19/11/2025
મારા ખુશીઓનું સરનામું એટલે...
મારી દિકરી
મારા સપનાઓની પાંખો એટલે...
મારી દિકરી
મારા આંખોનું તેજ એટલે...
મારી દિકરી
મારા અભિમાનનું કારણ એટલે...
મારી દિકરી
મારા જીવનનું એક લક્ષ્ય એટલે...
મારી દિકરી
મારા અસ્તિત્વનો આધાર એટલે... મારી દિકરી
આવી રીતે જ હંમેશા હસતી રમતી રહે એવી દિલ થી શુભેચ્છા ...
જન્મદિવસની 🎂 ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારા કાળજા ના કટકા ને
Happy birthday Dimpal beta 🎂🎂