MARI DIKRI

MARI DIKRI દીકરી નાની છે તો સમય આપ્જો સાહેબ,
દીકરી વીના સુનો સંસાર.

19/02/2026

18/12/2025

   Follow maridikriભારતીય મહિલા ટીમ વિશ્વવિજેતાભારતની દિકરીઓએ ઈતિહાસ રચ્યો, મહિલા ટીમે વર્લ્ડ કપમાં આફ્રિકાને 52 રને હરા...
02/11/2025

Follow maridikri
ભારતીય મહિલા ટીમ વિશ્વવિજેતા
ભારતની દિકરીઓએ ઈતિહાસ રચ્યો, મહિલા ટીમે વર્લ્ડ કપમાં આફ્રિકાને 52 રને હરાવીને બની ચેમ્પિયન

14/10/2025

*રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે આજે દાદાને રંગબેરંગી પુષ્પોનો દિવ્ય શણગાર કરાયો...*રાજકોટ શ્રી બાલાજી હનુમાનજી મંદિરે મહા...
13/09/2025

*રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે આજે દાદાને રંગબેરંગી પુષ્પોનો દિવ્ય શણગાર કરાયો...*

રાજકોટ શ્રી બાલાજી હનુમાનજી મંદિરે મહાપ્રતાપી શ્રી બાલાજી દાદાને આજના શનિવારના પવિત્ર દિવસે રંગબેરંગી પુષ્પોના દિવ્ય અદભુત અને અલૌકિક શણગાર કરવામાં આવ્યા છે. જેના દર્શન કરી ભક્તો ભાવવિભોર થયા છે.આજે હજારો ભક્તો બાલાજી દાદાના દર્શને પધારશે , દાદાની રાજોપચાર પૂજનથી થતી આરતીનો દિવ્ય લાભ લેશે આપ પણ પરિવાર સાથે બાલાજી હનુમાનજી મહારાજના દર્શને પધારી ધન્યતાની અનુભૂતિ કરો તેમ શ્રી બાલાજી હનુમાનજી મંદિરની યાદીમાં જણાવાયું છે.
🙏

આ નાનકી બાળકી ને ન્યાય અપાવો અને એને પન આત્મા ને સાતી મડે એવું પ્રભુજી ને 💯 વંદન
05/09/2025

આ નાનકી બાળકી ને ન્યાય અપાવો અને એને પન આત્મા ને સાતી મડે એવું પ્રભુજી ને 💯 વંદન

The Wait Is OverFollow us આજેજ આપણા ફેસબુક તથા ઇંસ્ટાગ્રામ પેજ સાથે જોડાઓઅને રોજ નવી નવી જાણકારી મેળવો                  ...
01/09/2025

The Wait Is Over
Follow us
આજેજ આપણા ફેસબુક તથા ઇંસ્ટાગ્રામ પેજ સાથે જોડાઓ
અને રોજ નવી નવી જાણકારી મેળવો





Dm For Credit/Removal

Address

Rajkot
Rajkot
360001

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 1:08pm

Alerts

Be the first to know and let us send you an email when MARI DIKRI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share