Uptodate Rajkot

Uptodate Rajkot Reliable Rajkot Updates, 24x7
Breaking news · Alerts · Events · More
DM for News & Inquiries
An UPTODATE Media & Marketing Initiative

રાજકોટમાં યોજાવા જઈ રહ્યો છે ત્રિદિવસીય યુવા કથા મહોત્સવ શ્રી સનાતન યુવા કથા સમિતિ દ્વારા આયોજિત આ મહોત્સવમાં જયા કિશોરી...
18/09/2026

રાજકોટમાં યોજાવા જઈ રહ્યો છે ત્રિદિવસીય યુવા કથા મહોત્સવ

શ્રી સનાતન યુવા કથા સમિતિ દ્વારા આયોજિત આ મહોત્સવમાં જયા કિશોરીજીના વ્યાસપીઠે સનાતન ધર્મની અમૃતવાણીનો લાભ મળશે.

{Jaya Kishori Rajkot, Jaya Kishori Katha, Yuva Katha Mahotsav, Rajkot Events, Rajkot Katha Mahotsav, Sanatan Dharma, Spiritual Event Rajkot, Rajkot News, Gujarat Events, Jaya Kishori Gujarat, Rajkot Viral, Rajkot Updates, Uptodaterajkot}

IndiGo મુસાફરો માટે મહત્વના સમાચાર!IndiGoએ કેટલીક વૈકલ્પિક મુસાફર સેવાઓના ચાર્જમાં વધારો કર્યો છે. જેમાં વધારાનું બેગેજ,...
18/09/2026

IndiGo મુસાફરો માટે મહત્વના સમાચાર!

IndiGoએ કેટલીક વૈકલ્પિક મુસાફર સેવાઓના ચાર્જમાં વધારો કર્યો છે. જેમાં વધારાનું બેગેજ, બાળકોની મુસાફરી ફી, એકલા મુસાફરી કરતા સગીર માટેની ફી, પ્રાથમિકતા સેવા અને મુસાફરી પ્રમાણપત્રના ચાર્જનો સમાવેશ થાય છે.

હવે મુસાફરોએ આ સેવાઓનો ઉપયોગ કરવા માટે અગાઉની સરખામણીએ વધુ ચૂકવણી કરવી પડશે.

{IndiGo, IndiGo Charges, Flight Charges, Airline News, Flight Ticket, Baggage Charges, Child Travel Fee, Priority Service, Aviation News, India Aviation, IndiGo News, Travellers, Price Hike, Gujarat, Rajkot, Uptodaterajkot}

18/09/2026

રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ, હાઈવે લાઈટ, ટાવર લાઈટ અને નાલાની લાઈટો બંધ હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો હોવાની સ્થાનિકોની ફરિયાદ છે.

રાત્રિના સમયે રોડ પર રહેલા જોખમી ખાડાઓ સ્પષ્ટ ન દેખાતા અકસ્માતનું જોખમ વધી રહ્યું છે. સ્થાનિકો દ્વારા તમામ લાઈટો તાત્કાલિક શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

જો આ ખાડાઓ અને અંધારાના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાય અને જાનહાની કે માલહાની થાય, તો તેની જવાબદારી કોની રહેશે? સ્થાનિકોનો આ સવાલ તંત્ર સામે છે.

{Rajkot, Greenland Chowkdi, Street Lights, Highway Lights, Tower Lights, Road Potholes, Accident Risk, Road Safety, Local Residents, RMC, Rajkot Municipal Corporation, Civic Issues, Infrastructure, Public Safety, Rajkot News, Gujarat News}

2026માં બોક્સ ઓફિસ પર ધમાકો! 2026ની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ટોપ 5 બોલીવૂડ ફિલ્મો — કઈ ફિલ્મે કેટલું કમાયું? ત...
18/09/2026

2026માં બોક્સ ઓફિસ પર ધમાકો!

2026ની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ટોપ 5 બોલીવૂડ ફિલ્મો — કઈ ફિલ્મે કેટલું કમાયું?

