Navli News

Navli News BREAKING NEWS & INFORMASTION

06/08/2025
05/08/2025

અમરેલી પોલીસ પર ભાજપના નેતાનો ખનીજ ચોરી મુદે આક્ષેપ

ગામડાનું અદભુત સૌંદર્ય થોડા દિવસ પહેલા અમે ન્યૂઝ કવરેજ માટે અમે ગ્રામ્ય વિસ્તારમાં હતા જે ગામનું કુદરતી વાતવરણ અને ત્યાં...
04/08/2025

ગામડાનું અદભુત સૌંદર્ય

થોડા દિવસ પહેલા અમે ન્યૂઝ કવરેજ માટે અમે ગ્રામ્ય વિસ્તારમાં હતા જે ગામનું કુદરતી વાતવરણ અને ત્યાંનો અદભુત નજારો જોઈ ખરેખર આનંદ થયો અને પ્રકૃતિનો સાચો શ્વાસ આ ગામડાઓમાં છે તેવું ગામ એટલે સા. કુંડલા થી 35 કિલોમીટર આવેલું નાળ ગામ જ્યાં ખરેખર પ્રકૃતિનો અનેરો આંનદ માણવા લાયક વાતાવરણનો અહેસાસ થયો પ્રકૃતી ચારે તરફ ખીલી ઉઠી તેવા દ્રશ્યો નદીનું પાણી અને ચારે તરફ લીલું છમ છમ વાતાવરણ સાથે નજારો માણી આંનદ થયો

મહેન્દ્રસિંહ નાવલી ન્યૂઝ

સા. કુંડલામાં મેળો થવો જોઈએ?
04/08/2025

સા. કુંડલામાં મેળો થવો જોઈએ?

જાહેરાત : 199 રૂ બોડી ચેક અપ કેમ્પ
04/08/2025

જાહેરાત : 199 રૂ બોડી ચેક અપ કેમ્પ

04/08/2025

સા. કુંડલા ગામડાના ખેડૂતો અડધી રાત્રે વીજ કચેરીએ પહોંચ્યા

સા. કુંડલા ફાયર વિભાગની ધક્કા મારો જેવી હાલત
04/08/2025

સા. કુંડલા ફાયર વિભાગની ધક્કા મારો જેવી હાલત

આ મંદિર ક્યાં આવેલું છે અને ક્યાં માતાજીનું છે?
04/08/2025

આ મંદિર ક્યાં આવેલું છે અને ક્યાં માતાજીનું છે?

03/08/2025

સા. કુંડલા ઝીંજુડા ગામે 7 બહેનોના બેસણા જુઓ ખોડિયાર માતાજીનો સાત બહેનો ઇતિહાસ

03/08/2025

🔴 લાઈવ :સિહોની સુરક્ષા સામે સવાલ

Address

Navli Rever
Savarkundla

Telephone

+917567159969

Website

Alerts

Be the first to know and let us send you an email when Navli News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Navli News:

Share