Hriday.ni.vaato

Hriday.ni.vaato "હૃદયને સ્પર્શી જાય એવી ગુજરાતી શાયરી અને વાતો. ❤️✨

25/08/2026

"બસ તમે સાથ આપજો Dikaaa...✨🤍🌎 | ગુજરાતી સાહિત્ય | ગુજરાતી લવ લાઇન્સ | ગુજરાતી શાયરી
#ગુજરાતી

23/08/2026

કોઈ વ્યક્તિ તમને જરાક પણ hurt ન થાય એની કાળજી લે છે ને... તો કદાચ એની પાછળ કોઈ અનુભવ છુપાયેલો હોઈ શકે છે. 🥺
કદાચ એણે પણ ક્યારેય કોઈને ખૂબ પ્રેમ કર્યો હશે...
કદાચ એણે પણ અસંખ્ય રાતો કોઈની યાદમાં કાઢી હશે...
એટલે હવે એને ખબર છે કે
નાની લાગતી ભૂલ પણ કોઈના દિલમાં કેટલી મોટી પીડા છોડી શકે છે.
જો એવી કોઈ વ્યક્તિ તમારા જીવનમાં હોય, તો એને શક્ય હોય એટલો પ્રેમ અને સમજણ આપજો. ❤️🫂
કેટલાક તૂટેલા માણસો પ્રેમ કરવાનું છોડતા નથી...
તેઓ ફક્ત પ્રેમને વધુ કાળજીથી કરવાનું શીખી જાય છે. 🫀🌎
તમે આ વાત સાથે સહમત છો? 👇🏻

ve s ng ife

22/08/2026

જો તમે કોઈને પ્રેમ કરો છો તો ફક્ત એટલું જ ન જુઓ કે એ તમને ખુશ રાખે છે કે નહીં...
ક્યારેક એની પાસે બેસીને પૂછો: “તું ખરેખર ખુશ છે ને મારી સાથે?” ❤️
એને સમય આપો.
એની વાતો સાંભળો.
એની ચુપ્પી સમજો.
અને થોડું observe પણ કરો...
કારણ કે ક્યારેક વ્યક્તિ તમને પ્રેમ કરતી હોય છે, પણ પોતાની લાગણીઓ છુપાવીને ફક્ત તમારું મન રાખતી હોય છે. 🥺
પ્રેમમાં પોતાની ખુશી મહત્વની છે જ,
પણ સામેવાળાની ખુશી પણ એટલી જ મહત્વની છે.
સાચો પ્રેમ બહુ મુશ્કેલીથી મળે છે યાર...
મળી જાય તો એની કદર કરજો. 🫀🌎❤️
તમારા મતમાં healthy relationship માટે સૌથી જરૂરી શું છે? 👇🏻
e

21/08/2026

લોકો કહે છે ને કે શરૂઆતમાં દરેક વ્યક્તિ ખૂબ પ્રેમ કરે છે…
attention આપે છે, care કરે છે અને સમય જતા બદલાઈ જાય છે.
પણ મને લાગે છે કે દરેક સંબંધની વાર્તા એકસરખી નથી હોતી.
ક્યારેક કોઈ વ્યક્તિ શરૂઆતમાં જેવો પ્રેમ કરે છે, વર્ષો પછી પણ એ જ રીતે કરે છે. ❤️
અને જ્યારે આપણને ખબર હોય કે
“આ માણસ કાલે પણ મારો હતો, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે…”
ત્યારે એ પ્રેમ કરતાં પણ મોટું કંઈક લાગે છે — ભરોસો. 🫂🤍🫀
તમારા મતમાં પ્રેમ સમય સાથે બદલાય છે કે વધુ ઊંડો બને છે? 👇🏻

20/08/2026

આજકાલ ઘણા લોકો કહે છે...
"પ્રેમ કરવો જ નહીં."
પણ હું આજે પણ માનું છું કે પ્રેમ ક્યારેય ખોટો નથી હોતો.
પ્રેમના નામે કોઈનો વિશ્વાસ તોડનાર, કોઈને વાપરી લેનાર, કે કોઈને દુઃખ આપનાર વ્યક્તિ ખોટી હોય છે.
પ્રેમ તો આજેય એટલો જ પવિત્ર છે. ❤️🦚
તમારો મત શું છે?









10/08/2026

ફોલો પણ કરી લ્યો ને યાર....🫶🏻❤️🌷
"Expectations....🥹❤️🫶🏻 | Gujarati Shayari | Gujju Quetos | Gujju Lines...🌷🫀

01/08/2026

31/07/2026

29/07/2026

"આવી જ હૃદય ની વાતો માટે ફોલો કરવાનું ભૂલતા નઈ મિત્રો ‎⁨⁩ 🤌🏻🤍 | Gujarati Shayari 💌

Address

Songadh

Alerts

Be the first to know and let us send you an email when Hriday.ni.vaato posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share