26/06/2022
🇮🇳લાલ ચોક - શ્રી નગર🇮🇳
જયાં એક સમયે અહીં પાકિસ્તાની ધ્વજ ફરકતો હતો....
હવે આપણો રાષ્ટ્ર ધ્વજ જોઇ મારી છાતી ગદગદ ફુલી ગઈ...
"કાશ્મીર આપણું હતુ"- "આપણું છે"
"ને આપણું રહેશે"...
🇮🇳લાલ ચોક - શ્રી નગર🇮🇳