Amazing Halar

Amazing Halar ➡️હાલાર પ્રદેશ નું નવું નજરાણું.
➡️દ્રારકા | જામનગર | મોરબી | રાજકોટ | ગોંડલ |
FOLLOW And support 💕

શિવરાજપુર બીચ પર વાહનોની અવરજવર, ન્હવા પર અને પાંચ કિમી ત્રિજ્યામાં કચરો ફેંકવા પર પ્રતિબંધ         🏖
08/08/2023

શિવરાજપુર બીચ પર વાહનોની અવરજવર, ન્હવા પર અને પાંચ કિમી ત્રિજ્યામાં કચરો ફેંકવા પર પ્રતિબંધ
🏖

ગુજરાતમાં આવેલી 13 G.M.E.R.S મેડિકલ કોલેજોમાં ઝિંકાયેલો તોતિંગ ફી વધારો આખરે સરકારે પરત ખેંચ્યો, મેડિકલમાં સરકારી ક્વોટા...
08/08/2023

ગુજરાતમાં આવેલી 13 G.M.E.R.S મેડિકલ કોલેજોમાં ઝિંકાયેલો તોતિંગ ફી વધારો આખરે સરકારે પરત ખેંચ્યો, મેડિકલમાં સરકારી ક્વોટા-5,50 લાખ, મૅનેજમેન્ટ ક્વોટા-17 લાખ NRI ક્વોટામાં 25000 ડોલરની ફી રાખવામાં આવી હતી જે હવે સરકારી ક્વોટા-3.30 લાખ, મેનેજમેન્ટ ક્વૉટા-9.07 લાખ NRI ક્વોટામાં 22000 ડોલર અગાઉ મુજબ કરી દેવામાં આવી છે

ગુજરાત યુનિર્વસિટીના કેમ્પસમાંથી ગાંજાનો છોડ પકડાયા બાદ હવે હોસ્ટેલ બહાર દારૂની બોટલો પણ મળી આવી, ગૂજરાત વિદ્યાપીઠના હોસ...
08/08/2023

ગુજરાત યુનિર્વસિટીના કેમ્પસમાંથી ગાંજાનો છોડ પકડાયા બાદ હવે હોસ્ટેલ બહાર દારૂની બોટલો પણ મળી આવી, ગૂજરાત વિદ્યાપીઠના હોસ્ટલના રૂમમાંથી પણ દારૂની બોટલ મળી

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી નાદ સાથે દ્વારકામાં આજે અધિક માસ જન્માષ્ટમી ઉજવાશે
08/08/2023

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી નાદ સાથે દ્વારકામાં આજે અધિક માસ જન્માષ્ટમી ઉજવાશે

AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન, આગામી લોકસભાની કોંગ્રેસ વચ્ચે ગઠબંધન, INDIA ગઠબંધન હેઠળ બંને પક્ષ સાથે મળીને ગુજરાત લોકસભ...
07/08/2023

AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન, આગામી લોકસભાની કોંગ્રેસ વચ્ચે ગઠબંધન, INDIA ગઠબંધન હેઠળ બંને પક્ષ સાથે મળીને ગુજરાત લોકસભાની ચૂંટણી લડશે.

ખંભાળિયા તાલુકાના ભાણખોખરી ગામે પાનની દુકાનનાં ગોડાઉનમાંથી નશાકારકસીરપનો વિશાળ જથ્થો ઝડપાયો.
07/08/2023

ખંભાળિયા તાલુકાના ભાણખોખરી ગામે પાનની દુકાનનાં ગોડાઉનમાંથી નશાકારક
સીરપનો વિશાળ જથ્થો ઝડપાયો.

Address

Shivrajpur Beach
Shivrajpur
361001

Website

Alerts

Be the first to know and let us send you an email when Amazing Halar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Amazing Halar:

Share