Narmada News

Narmada News News from Narmada District of Gujarat. રાજપીપળા સમાચાર

खरबूजे की सबसे बेस्ट वैरायटी "निर्मल 203" बीज के लिए संपर्क करें !
12/02/2022

खरबूजे की सबसे बेस्ट वैरायटी "निर्मल 203" बीज के लिए संपर्क करें !

...

गेहूं की नई वैरायटी कुदरत-9 का व्हिडिओ !
02/11/2021

गेहूं की नई वैरायटी कुदरत-9 का व्हिडिओ !

#कुदरत_9_गेहूँ, ...

आदिवासी किसान की स्वीटकॉर्न खेती-व्हिडीओ.    🌽🌽🌽🌽🌽
29/10/2021

आदिवासी किसान की स्वीटकॉर्न खेती-व्हिडीओ.

🌽🌽🌽🌽🌽

, , , , , , , , #स्वीटकॉर्नखेती...

દેશી રવૈયા રિંગણ ના બીજ માટે સંપર્ક કરો !
14/09/2020

દેશી રવૈયા રિંગણ ના બીજ માટે સંપર્ક કરો !

#बैंगन_खेती #देसी_रवैया_बैंगन इस व्हिडीओ में श्री.किरण पव...

सिरोही बकरी पालन की पूरी जानकारी पाने के लिए लिंक को क्लिक करें !
16/06/2020

सिरोही बकरी पालन की पूरी जानकारी पाने के लिए लिंक को क्लिक करें !

इस व्हिडिओ द्वारा सिरोही बकरी पा...

Covid 19 Update : Narmada District
11/05/2020

Covid 19 Update : Narmada District

Covid 19 Update : Narmada District
02/05/2020

Covid 19 Update : Narmada District

PIએ પોતે પોતાના પગારમાંથી અનાજની કીટો બનાવી આખા ગામમાં વહેંચી !રાજપીપળા. લોકડાઉનને લઈને લોકો ટોળેના વળે અને પોતાના ઘરમાં...
12/04/2020

PIએ પોતે પોતાના પગારમાંથી અનાજની કીટો બનાવી આખા ગામમાં વહેંચી !
રાજપીપળા. લોકડાઉનને લઈને લોકો ટોળેના વળે અને પોતાના ઘરમાં રહે એ હેતુસર રાજપીપલા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન.રાઠવા પોતાની ટીમ સાથે પેટ્રોલિંગ પર ગયા હતા. ત્યારે જુનારાજ અને બાજુના ગામના જરૂરિયાતમંદ આદિવાસીઓએ કહ્યું, સાહેબ કંઈ મદદ કરો, કશુ ખાવાનું નથી ત્યારે આ પોલિસ અધિકારીની રીતસરની આંખો ભરાઈ આવી હતી. તરત પીઆઈ આર.એન.રાઠવા રાજપીપલા આવી અનાજ જરૂરી સમાન ખરીદી પોતાની ટીમ સાથે જરૂરિયાતમંદોને અનાજ અને જરૂરી સમાન આપ્યું હતું. આજે પોતાના પરિવારથી દૂર કોરોના સામે એક યોદ્ધાની જેમ લડી રહેલ ટાઉન પીઆઇએ લોક સેવા કરી માનવતા ભર્યું કાર્ય કર્યું જેના પર આખો પોલીસ પરિવાર ગર્વ કરે છે.

અંતરિયાળ વિસ્તારમાં મદદની તાતી જરૂર

નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ પોલીસ ગરીબોને અનાજ અને જરૂરી વસ્તુઓનું દાન કરે છે. પોલીસ લોકોની રક્ષા સાથે સહાયની પણ કામગીરી કરે છે ત્યારે જેની પ્રેરણાથી જુનારાજ ગામે પહોંચેલા ટાઉન પીઆઇને લોકોની હાલત જોઈ જેમને સેવા કરવા જાતે પહોંચ્યા હતા. ત્યાં તેઓએ જરૂરિયાત મંદોને અને બિન સહાય વિધવાઓને અનાજની કીટ વિતરણ કરી ત્યાં 90-95 વર્ષના ઉંમરના "દાદા અને બા" એ એમના માથે હાથ મુક્યો હતો અને કહ્યું કે, સાહેબ તમે આવ્યા તો અમારી માટે ભગવાન આવ્યા સમાન છે. આટલું કહેતા એમની આંખોમાં રીતસરના જરજરીયા આવી ગયા હતા. આ કરુણ દ્રશ્ય એ બાબત સાબિત કરે છે કે હજુ પણ અંતરિયાળ વિસ્તારમાં મદદની તાતી જરૂર છે.

Address

Rajpipla
393145

Website

Alerts

Be the first to know and let us send you an email when Narmada News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share