Maru Gujarat

Maru Gujarat Maru Gujarat helps students to prepare for competitive exams, Government Jobs, GPSC, UPSC, SSC, IBPS

Maru Gujarat is an online guide for competitive exams preparation and government jobs notification. Join Maru Gujarat and get each and every job notification in your mail box

High Court of Gujarat Recruitment 2023
27/04/2023

High Court of Gujarat Recruitment 2023

27/04/2023
કોમનવેલ્થ ગેમ્સ -2022 વેઈટલિફ્ટર સંકેત સરગરે સિલ્વર મેડલ ગુરુરાજા પુજારીએ બ્રોન્ઝ મેડલ વેઈટલિફ્ટિંગમાં ભારતનો દબદબો મીરા...
31/07/2022

કોમનવેલ્થ ગેમ્સ -2022

વેઈટલિફ્ટર સંકેત સરગરે સિલ્વર મેડલ
ગુરુરાજા પુજારીએ બ્રોન્ઝ મેડલ

વેઈટલિફ્ટિંગમાં ભારતનો દબદબો
મીરાબાઈ ચાનુના ગોલ્ડ સાથે એક જ દિવસમાં કુલ ૩ મેડલ

 श्री सोमनाथ महादेव मंदिर,प्रथम ज्योतिर्लिंग - गुजरात (सौराष्ट्र)दिनांकः 31 जुलाई 2022, श्रावण शुक्ल तृतीया - रविवार प्र...
31/07/2022

श्री सोमनाथ महादेव मंदिर,
प्रथम ज्योतिर्लिंग - गुजरात (सौराष्ट्र)
दिनांकः 31 जुलाई 2022, श्रावण शुक्ल तृतीया - रविवार
प्रातः शृंगार

આબુ રોડ પર નવી રેલ લાઇનને મંજૂરી આપી છે. તેની કુલ લંબાઈ કેટલી છે?
31/07/2022

આબુ રોડ પર નવી રેલ લાઇનને મંજૂરી આપી છે. તેની કુલ લંબાઈ કેટલી છે?

પાટણનાં વિનાશની કથાનો ઉલ્લેખ કનૈયાલાલ મુનશીએ કઇ કૃતિમા કરેલ છે?
29/07/2022

પાટણનાં વિનાશની કથાનો ઉલ્લેખ કનૈયાલાલ મુનશીએ કઇ કૃતિમા કરેલ છે?

ભારતે 200 કરોડ કોવિડ વૅક્સિનેશનનો લક્ષ્યાંક સિદ્ધ કરી ઈતિહાસ રચ્યો ભારત.16 જાન્યુઆરી, 2021થી રસીકરણ અભિયાનનો દેશવ્યાપી પ...
29/07/2022

ભારતે 200 કરોડ કોવિડ વૅક્સિનેશનનો લક્ષ્યાંક સિદ્ધ કરી ઈતિહાસ રચ્યો ભારત.

16 જાન્યુઆરી, 2021થી રસીકરણ અભિયાનનો દેશવ્યાપી પ્રારંભ.

30 જાન્યુઆરી, 2020માં દેશમાં પ્રથમ કોરોનાનો કેસ નોંધાયો.

12, માર્ચ 2020ના રોજ કોરોના મહામારીથી દેશમાં પ્રથમ મોત
̇d

ઓગસ્ટ મહિનામાં તહેવારોના કારણે બેંકો ૧૭ દિવસ બંધ રહેશે.રવિવાર, ૧૫મી ઓગસ્ટ, જન્માષ્ટમી વગેરે કારણોસર બેંકો બંધ
29/07/2022

ઓગસ્ટ મહિનામાં તહેવારોના કારણે બેંકો ૧૭ દિવસ બંધ રહેશે.

રવિવાર, ૧૫મી ઓગસ્ટ, જન્માષ્ટમી વગેરે કારણોસર બેંકો બંધ

History of the dayજે.આર.ડી ટાટા નો જન્મ, 1904
29/07/2022

History of the day
જે.આર.ડી ટાટા નો જન્મ, 1904

મિગ ક્રેશ, 2 પાઇલટ શહીદ: રાજસ્થાનના બાડમેર નજીક દુર્ઘટના, રેસ્ક્યુ-ઓપરેશન શરૂ.રક્ષામંત્રી રાજનાથ સિંહે એર ચીફ માર્શલ સાથ...
29/07/2022

મિગ ક્રેશ, 2 પાઇલટ શહીદ: રાજસ્થાનના બાડમેર નજીક દુર્ઘટના, રેસ્ક્યુ-ઓપરેશન શરૂ.
રક્ષામંત્રી રાજનાથ સિંહે એર ચીફ માર્શલ સાથે વાત કરી

 श्री सोमनाथ महादेव मंदिर,प्रथम ज्योतिर्लिंग - गुजरात (सौराष्ट्र)दिनांकः 29 जुलाई 2022, श्रावण शुक्ल प्रतिपदा - शुक्रवार...
29/07/2022

श्री सोमनाथ महादेव मंदिर,
प्रथम ज्योतिर्लिंग - गुजरात (सौराष्ट्र)
दिनांकः 29 जुलाई 2022, श्रावण शुक्ल प्रतिपदा - शुक्रवार
मध्याह्न शृंगार

ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ ક્યાં આવેલો છે?
28/07/2022

ગુજરાતમાં એક હજાર બારીઓવાળો મહેલ ક્યાં આવેલો છે?

પ્રથમ વિશ્વ યુધ્ધ ની શરુઆત-1914
28/07/2022

પ્રથમ વિશ્વ યુધ્ધ ની શરુઆત-1914

શિક્ષણ બોર્ડ દ્વારા ૨૦૨૨-૨૩નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાઓ ૧૪ માર્ચથી:વાર્ષિક પરીક્ષા ૧૦ એપ્રિલથીપ...
28/07/2022

શિક્ષણ બોર્ડ દ્વારા ૨૦૨૨-૨૩નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષાઓ ૧૪ માર્ચથી:વાર્ષિક પરીક્ષા ૧૦ એપ્રિલથી
પ્રથમ સત્ર ૧૯ ઓક્ટોબર સુધી,
બીજુ સત્ર ૧૦ નવેમ્બર થી
૨૪૧ શિક્ષણ દિવસ-૮૦ રજાઃ ૧ મેથી ઉનાળુ વેકેશન

સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલને પુનર્જિવિત કરવા માટે ૧.૬૪ લાખ કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી છે તેમ ટેલિકોમ પ્રધાન અશ્...
28/07/2022

સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલને પુનર્જિવિત કરવા માટે ૧.૬૪ લાખ કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી છે તેમ ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું.

આજથી ચેન્નાઈમાં ચેસ ઓલિમ્પિયાડ વિશ્વની 188 ટીમ વચ્ચે રોચક મુકાબલો.
28/07/2022

આજથી ચેન્નાઈમાં ચેસ ઓલિમ્પિયાડ વિશ્વની 188 ટીમ વચ્ચે રોચક મુકાબલો.

Address

Vitt Bhavan, Gondal Road
Rajkot
360002

Alerts

Be the first to know and let us send you an email when Maru Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share