એક ઝડપી ઉગતા અને મજબૂત છોડ છે, જે મકાન, ફર્નિચર અને અનેક ઉદ્યોગો માટે ઉપયોગી છે. હરેશભાઈએ ઓર્ગેનિક પદ્ધતિથી તુલદા વાસ ઉગાડી, જે પર્યાવરણ માટે લાભદાયી છે અને જમીનની નમતા જાળવી રાખે છે.

હરેશભાઈ જીવાણીનો સંદેશો સ્પષ્ટ છે— કુદરત સાથે જોડાઈને ખેતી કરવાથી આપણે પૃથ્વીનું રક્ષણ કરી શકીએ અને ભવિષ્યની પેઢી માટે શુદ્ધ અને ટકાઉ ઉકેલ શોધી શકીએ. ઓર્ગેનિક ખેતી એ આજની જરુરિયાત છે અને ભવિષ્ય માટે આદર્શ ઉકેલ છે.

તુલદા વાસની ખેતી | વરસાદી પાણીનું રિચાર્જિંગ | હરેશભાઈ જીવાણી | great Inside story | GIS | સફળ ખેડૂત

હરેશભાઈ જીવાણી +91 98796 65438

🌎 Visit us online: www.zappl.in

🎬 Production Team:
🔹 Lead Producer: Prakash Chavda
🔹 Camera: Vishal Chavda, Mitesh Dave, Yash Ranpariya, Prakash Chavda
🔹 Production House: Zero Aperture Production PVT. LTD.

🙏 Special Thanks:
V.D Bala Sir & Vishal Chavda, Vishvid

🤝 Supported By:
V.D Bala Sir & ZAPPL Team

💡 Have a unique story?
We’d love to feature you! Our team will come to you and welcome you with a huge smile.

📸 About ZAPPL:
ZAPPL is a leading name in commercial photography & videography, creating bold and striking visuals for corporations, agencies, and businesses of all sizes. Whether it's on-location or in-studio, we have the expertise to execute your vision professionally.

🎯 Our Goal:
We love what we do, who we do it for, and we strive to create the best visuals for our clients.

📩 Contact Us:
🌍 Website: www.zappl.in
📧 Email: [email protected]
📞 Phone: +91 8627 8627 16 -40

Address

Zero Aperture Production Pvt Ltd
Rajkot
360005

Alerts

Be the first to know and let us send you an email when Great inside story posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Great inside story:

Share