News Narmada

News Narmada નર્મદા live સ્થાનિક સમાચારો નું વિશ્વાસપાત્ર પ્લેટફોર્મ છે. નર્મદા જિલ્લા ના ન્યુઝ નિયમિત મેળવતા રહો.
(1)

02/08/2026
02/08/2026

સાંસદ અને પોલીસ વચ્ચે શાબ્દિક ઘર્ષણ

02/08/2026

માં 150 વર્ષ જૂનું ઝાડ ધરાશાયી

01/08/2026

લાછરસ ગામે પાણી ભરાયા...

નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા પ્રવાસન સ્થળ એવા માંડણ ગામે તારીખ 30 જુલાઈ 2026 ના સાંજના સુમારે ફરવા આવેલા ડભોઇના સ...
01/08/2026

નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા પ્રવાસન સ્થળ એવા માંડણ ગામે તારીખ 30 જુલાઈ 2026 ના સાંજના સુમારે ફરવા આવેલા ડભોઇના સંજયભાઈ બાબરભાઈ બારીયા ઉમર 38 નું નદીમાં નાહવા જતા ડૂબી જવાના કારણે મોત થવાની ઘટના રાજપીપળા પોલીસ મથકે નોંધાય છે.

પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 30 જુલાઈના દિવસે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કોઠારા ગામે રહેતા સંજયભાઈ બાબરભાઈ બારીયા ઉમર 38 મિત્રો સાથે પોતાની ફોરવીલ કાર લઇ માલણ ગાવે ફરવા આવ્યા હતા અને ડેમના પાણીમાં નાહવા જતા ઊંડા પાણીમાં ગળકાવ થઈ ગયા હતા.

આ ઘટનાની જાણ થતા બચાવ કાર્ય માટે તહેનાત એવી એનડીઆરએફની ટીમ દ્વારા ઘટના સ્થળે આવી પાણીમાં ડૂબી ગયેલા યુવકને શોધી કાઢ્યો હતો.

નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર સ્થળો એ નાહવા જવા ઉપર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં લોકો તંત્રની ચેતવણી ને ગણકારતા નથી અને પરિણામે આવી જીવલેણ દુર્ઘટનાઓ સર્જાય છે...

01/08/2026

સાગબારા જંગલ જમીન મુદ્દે..સાંસદ કરશે નવા જૂની ? Part 10

01/08/2026

સાગબારા જંગલ જમીન મુદ્દે..સાંસદ કરશે નવા જૂની ? Part 9

01/08/2026

સાગબારા જંગલ જમીન મુદ્દે..સાંસદ કરશે નવા જૂની ? Part 8

01/08/2026

સાગબારા જંગલ જમીન મુદ્દે..સાંસદ કરશે નવા જૂની ? Part 7

01/08/2026

સાગબારા જંગલ જમીન મુદ્દે..સાંસદ કરશે નવા જૂની ? Part 6

Address

દરબાર રોડ
Rajpipla
393145

Alerts

Be the first to know and let us send you an email when News Narmada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to News Narmada:

Shortcuts

Share