VOD Vibes

VOD Vibes Vod Vibes is a Digital Platform of VOICE OF DAY NEWS GROUP that lets you discover the world around you.

૧૫મી ઓગસ્ટ વિશેના ૫ અજાણ્યા અને ઐતિહાસિક તથ્યો! 🇮🇳 | VOD Vibes૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત આઝાદ થયું એ તો આપણે બધા જાણીએ છ...
15/08/2026

૧૫મી ઓગસ્ટ વિશેના ૫ અજાણ્યા અને ઐતિહાસિક તથ્યો! 🇮🇳 | VOD Vibes

૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત આઝાદ થયું એ તો આપણે બધા જાણીએ છીએ, પરંતુ આ દિવસ સાથે જોડાયેલા કેટલાક એવા ઐતિહાસિક તથ્યો પણ છે જેના વિશે બહુ ઓછા લોકોને ખબર છે! 📜✨


​તમને આમાંથી કયો ફેક્ટ સૌથી વધુ આશ્ચર્યજનક લાગ્યો? કોમેન્ટમાં જરૂર જણાવો! 💬👇

​આ માહિતી દરેક ભારતીય સુધી પહોંચાડો — પોસ્ટને Save કરો અને તમારી સ્ટોરીમાં Share કરો! 🇮🇳❤️

[15th August facts in Gujarati, Indian Independence Day history, Unknown facts about Indian independence, Mahatma Gandhi 1947, Goa independence 1961, Radcliffe Line history, National Anthem history India, Independence Day unknown facts, Indian history facts Gujarati, 15 August history Gujarati]

15/08/2026

ભારત-પાક સરહદ પર દેશભક્તિનો અહેસાસ: નડાબેટ | VOD Vibes

આપણા દેશના વીર જવાનોને શત શત નમન! 🇮🇳✨

​ગુજરાતનું એક એવું સ્થળ જ્યાં દેશભક્તિ અને શૌર્યનો અદભુત અહેસાસ થાય છે – નડાબેટ (સીમા દર્શન). અહીં આપણી સરહદના રક્ષકો BSF જવાનોના સાહસ, તિરંગાની આન-બાન-શાન અને ઇન્ડો-પાક બોર્ડરનો રોમાંચક અનુભવ કરી શકાય છે.

​શું તમે ક્યારેય નડાબેટની મુલાકાત લીધી છે? કોમેન્ટમાં જણાવો! 👇

[nadabet, indo pak border, bsf jawans, gujarat tourism, banaskantha, indian army, desh bhakti, indian flag, border tourism, gujarat reels, proud indian, bsf india, nadabet dwar, bharat mata ki jai]

13/08/2026

Feeling Proud to Be an Indian 🇮🇳

આ 15મી ઓગસ્ટના પાવન અવસરે માણો ગુજરાતની શાન એવી નડાબેટ બોર્ડર પર આપણા BSF જવાનોનો આ અદભુત અને જોશથી ભરેલો નજારો, જેને જોઈને દરેક ભારતીયની છાતી ગર્વથી ફૂલી જશે - જય હિન્દ!

[Nadabet, Nadabet Border, 15th August, Independence Day 2026, Indian Army, BSF Gujarat, Har Ghar Tiranga, Patriotism, India, BSF India, Gujarat Tourism, Indian Patriotism, Trending Reels, Independence Day Status, Cinematic Reel, Voice Of Day Media, VOD Media]

માત્ર રેતીના કણોથી જિંદગીના સૌથી ઘાટ્ટા રંગો પૂરવાની કળા એટલે બટુકભાઈ વિરડીયા! | Natural Sand Artist | VOD Vibesજ્યારે ક...
12/08/2026

માત્ર રેતીના કણોથી જિંદગીના સૌથી ઘાટ્ટા રંગો પૂરવાની કળા એટલે બટુકભાઈ વિરડીયા! | Natural Sand Artist | VOD Vibes

જ્યારે કોઈ કલાકાર પોતાના સર્જનમાં આત્મા રેડી દે છે, ત્યારે એ માત્ર ચિત્ર નથી રહેતું, પણ જીવન જીવવાની એક ફિલોસોફી બની જાય છે. બટુકભાઈના આ શબ્દોમાં જેટલી સાદગી છે, એટલું જ ઊંડું જ્ઞાન છે.

