Patan News

Patan News Patan News

પાટણ : સુભાષચોક પાસે આવેલ જયવીર સિલેકસનમાં લાગી ભીષણ આગ, વહેલી સવારે આગ લાગતા અફરા તફરીનો માહોલ, નગર પાલિકાના બે ફાયર ફા...
02/11/2024

પાટણ : સુભાષચોક પાસે આવેલ જયવીર સિલેકસનમાં લાગી ભીષણ આગ, વહેલી સવારે આગ લાગતા અફરા તફરીનો માહોલ, નગર પાલિકાના બે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા, ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવાઈ, દુકાનનો તમામ સામાન બળીને રાખ થતા વેપારીને નુકસાન.

Watch LIVE Update on Mantavya NewsSubscribe our youtube chan...

પાટણ : સિદ્ધપુરના નાગવાસણ ગામે આવાસ યોજનાના લાભાર્થીનો ગૃહ પ્રવેશ કરાયો, કેબિનેટ મંત્રીએ ગૃહ પ્રવેશ કરાવી પાઠવી શુભેચ્છા...
01/11/2024

પાટણ : સિદ્ધપુરના નાગવાસણ ગામે આવાસ યોજનાના લાભાર્થીનો ગૃહ પ્રવેશ કરાયો, કેબિનેટ મંત્રીએ ગૃહ પ્રવેશ કરાવી પાઠવી શુભેચ્છા, સિધ્ધપુરમાં લાભાર્થીઓની 523 અરજીઓ કરાઇ મંજૂર, નાગવાસણ ગામે 34 નવીન ઘરોનું થયું નિર્માણ.

Watch LIVE Update on Mantavya NewsSubscribe our youtube channel to watch Live news updates and concurrent issues on your fingertip.============...

પાટણ :- પાટણમાં ભારત મુક્તિ મોરચા અને રાષ્ટ્રીય પીછડા વર્ગ મોરચા દ્વાર વિરોધ પ્રદર્શન, બહુજન મુક્તિ મોરચાના કાર્યકરોએ દ્...
30/10/2024

પાટણ :- પાટણમાં ભારત મુક્તિ મોરચા અને રાષ્ટ્રીય પીછડા વર્ગ મોરચા દ્વાર વિરોધ પ્રદર્શન, બહુજન મુક્તિ મોરચાના કાર્યકરોએ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે કર્યો ચક્કા જામ, ચકકાજામને લઈ કાર્યકરો તેમજ લોકો વચ્ચે સર્જાયું ઘર્ષણ, પોલીસે પ્રદર્શન કરતા કાર્યકરોની કરી અટકાયત.

Watch LIVE Update on Mantavya NewsSubscribe our youtube channel to watch Live news updates and concurrent issues on your fingertip.============...

દિવાળીમાં 200 વર્ષથી પ્રખ્યાત પાટણના દેવડાની મીઠાશ.પાટણના પ્રખ્યાત દેવડાની થાય એડવાન્સ બુકિંગ, વિવિધ રાજ્યોમાં દિવાળીની ...
30/10/2024

દિવાળીમાં 200 વર્ષથી પ્રખ્યાત પાટણના દેવડાની મીઠાશ.
પાટણના પ્રખ્યાત દેવડાની થાય એડવાન્સ બુકિંગ, વિવિધ રાજ્યોમાં દિવાળીની ભેટ સ્વરૂપે દેવડા, કાળી ચૌદસ સુધી 1200 કિલોથી વધુ ઓર્ડરો બુકિંગ.

Watch LIVE Update on Mantavya NewsSubscribe our youtube channel to watch Live news updates and concurrent issues on your fingertip.============...

પાટણના બજારોમાં માટીના કોડિયા એટલે કે દીવડાઓની ખરીદીમાં થયો વધારો, લોકો ચાઈનીઝ વસ્તુઓના બદલે ખરીદે છે માટીના કોડિયા, આ વ...
30/10/2024

પાટણના બજારોમાં માટીના કોડિયા એટલે કે દીવડાઓની ખરીદીમાં થયો વધારો, લોકો ચાઈનીઝ વસ્તુઓના બદલે ખરીદે છે માટીના કોડિયા, આ વર્ષે આત્મનિર્ભર બનતા વેપારીની આવકમાં વધારો, કારીગરો અને વેપારીઓમાં આનંદની લાગણી જોવા મળી*

Watch LIVE Update on Mantavya NewsSubscribe our youtube channel to watch Live news updates and concurrent issues on your fingertip.============...

પાટણ : પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન  સરસ્વતી તાલુકામાંથી અનાજનો જથ્થો ઝડપ્યો, પાલડી ગામનાં બસ સ્ટેશન પાસેથી અનાજનો જથ્થો ઝડ...
24/10/2024

પાટણ : પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન સરસ્વતી તાલુકામાંથી અનાજનો જથ્થો ઝડપ્યો, પાલડી ગામનાં બસ સ્ટેશન પાસેથી અનાજનો જથ્થો ઝડપાયો, સરકારી અનાજ લઇ જતા બે ઈસમોને પોલીસે ઝડપ્યા, અનાજ સહિતનો 1 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો.

LIVE Update on Mantavya NewsSubscribe our youtube channel to watc...

પાટણ : વેપારીએ માય રેશનકાર્ડ એપ ડાઉનલોડ કરતાં ખાતામાંથી પૈસા ઉપડ્યા, માય રેશનકાર્ડ એપ ડાઉનલોડ કરતાં 2.46 લાખ ઉપડ્યા, વેપ...
23/10/2024

પાટણ : વેપારીએ માય રેશનકાર્ડ એપ ડાઉનલોડ કરતાં ખાતામાંથી પૈસા ઉપડ્યા, માય રેશનકાર્ડ એપ ડાઉનલોડ કરતાં 2.46 લાખ ઉપડ્યા, વેપારીના ત્રણ ખાતામાંથી 2.46 લાખ ઉપડ્યા, નવાગંજમાં વેપારી પ્રકાશકુમાર સાથે બની ઘટના, મોબાઈલમાં "માય રેશનકાર્ડ" નામની એપ ડાઉનલોડ કરી હતી, એપ ડાઉનલોડ કરતાં મોબાઈલ 5થી 7 મિનિટ સ્ટોપ થયો હતો.

Watch LIVE Update on Mantavya NewsSubscribe our youtube channel to watch Live news updates and concurrent issues on your fingertip.============...

પાટણ : હારીજમાં દુનાવાડા પ્રાથમિક શાળાના આચાર્યએ બાળકી સાથે અડપલાં કર્યાના આક્ષેપ, ધો.6માં અભ્યાસ કરતી બાળકીઓ સાથે અડપલા...
22/10/2024

પાટણ : હારીજમાં દુનાવાડા પ્રાથમિક શાળાના આચાર્યએ બાળકી સાથે અડપલાં કર્યાના આક્ષેપ, ધો.6માં અભ્યાસ કરતી બાળકીઓ સાથે અડપલાના આરોપ, દીકરીઓએ પરિવારજનોને જાણ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો, પરિવારજનોએ શાળાના આચાર્ય વિરુદ્ધ નોંધાવી ફરિયાદ, આચાર્ય પ્રવીણ પટેલ સામે લગાવ્યા આક્ષેપ, આચાર્યએ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી.

Watch LIVE Update on Mantavya NewsSubscribe our yout...

Address

Sidhpur
384151

Website

Alerts

Be the first to know and let us send you an email when Patan News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share