03/09/2026
રાધનપુર નગરપાલિકાની કથળેલી કામગીરી સામે કોંગ્રેસનો હલ્લાબોલ, પાણી-ગટર-રસ્તાના પ્રશ્ને વિરોધ
રાધનપુરમાં પાણી, ભૂગર્ભ ગટર, સફાઈ અને બિસ્માર રસ્તાના પ્રશ્નોને લઈને કોંગ્રેસે નગરપાલિકા કચેરી ખાતે વિરોધ કર્યો. કોંગ્રેસે ચીફ ઓફિસરને કટાક્ષરૂપે ‘સર્વશ્રેષ્ઠ એવોર્ડ’ આપી વિરોધ નોંધાવ્યો, જ્યારે ચીફ ઓફિસરે ગટર અને પાણી અંગે નગરપાલિકાનો બચાવ કર્યો.
📢 વધુ અપડેટ માટે Subscribe કરો RP Gujarat News Rajkot
"Get the latest headlines and updates!
📲 Follow us on Instagram & YouTube for more breaking news and stories:
Instagram: https://www.instagram.com/rp_gujarat_444...
YouTube: https://youtube.com/?si=qzzCp-NSORQOgdGy
Radhanpur News, Patan News, Radhanpur Municipality, Gujarat Congress, Civic Issues, Water Problem, Drainage Problem, Road Problem, Gujarat Politics
latestnews