Bolo Bindas Gujarati

Bolo Bindas Gujarati જયારે વાત હશે ખાસ ત્યારે બોલીશું બિન્દાસ
તમારી આસપાસ બનતી ઘટનાને તમારા સુધી પ્હોચાડતુ પ્લેટફોર્મ

19/08/2026

રાજકોટ: નિરંજન સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો
દ્વારા સરહદ પર તૈનાત વીર જવાનો ને શુભેચ્છા
પત્રો સાથે રાખડીઓ મોકલવામાં આવી

19/08/2026

રાજકોટમાં જુબેલી ચોક પાસે જાહેરમાં
મારામારીનો બનાવ

19/08/2026

લીંબડી સરકારી હોસ્પિટલમાં નર્સને ઝાપટ મારી
ઘટનાસ્થળેથી ફરાર થયેલ વ્યક્તિ ને પોલીસે
ઝડપ્યો પોલીસે આરોપીને હોસ્પિટલ લાવી જાહેરમાં
માફી મંગાવી ગેરવર્તનની સમગ્ર ઘટનાના
CCTVમાં કેદ થઇ

18/08/2026

બદદાનતથી ફરીયાદીને વિશ્વાસમા લઇ નજર ચુકવી રોકડ| રકમની ઠગાઈ કરી નાસી જનાર આરોપીઓને ગણતરીના કલાકોમા પકડી પાડતી ગાંધીગ્રામ-૨ (યુનિ.) પોલીસ| સ્ટેશનની ટીમ.

18/08/2026

રાજકોટ : અગાઉ પકડેલ ૦૪ હથીયારના ગુન્હામાં પકડવાના બાકી આરોપીને અન્ય ગેરકાયદેસર હથીયાર નંગ-૦૪ સાથે પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ

18/08/2026
18/08/2026

ગેરકાયદેસર દેશી બનાવટની પીસ્ટલ તથા જીવતા કાર્ટીઝ સાથે એક ઇસમને પકડી પાડતી રાજકોટ શહેર, પી.સી.બી.

17/08/2026

ગોંડલમાં મહિલાઓને નિશાન બનાવનાર આરોપીનું ઘટના સ્થળે રી-કન્સ્ટ્રક્શન કરાવતી બી ડિવિઝન પોલીસ!

પોલીસ કમિશનરશ્રી, રાજકોટ શહેરના હુકમ અનુસાર નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં. માન્ય રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વગરના વાહનને ઈંધ...
17/08/2026

પોલીસ કમિશનરશ્રી, રાજકોટ શહેરના હુકમ અનુસાર નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં. માન્ય રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વગરના વાહનને ઈંધણ આપવામાં આવશે નહીં.”

17/08/2026

બેડી ચોકડી બાયપાસ રોડ પર રોંગ સાઈડમાં આવેલા ડમ્પર સાથે હોન્ડા વાહનનો અકસ્માત સર્જાયો હોવાની માહિતી.

Address

Rajkot
Rajkot
360004

Website

Alerts

Be the first to know and let us send you an email when Bolo Bindas Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share