THAKOR ASHOK

THAKOR ASHOK શ્રી હિંગળાજ કન્સ્ટ્રક્શન સમી
May youtube live ક્લીક કરો 👇
https://youtube.com/?si=EI0CKSrptGgj5dNA

good work અનિલજી ઠાકોર
18/10/2025

good work અનિલજી ઠાકોર

18/10/2025

ધનતેરસની આપ સૌને શુભેચ્છાઓ, "ધન" તમારી જિંદગીમાં ક્યારેય ખૂટે નહિ,
સદૈવ નિરોગી રહો તેવી માતાજીને પ્રાર્થના...

18/10/2025
17/10/2025

વાવ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ ઉપપ્રમુખ સ્વરૂપજી ઠાકોરને ગુજરાત સરકારના રાજ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ...

ગાંધીનગર ખાતે અલ્પેશ ઠાકોર ની ઓફીસ વૈકુંઠ GKTS પ્રદેશ કાર્યાલય ખાતે અલ્પેશજી ઠાકોર સાહેબ સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના...
17/10/2025

ગાંધીનગર ખાતે અલ્પેશ ઠાકોર ની ઓફીસ વૈકુંઠ GKTS પ્રદેશ કાર્યાલય ખાતે અલ્પેશજી ઠાકોર સાહેબ સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના નાં કાર્ય કરતા ઓ એ સ્વરૂપજી ઠાકોર ને ગુજરાત રાજ્ય સરકારના મંત્રી બનવા બદલ શુભકામનાઓ પાઠવી...!

 #અભિનંદન...ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ ઉપપ્રમુખ તેમજ વાવ વિધાનસભાના ધારાસભ્ય  #શ્રી_સ્વરૂપજી_ઠાકોરને મંત્રી મંડળમ...
17/10/2025

#અભિનંદન...

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ ઉપપ્રમુખ તેમજ વાવ વિધાનસભાના ધારાસભ્ય #શ્રી_સ્વરૂપજી_ઠાકોરને મંત્રી મંડળમા સ્થાન મળવા બદલ ખુબ ખુબ અભિનંદન...

15/10/2025

ધવલસિંહ ઝાલાએ અધિકારીઓ ને લીધા આડા હાથે , તાલુકા પંચાયત પ્રમુખ અને નગરપાલિકા ના પ્રમુખશ્રીઓના નામ વારંવાર છેલ્લા 2 વર્ષ થી પત્રિકામાં ના લખતા ધવલસિંહ ઝાલાએ અધિકારીઓને લીધા આડે હાથ. જનતા એ ચૂંટયા છે એટલે તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ હોય કે નગરપાલિકા ના પ્રમુખશ્રી હોય અપમાન થશે તો ચલાવી લઈશું નહીં..પ્રમુખશ્રીઓ નું નહીં પણ સમગ્ર બાયડ માલપુર ની જનતાનું અપમાન છે..

03/04/2025

Address

Sami

Telephone

+919016403312

Website

Alerts

Be the first to know and let us send you an email when THAKOR ASHOK posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to THAKOR ASHOK:

Share