તમને આમાંથી કયું Quote સૌથી બેસ્ટ લાગ્યું? કમેન્ટમાં જણાવો. 💬

[Sand Art, Life Quotes, Gujarati Quotes, Life Lessons, Art Is Immortal, Gujarati Culture, Micro Documentary, Inspiration, Saurashtra, Artists Of Gujarat, Rajkot Artist, Vod vibes, Vod Media]

11/08/2026

સિનેમામાં સાઉન્ડની સફર: Mono થી 7.1.4 3D સાઉન્ડ સુધી! 🎬🔊 | Shrey Kotecha | VOd Vibes

'શોલે' ફિલ્મના પહેલા સરાઉન્ડ સાઉન્ડથી લઈને આજના લેટેસ્ટ 7.1.4 3D સાઉન્ડ સુધીની જબરદસ્ત સફર! 🎞️✨

શું તમે ક્યારેય વિચાર્યું છે કે થિયેટરમાં અવાજ કેવી રીતે એકદમ જીવંત લાગે છે? આ વિડીયોમાં સમજો સાઉન્ડ ટેકનોલોજીનો રસપ્રદ ઇતિહાસ

Mono અને Stereo: સિંગલ અને લેફ્ટ-રાઇટ સ્પીકરની શરૂઆત.

5.1 અને 7.1 સરાઉન્ડ: તમારી ચારેબાજુથી આવતો અવાજ

7.1.4 (3D Sound): સીલિંગ સ્પીકર્સની કમાલ! જેનાથી વરસાદ પડતો હોય કે હેલિકોપ્ટર ઉડતું હોય, એવો અહેસાસ સીધો તમારી ઉપરથી થાય છે! 🚁⛈️

સાઉન્ડ ટેકનોલોજી અને સિનેમા વિશેની આવી જ રસપ્રદ માહિતી માટે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં!

મિત્રો સાથે શેર કરો જેમને ફિલ્મો જોવાનો જબરદસ્ત શોખ હોય.

[Cinema Sound, Surround Sound, Sound Engineering, Audio Technology, 3D Sound, Gujarati Reels, Film Tech, Sholay, Gujarati Creator, Sound Design, Dolby Atmos, Gujarati Cinema, Tech Reels, Audio Engineer]

11/08/2026

મારુતિ: રામભાઈ મોકરિયાની અજાણી સફર 🎬 | The Unexplored Journey

એક નાનકડા 'ભડ' ગામથી શરૂ થયેલી સફર, જેણે આગળ જતાં એક મોટો ઈતિહાસ રચ્યો! ખેતી અને પાયાના સંઘર્ષથી લઈને સફળતાના શિખર સુધી પહોંચવાની રામભાઈ મોકરિયાની આ પ્રેરણાદાયક કહાનીની એક નાની ઝલક.

તેમના સંઘર્ષ અને અતૂટ વિશ્વાસની આખી સફર જાણવા માટે જુઓ ફૂલ ડોક્યુમેન્ટરી ફિલ્મ માત્ર VOD Vibes ની YouTube ચેનલ પર.

[Rambhai Mokariya, Maruti Courier, Gujarati Documentary, VOD Vibes, Darshan Parmar, Voice of Day Media, Inspiring Journey, Success Story, Gujarat, Bhad Village, Real Life Story, Motivational Video, Documentary Filmmaker, Gujarati Reel, Facebook Reels India]

07/08/2026

"કળા કોઈ દિવસ મરતી નથી, કળા તો અમર છે..." | Batukbhai Viradiya | Natural Sand Art | VOD Vibes

