
09/04/2024
આજરોજ સાયલા તાલુકાના સાપર, ધાંધલપુર અને ટીટોડા ગામે મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દિલીભાઈ પટેલ તથા પુર્વ રાજ્યસભા સાંસદ શ્રી શંકરભાઈ વેગડ તથા ધાંધલપુર જિલ્લા પંચાયત ઇન્ચાર્જ શ્રી બીપીનભાઈ ખાંભલા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ મકવાણા તથા મંડલ પ્રમુખ શ્રી સુરીંગભાઈ ધાંધલ તથા જિલ્લા પંચાયત સભ્ય શ્રી મુળજીભાઈ પરાલિયા તથા ગીતાબેન મલકિયા તથા બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા તથા આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી..