Arjun vala

Arjun vala Breaking news
(1)

12/01/2025

ગીર સોમનાથમાં કારડીયા રાજપૂત સમાજનું મહા સંમેલન સંમેલનમાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડએ શું કહ્યું

10/01/2025
10/01/2025

જાન દેગે પર જમીન નહીં દેગે...સોમનાથ કોડીનાર ખાસ રેલ પ્રોજેકટ નો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ

07/01/2025

સુત્રાપાડા ના લાટી ગામે 900 વીઘા ગૌચર જમીન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ.... ગીર ન્યૂઝ ગીર - સોમનાથ ગીર ગાય Gir Somnath. Ahiryuvakmandal Sutrapada Sutrapada, Gujarat, India

06/01/2025

વેરાવળ સોમનાથ શહેર પંથકમાં આંતક મચાવનાર સામાજીક આગેવાનની વાંદરી ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધી ગેંગના લીડર સહિત 14 સાગરીતોની એલસીબીએ ધરપકડ કરી છે. આ ગેંગ સામે હત્યાના પ્રયાસ, ખંડણી,ગૌ તસ્કરી-કતલ, રાયોટીંગ, મારામારી, લુંટ, ફરજ રૂકાવટ, મહિલા અત્યાચારના 196 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. Talala Gir BJP Talala Gir Gir Somnath Police

05/01/2025

ગીરમાં ખજૂર ભાઈ એ આ ઘર બનાવવાની શરૂઆત કરી khajur bhaiKhajur Bhai fen pegsKhajurbhai Nitin Jani Fan Club

04/01/2025

અંબાણી પરિવાર સોમનાથ દાદાના દર્શનાર્થે

03/01/2025

ઉના ના પૂર્વ ધારાસભ્ય પૂંજા ભાઈ વંશ પહોંચ્યા ઘુસિયા ગામ અને પછી... ABP Asmita TV9 Gujarati VTV24

02/01/2025

બાપુએ ઉત્તરાખંડ થી શરૂ કરેલી યાત્રા આટલા રાજ્યો ફરી અંતે લોઢવા પહોંચી. પછી બાપુ બોલ્યા.

01/01/2025

વેરાવળ ખારવા વાળા વિસ્તારમાં ભયાનક સીસીટીવી સામે આવ્યા જુઓ છકડો કેવી રીતે મારે છે પલટી.... BJP Gir Somnath BJP Talala Gir Our Talala Gir Talala Gir VTV24

01/01/2025

તાલાલા નગરપાલિકા ઉપર ગંભીર આક્ષેપ.... નગરપાલિકા દ્વારા ગટરનું ગંદુ પાણી હિરણ નદીમાં નાખવામાં આવતું હોવાની રજૂઆત Collector Gir Somnath Talala Gir Our Talala Gir BJP Talala Gir

31/12/2024

ઉના ના કોબ ગામની હીંચકારી ઘટના આરોપીઓ નું કોબ ગામ માં કાઢ્યું સરઘસ ABP Asmita TV9 Gujarati Zee 24 Kalak Gir Somnath Police Una, Gujarat Gujarat Police

Address

Gir Somnath
Somnath
262275

Alerts

Be the first to know and let us send you an email when Arjun vala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Arjun vala:

Share