03/05/2018
#આજકાલ બધા શિક્ષક મિત્રો સરકારી શાળાની જાહેરાત મુકે છે.સરકારી શાળામાં આટલી સગવડ છે.આટલી ડિગ્રીવાળા શિક્ષક મિત્રો છે. ખાનગી શાળાને પણ ટક્કર મારે એવી છે.ખુબ સારી બાબત છે
#પણ પછી એજ શિક્ષક મિત્રો પોતાના પુત્ર/પુત્રી નું ખાનગી શાળાનું પરિણામ પણ મુકે છે.આવું કેમ.શરૂઆત કોણ કરશે. ખુદ પર અમલ ના કરીએ અને બીજાને સલાહ આપીએ આતો કયી રીતે શક્ય છે.શરૂઆત આપડા થી કરીયે તો જ પરિણામ લોકો સુધી પહોંચશે.