08/07/2026
ખાસ જાહેરાત:
ડિજિટલ યુગમાં મેળવો સ્વરોજગારી!
શું તમે મીડિયા, ફિલ્મ મેકિંગ કે સોશિયલ મીડિયા ક્ષેત્રે તમારી કરિયર બનાવવા માંગો છો? તો આ સુવર્ણ તક તમારા માટે જ છે!
90 દિવસનો ઓનલાઇન / ઓફલાઇન ટેકનિકલ કોર્સ
એક જ કોર્સમાં શીખો એ બધું, જે તમને બનાવશે ફૂલ-ટાઇમ પ્રોફેશનલ અથવા સફળ ફ્રીલાન્સર!
કોર્સમાં શું-શું શીખવા મળશે?
મેકિંગ અને ક્રિએટિવિટી: વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, ફિલ્મ મેકિંગ
રાઇટીંગ અને આર્ટ: સ્ટોરી રાઇટીંગ, સ્ક્રિપ્ટ રાઇટીંગ,
સ્ટોરી ટેલિંગ
એન્કરિંગ અને પ્રેઝન્ટેશન: વોઇસ ઓવર, એન્કરિંગ, ન્યૂઝ રીડિંગ, ઇન્ટરવ્યુ સ્કિલસ
ડિજિટલ ક્રિએટર: યુટ્યુબર, બ્લોગર, પોડકાસ્ટ મેકિંગ
ટેકનિકલ નોલેજ: કેમેરાના તમામ ફંક્શન્સ અને તેની સાથે જોડાતા સાધનોનું લાઇવ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન અને પ્રેક્ટિસ.
સોફ્ટવેર અને એડવાન્સ ટૂલ્સ:
Adobe Premiere Pro (એડવાન્સ વિડીયો એડિટિંગ)
Adobe Photoshop (પ્રોફેશનલ ફોટો એડિટિંગ)
AI Tools (આજના જમાનાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સની સંપૂર્ણ માહિતી)
આ કોર્સ કેમ ખાસ છે?
બધું જ એક જ જગ્યાએ: જુદા-જુદા કોર્સ કરવાના બદલે બધું જ એક જ માસ્ટર કોર્સમાં.
પ્રેક્ટિકલ ટ્રેનિંગ: માત્ર થીયરી નહીં, સાધનો સાથે લાઈવ કામ કરવાનો અનુભવ.
સ્વરોજગારીની તક: કોર્સ પૂરો કરીને તમે તમારો પોતાનો બિઝનેસ કે ફ્રીલાન્સિંગ શરૂ કરી શકો છો.
મર્યાદિત સીટો ઉપલબ્ધ હોવાથી રસ ધરાવતા ઉમેદવારોએ વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવવું.
રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો: 97277 45436
ખાસ નોંધ: આ કોર્સ શીખવા માટે ઈચ્છા ધરાવતા તમામ ભાઈઓ બહેનો ભાગ લઈ શકે છે.