Shankhnad News

Shankhnad News shankhnadnews,news,bhavnagar,gujarat,video,livenews,brekingnews,new news,sihornews,shankhnad
(8)

www.shankhnadnews.com

Our news will come live on Facebook every night at 8:00 p.m. https://www.facebook.com/shankhnadnews/

To watch the highlights of our news, subscribe to our youtube channel and also click the bell icon so that you get notification as soon as our news is uploaded. https://www.youtube.com/c/ShankhnadNews

Website - www.shankhnadnews.com

Instagram - https://www.instagram.com/sh

ankhnadnews/?hl=hi

Twitter - https://twitter.com/NewsShankhnad?s=09

video is for educational purpose only.Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by SANKHNAD NEWS copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

14/10/2023

13/10/2023

07/10/2023

ભાવનગર લાઈફ સાઈન્સ ભવન ખાતે નશાબંધી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી.
Drug addiction week was celebrated at Bhavnagar Life Sciences Bhavan.

07/10/2023

સિહોર વોર્ડનં 5 ના રહીશો ગટરના પ્રશ્ન ને લઈને નગરપાલિકા ખાતે દોડી ગયા હતા.
Residents of Sihor Ward No. 5 rushed to the municipality regarding the drainage issue.

07/10/2023

સિહોર નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં કળશ યાત્રા કાઢવામાં આવી હતી.
Kalash Yatra was conducted by Sihor Municipality in various areas.

07/10/2023

સમસ્ત કોળી સમાજ દ્રારા મણાર ગામે બનેલી ધટના વિરોધ માં ભાવનગર કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
A petition was given to Mr. Bhavnagar Collector against the dhat built in Manar village by Samast Koli Samaj.

07/10/2023

ભાવનગરમાં ફ્લાય ઓવર પગલે કોંગ્રેસે હવન કરીને વિરોધ કર્યા હતો.
Congress protested after the flyover in Bhavnagar.

06/10/2023

ભાણગઢ ગામનાં રહિશો દ્રારા કુંવરજી ભાઈ બાવળિયા નું ઉમળભેર સ્વાગત કર્યું.
The residents of Bhangarh village warmly welcomed Kunvarji Bhai Bavaliya.

05/10/2023

સિહોર થી ઘાંઘળી નો રસ્તો છેલ્લા ઘણાં સમય થી બિસ્માર હાલતમાં જોવા મળી રહીયો છે.
The road from Sihor to Ghangli has been seen in a dilapidated condition for a long time.

05/10/2023

રાજસ્થાન ના પેપરલીકેજ ઘટના દેખાય છે તો ગુજરાતની કેમ નહી બ્રિજરાજ સોલંકી દ્રારા જણાવાયું.
Brijraj Solanki said that if the paper leakage incident is seen in Rajasthan then why not in Gujarat.

05/10/2023

સોનગઢ ગુરુકુળ માં થયેલ હત્યા ના આરોપી ને ગણતરી ના દિવસો માં ઝડપી પાડીયા.
The accused of the murder in Songarh Gurukul were arrested in a matter of days.

04/10/2023

ભાવનગર શામળદાસ કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્રારા સફાઈ અભિયાન હાથ ધરાયું.
At Bhavnagar Shamaldas College, the National Service Scheme unit conducted a cleaning campaign.

04/10/2023

ભાવનગર લાઈફ સાઈન્સ ભવન ખાતે સ્લાઈડ શો યોજાય હતો.
A slide show was held at Bhavnagar Life Sciences Bhavan.

04/10/2023

સિહોર નગરપાલિકા ના સફાઈ કર્મચારીઓ નો પગાર ન થતાં નગરપાલિકા એ દોડી ગયા હતા.
As the salary of the cleaning staff of Sihor municipality was not paid, the municipality ran away.

04/10/2023

સિહોર નગરપાલિકા ના ચીફ ઓફિસર શ્રી મારકણા સાહેબ નો વિદાય સમારંમ યોજાયો હતો.
The farewell ceremony of Mr. Markana Saheb, Chief Officer of Sihore Municipality was held.

04/10/2023

સિહોર પી.આઈ ભરવાડ ની બદલીના આદેશ થતાં સિહોરના પ્રજાજનો નારાજ ભાવનગર દોડી ગયા.
-bhavnagar

03/10/2023

કોઈ સંજોગોમાં પીઆઇ ભરવાડની બદલી અટકવી જોઈએ,બેઠક મળી,એસપી ને રજુઆત કરશે.
In any case, the transfer of PI Bharwad should be stopped, the meeting will be held, and will make a representation to the SP.

03/10/2023

સિહોર ના આગેવાનો પી.આઈ ભરવાડ સાહેબ ની બદલી થતાં જિલ્લા પોલીસવડા ને રજુઆત કરવા પહોંચીયા.
After the transfer of PI Bharwad Saheb, the leaders of Sihor reached the district police chief to make a representation.

03/10/2023

મહાત્મા ગાંધીની 154 જન્મ જયંતી નિમિત્તે સિહોર ભાજપ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા.
On the occasion of Mahatma Gandhi's 154th birth anniversary, Shraddha Suman was presented by Sihor BJP.

03/10/2023

સિહોર અંતુભાઈ ના નિવાસ સ્થાને રામદરબાર યોજાઈ ગયો.
A Ramdarbar was held at Sihor Antubhai's residence.

02/10/2023

સિહોર નગરપાલિકા દ્રારા સિહોર શહેરમાં કળશ યાત્રા કાઢવામાં આવી હતી.
Kalash Yatra was conducted in Sihore city by Sihor Municipality.

02/10/2023

સિહોર સહિત તાલુકામાં સ્વચ્છતા ઝૂંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું.
Cleanliness campaign was organized in taluk including Sihor.

Address

Shankhnadnews Dwarikesh Bilding
Sihor
364240

Alerts

Be the first to know and let us send you an email when Shankhnad News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shankhnad News:

Videos

Share


Other Sihor media companies

Show All