કોઈપણ બ્રશ કે કૃત્રિમ રંગોના ઉપયોગ વિના, માત્ર ને માત્ર પ્રાકૃતિક રેતીમાંથી અદ્ભુત પોટ્રેટ બનાવવાની કળા ખરેખર આશ્ચર્યજનક છે. 1984-85 થી રેતી ચિત્ર (Sand Art) બનાવતા કલાકાર બટુકભાઈ લીંબાભાઈ વિરડિયાની આ પ્રેરણાદાયક સફરમાં નિહાળો તેમની ધીરજ, અકલ્પનીય ચોકસાઈ અને કલા પ્રત્યેનું સમર્પણ. અત્યાર સુધીમાં 200 થી વધુ ચિત્રો બનાવનાર બટુકભાઈના શ્રેષ્ઠ સર્જનો, ખાસ કરીને કૃષ્ણ-અર્જુનના ગીતા ઉપદેશનું અદભુત રેતી ચિત્ર, આ માઇક્રો ડોક્યુમેન્ટરીમાં નિહાળો. કલા ક્યારેય મરતી નથી, અને આવા કલાકારો તેને પેઢીઓ સુધી જીવંત રાખે છે.

[Sand Art, Batukbhai Viradiya, Micro Documentary, Gujarat Arts, Gujarati Artist, Natural Sand Art, VOD Media, VOD Vibes, Portrait Art, Sand Portrait, Indian Artist, Art of Gujarat]

03/08/2026

ગુજરાતના મેનગ્રુવ જંગલોનો એક અનોખો અનુભવ! | VOD Vibes

જ્યારે ગુજરાતના મુંદ્રા બાજુના મેનગ્રુવ જંગલોમાં હોવ અને અચાનક ઝાડીઓમાંથી કંઈક નીકળે, ત્યારે એક પળ માટે એવું લાગ્યું કે જાણે રીંછ આવી ગયું! પણ એ હતા જંગલી સુઅર (Wild Boar). પ્રકૃતિ અને વન્યજીવોનો આ અદ્ભુત અનુભવ ખરેખર રોમાંચક છે.

શું તમને આવા કોઈ અનુભવ થયા છે? કમેન્ટમાં જણાવો! 👇

[Gujarat Tourism, Wild Boar, Mundra Mangroves, Wildlife Gujarat, Nature, Forests of Gujarat, Offbeat Travel, Viral Reel, Instagram Reels, Wild Boar, Cave, Forest Life, Gujarat Nature Darshan, Adventure, Eco Tourism, Voice of Day Media, VOD Vibes]

02/08/2026

શા માટે કથા રાત્રે ન થઈ શકે? ☀️📜

"સૂર્યોદયથી સાડા ત્રણ પ્રહર સુધી..."
શાસ્ત્રોમાં કથા અને ભાગવત સપ્તાહ માટેના ચોક્કસ નિયમો દર્શાવ્યા છે. આપણી સગવડતા માટે શાસ્ત્રના નિયમો બદલી ન શકાય!

સાંભળો શાસ્ત્રીજી રાકેશભાઈ ભટ્ટના મુખે કથાના ગૂઢ નિયમો અને તેનું સાચું મહત્વ.

🎧 Watch full interview on YouTube: VOD VIBES

[Katha, Bhagwat Katha, Sanatan Dharma, Gujarati Quotes, Satsang, Rakesh Ada, VOD Vibes, VOD Media, Gujarati Podcast, Spiritual Gyan, Gujarati Reels, Religious Gyan, Indian Culture, Gujarati]

31/07/2026

બાળકોને કોના જેવા બનાવવા છે? નિર્ણય આપણો છે! 🚩 | VOD Vibes

આપણા બાળકોને કેવા સંસ્કાર આપવા જોઈએ? શિવાજી મહારાજ વિશે ભણાવવું જરૂરી છે, પણ શું મુઘલો અને અકબરનો ઇતિહાસ ભણાવવો ભારતમાં ખરેખર જરૂરી છે?

સાંભળો ભાગવતાચાર્ય શાસ્ત્રીજી રાકેશભાઈ ભટ્ટ (રાકેશ અદા) નો આ સ્પષ્ટ અને બેબાક અભિપ્રાય. આપણા આદર્શ રામ, કૃષ્ણ અને આપણા ઋષિમુનિઓ જ હોવા જોઈએ! 🕉️

તમે આ વાત સાથે કેટલા સહમત છો? કમેન્ટમાં જણાવો! 👇

સંપૂર્ણ પોડકાસ્ટ જોવા માટે ત્યારે જ YouTube પર VodVibes ચેનલ સર્ચ કરો! 🎬

[Sanatan Dharma, Indian History, Ram Krishna, Shivaji Maharaj, Hinduism, Gujarat, