04/11/2025
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા નજીક બેગ માંથી મૃતદેહ મળ્યો..
બંધ બેગમાંથી અંદાજીત ૨૦ વર્ષીય મહિલાનો મૃતદેહ મળ્યો..
ગળા ના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા..
કોસંબા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર પોહચી તપાસ શરૂ કરી..
મૃતદેહ કોનો છે અને કોને હત્યા કરી એ દિશામાં તપાસ ચક્રો ગતિમાન કરતી કોસંબા પોલીસ..