Kdgujju

Kdgujju motivational video,Fbreels ,movieclip,short video,jokesh,gujrati video_much more

04/09/2026

What is love? (પ્રેમ એટલે શું?)
#પ્રેમ

રાહ તો હું તારી જ જોવીશ પછી ભલેને તું આવે કે ના આવે એ તારી મરજી..Good night 🌉🌃                    #ચાંદ                 ...
04/09/2026

રાહ તો હું તારી જ જોવીશ પછી ભલેને તું આવે કે ના આવે એ તારી મરજી..Good night 🌉🌃
#ચાંદ

Good evening 🌆🌆 ભગવાન દરેક ને કોઈ ને કોઈ એવા વ્યકિત સાથે જરૂર મળાવે છે જેનું આવવું માત્ર મુલાકાત જ નથી હોતી પણ આખી જિંદગ...
02/09/2026

Good evening 🌆🌆
ભગવાન દરેક ને કોઈ ને કોઈ એવા વ્યકિત સાથે જરૂર મળાવે છે જેનું આવવું માત્ર મુલાકાત જ નથી હોતી પણ આખી જિંદગીનો વળાંક બની જાય છે.
એ વ્યક્તિ તમને હસતાં શીખવે છે, તૂટેલા મનને ફરીથી જીવતાં શીખવે છે અને અંધકારમાં પણ આશાનો દીવો પ્રગટાવે છે..
કેટલાક લોકો લોહીના સંબંધથી નહીં પણ દિલના સંબંઘથી પોતાના બની જાય છે, એમનો એક સાથ, એક વિશ્વાસ અને એક હિંમતભર્યો શબ્દ તમારી જિંદગી બદલી નાખે છે. પછી દુનિયા ભલે સામે ઊભી રહે, પણ એ વ્યક્તિનો સાથ હોય તો ગમે તેટલી મોટી મુશ્કેલી સાવ નાની લાગે ..
યાદ રાખજો..
ભગવાન જ્યારે કોઈ ખાસ વ્યક્તિ ને તમારી જિંદગીમાં મોકલે છે ત્યારે એને ઓળખતા શીખજો. કારણકે દરેક વ્યક્તિ કિસ્મતમાં નથી હોતી કેટલીક મુલાકાતો આખી જિંદગીનું નસીબ બદલી દેતી હોય છે...
Follow my page Kdgujju 💯❤️💖
#પ્રેમ
♥️❤️💚








01/09/2026

Good night 🌉🌃

01/09/2026

Tag your love 💕💯💕

આજ નો સુવિચાર 🌹🌹🌹                                                                                                       ...
01/09/2026

આજ નો સુવિચાર 🌹🌹🌹

01/09/2026

તો કિયા હોતા?

01/09/2026

Good morning 🌄🌅

 #પ્રેમ ♥️❤️💚
31/08/2026

#પ્રેમ
♥️❤️💚








Address

Sarla, Muli, Surendranagar
Sarla
363510

Alerts

Be the first to know and let us send you an email when Kdgujju posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kdgujju:

Shortcuts

Share