Keshviaavaz

Keshviaavaz All gujarati breaking news

03/09/2026

રાજકોટ લોકમેળામાં પ્રાઇવેટ સિક્યુરિટીની દાદાગીરી સામે આવી

03/09/2026

રાજકોટ લોકમેળામાં આરોગ્ય વિભાગના સતત બીજા દિવસે દરોડા

02/09/2026

02/09/2026

રાજકોટ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો

રાજકોટના પ્રભારી મંત્રી જીતુ વાઘાણી હાજર ન રહેતા લોકમેળો સફાઈ કર્મીઓના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો

રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતના ધારાસભ્યો હાજર રહ્યા

જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા

34 યાંત્રિક રાઇડ પૈકી બે યાંત્રિક રાઇડને મળી મંજૂરી

હજુ 32 યાંત્રિક રાઇડને મંજૂરી મળવાની બાકી

02/09/2026

15 વર્ષ બાદ ત્રિકોણબાગના રાજાને સંગીતમય ભેટ! સિંગર સોહિલ બ્લોચની 25મી આલ્બમ ‘ગજાનના’ ગણેશજીને સમર્પિત, જિમી અડવાણી સાથે ફરી જોડાઈ સંગીતની સફર

02/09/2026

રાજકોટ લોકમેળામાં આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેકીંગ

લોકમેળાના પ્રથમ દિવસે આરોગ્ય વિભાગની ટીમે ખાદ્ય સ્ટોલ પર તવાઈ બોલાવી

ફરાળી ચિપ્સ, ભૂંગળા બટેટા, ઢોકળા અને ખીચું સહિતની ખાદ્યચીજોની તપાસ

ભૂંગળા બટેટામાં સડેલા બટેટા મળી આવતા સ્થળ પર જ કરાયો નાશ

સ્ટીમ ઢોકળાના તેલ, ચટણી અને મસાલાની પણ આરોગ્ય ટીમે કરી તપાસ

લોકોને ખોરાક લેતા પહેલા સ્ટોલની હાઇજેનિક કન્ડિશન ચકાસવા આરોગ્ય વિભાગની અપીલ

02/09/2026

રાજકોટ રાઇટ્સ વિનાનો મેળો ફીક્કો ! આજે વિરાસતથી વિકાસ લોકમેળાનો પ્રથમ દિવસ

પ્રથમ દિવસે જ 34 રાઇડ્સ ને મંજૂરી નહીં

34 રાઇડ્સ નો અભિપ્રાય હજુ સુધી અધ્યક્ષ જગદીશ બાંગારવાને મળ્યો નથી

મોટી રાઇડ્સ મામલે SOP મુજબ ચકાસણી બાકી

પોલીસે લોકોની સેફટી માટે કડકાઈ દાખવી

13 સભ્યોની કમિટી પોઝિટિવ અભિપ્રાય આપશે બાદમાં જ લાયસન્સ ની પ્રક્રિયા હાથ ધરાશે

34 રાઇડ્સ ના 11 સંચાલકોએ મંજૂરી માટે અરજી કરી છે

આજે સાંજે 4:30 કલાકે પ્રભારી મંત્રી જીતુ વાઘાણી ના હસ્તે મેળાનું ઉદ્ઘાટન

મંજૂરી વિના એક પણ મોટી રાઇડ્સ શરૂ કરવા દેવામાં આવશે નહીં

આવતીકાલે સાંજે રાઇડ્સ ની લાયસન્સ પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા

Address

Rajkot
360003

Alerts

Be the first to know and let us send you an email when Keshviaavaz posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share