Megha Patel

Megha Patel Be happy live happily

18/05/2026

Good night.....

18/05/2026

તમારી જિંદગીનું સૌથી મોટામાં મોટું ટેન્શન કયું ?? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.

17/05/2026

સફળ લગ્ન જીવનના 17 વર્ષ...

17/05/2026

Good evening

બરફગોલા ની મજા
14/05/2026

બરફગોલા ની મજા

14/05/2026

ગમે તો શેર જરૂર કરજો.......
અને હા ફોલો કરવાનું ભૂલતા નહીં....

13/05/2026

Work from home......

રાતનો અંધકાર અહેસાસ કરાવે છે કે અજવાળું ઉછીનું જ છે...
13/05/2026

રાતનો અંધકાર અહેસાસ કરાવે છે કે અજવાળું ઉછીનું જ છે...

13/05/2026

Work from home.....

જીવનમાં એવા લોકો સાથે જોડાવોજે યોગ્ય સમયે તમારો પડછાયો બને જેયોગ્ય સમયે તમારો અરીસો બને કારણ કેઅરીસો કયારેય ખોટું નથી બો...
12/05/2026

જીવનમાં એવા લોકો સાથે જોડાવો
જે યોગ્ય સમયે તમારો પડછાયો બને જે
યોગ્ય સમયે તમારો અરીસો બને કારણ કે
અરીસો કયારેય ખોટું નથી બોલતો અને
પડછાયો કયારેય સાથ નથી છોડતો...

એકઠા થવું ખૂબ સરળ છે, પરંતુ એક થવું  ખૂબ અઘરું છે,કેમકે આજનો માણસ બેજ પરિસ્થિતિમાં જીવે છે.....સુવે ત્યારે સમાધિમાં અને ...
09/05/2026

એકઠા થવું ખૂબ સરળ છે,
પરંતુ એક થવું ખૂબ અઘરું છે,
કેમકે આજનો માણસ બેજ પરિસ્થિતિમાં જીવે છે.....
સુવે ત્યારે સમાધિમાં અને જાગે ત્યારે ઉપાધીમાં...

Address

Chitrakoot Society
Songadh

Alerts

Be the first to know and let us send you an email when Megha Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share