તમારી ફેવરિટ ફિલ્મ કઈ?

{Bollywood Movies 2026, Highest Grossing Movies, Bollywood Box Office, 2026 Box Office Collection, Dhurandhar 2, Border 2, Hanuman Ansh, Mirzapur The Movie, Bhoot Bangla, Hindi Movies, Uptodaterajkot}

અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20માં અભિષેક શર્માએ તોફાની બેટિંગ કરતા માત્ર 30 બોલમાં શાનદાર સદી ફટકારી. આ સાથે તેણે રોહિત શ...
18/09/2026

અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20માં અભિષેક શર્માએ તોફાની બેટિંગ કરતા માત્ર 30 બોલમાં શાનદાર સદી ફટકારી. આ સાથે તેણે રોહિત શર્માનો 9 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બની ગયો. 🇮🇳🔥

અભિષેકનું આ તોફાન લાંબા સમય સુધી ક્રિકેટ ચાહકોને યાદ રહેશે! 👏

{Abhishek Sharma, Rohit Sharma, India vs Afghanistan, T20, Fastest Century, Indian Cricket, Cricket News}

પરિસ્થિતિ સામે ઝૂકવું નહીં…એને જ ઝુકાવી દેવી. 🔥આ વાત કોઈ એવા વ્યક્તિને મોકલજો, જેને અત્યારે એની જરૂર છે. ❤️{Gujarati Quo...
18/09/2026

પરિસ્થિતિ સામે ઝૂકવું નહીં…
એને જ ઝુકાવી દેવી. 🔥

આ વાત કોઈ એવા વ્યક્તિને મોકલજો, જેને અત્યારે એની જરૂર છે. ❤️

{Gujarati Quotes, Gujarati Shayari, Gujarati Content, Gujarati Thoughts, Gujarati Motivation, Life Quotes, Motivational Quotes, Inspirational Gujarati, Gujarati Status, Gujarati Suvichar, Uptodate Diaries, Rajkot, Gujarat}

અમદાવાદને 2025 Numbeo Crime Indexમાં ભારતનું સૌથી સુરક્ષિત શહેર ગણાવવામાં આવ્યું હતું, પરંતુ ગુજરાત સરકાર દ્વારા વિધાનસભ...
17/09/2026

અમદાવાદને 2025 Numbeo Crime Indexમાં ભારતનું સૌથી સુરક્ષિત શહેર ગણાવવામાં આવ્યું હતું, પરંતુ ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલા પોલીસ આંકડા અલગ ચિત્ર રજૂ કરે છે.

1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2026 દરમિયાન અમદાવાદમાં 289 અને સુરતમાં 331 બળાત્કારના કેસ નોંધાયા, એટલે બંને શહેરોમાં મળીને એક વર્ષમાં કુલ 620 કેસ નોંધાયા.

આ સમયગાળા દરમિયાન બંને શહેરોમાં ચોરી, હત્યા, અપહરણ, પ્રોહિબિશન, જુગાર અને સાયબર ફ્રોડ સહિતના અન્ય ગુનાઓના પણ મોટી સંખ્યામાં કેસ નોંધાયા હતા.

નોંધનીય છે કે Numbeoનું ‘સેફેસ્ટ સિટી’ રેન્કિંગ પોલીસ દ્વારા નોંધાયેલા ગુનાના આંકડા પર નહીં, પરંતુ લોકોની crowdsourced perception પર આધારિત છે. તેથી બંને આંકડાઓની સીધી સરખામણી કરતી વખતે આ તફાવત ધ્યાનમાં લેવો જરૂરી છે.

(Ahmedabad crime data, Surat crime statistics, Gujarat r**e cases, Ahmedabad 289 r**e cases, Surat 331 r**e cases, 620 r**e cases in one year, Gujarat Assembly data, Numbeo safest city ranking, Ahmedabad r**e cases, Surat r**e cases, Gujarat crime news)

Address

Rajkot
Rajkot
360004

Website

Alerts

Be the first to know and let us send you an email when Uptodate Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share