Rajkot4you

Rajkot4you Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rajkot4you, Social Media Agency, Rajkot.

07/09/2026
07/09/2026

મોડી રાત્રે માર્કેટિંગ યાર્ડના પુલ પર ખેડુતોની જણસ ભરેલો ટેમ્પો પલટી ગયો! 🚨
ટેમ્પો પલટી જતા સર્વિસ રોડ પર વાહનવ્યવહાર ખોરવાયો અને રાત્રે ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહનચાલકો અટવાયા. 🛻🚦
માર્કેટિંગ યાર્ડ પાસેના સર્વિસ રોડના તાત્કાલિક સમારકામની જરૂરિયાત ફરી સામે આવી. ⚠️



{RoadAccident, ServiceRoad, RoadSafety, Farmers, FarmerProduce, GujaratNews, BreakingNews, RajkotUpdates, TrafficUpdate, Gujarat, NewsUpdate}

04/09/2026

🪈💙 मटकी फूटी… और गूंज उठा जय कन्हैया लाल की! 🔥🙏

कान्हा की मस्ती, गोविंदा का जोश और जन्माष्टमी का सबसे खूबसूरत उत्सव! 🦚✨

जय श्रीकृष्ण 🚩



{Krishna, Janmotsav, Dwarka,Dwarkadhish, Bhakti, Sanatan, TrendingReels, ViralReels}

04/09/2026

શ્રી કૃષ્ણમય રંગીલું રાજકોટ ..
📍 શીતલપાર્ક / નાણાવટી ચોક

04/09/2026

શ્રી કૃષ્ણ ભક્તિ ના રંગે રંગાયું રંગીલું રાજકોટ ..
📍 નાણાવટી ચોક

SBIના પગાર પેકેજ ખાતાધારકો માટે 1 ઓક્ટોબરથી ATMના નિયમોમાં ફેરફાર થશે. અન્ય બેંકોના ATMમાંથી હાલ દર મહિને મળતા 10 ફ્રી ટ...
04/09/2026

SBIના પગાર પેકેજ ખાતાધારકો માટે 1 ઓક્ટોબરથી ATMના નિયમોમાં ફેરફાર થશે. અન્ય બેંકોના ATMમાંથી હાલ દર મહિને મળતા 10 ફ્રી ટ્રાન્ઝેક્શન ઘટીને 5 થઈ જશે. આ મર્યાદામાં રોકડ ઉપાડવા ઉપરાંત બિન-નાણાકીય વ્યવહારોનો પણ સમાવેશ થશે.

5 ફ્રી ટ્રાન્ઝેક્શન બાદ રોકડ ઉપાડવા પર ₹23 + GST, જ્યારે બિન-નાણાકીય વ્યવહાર પર ₹11 + GST ચાર્જ લાગશે.

જોકે, SBIના પોતાના ATM અને અન્ય ખાતાધારકો માટે હાલના નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Address

Rajkot

Telephone

+919558689994

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajkot4you posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share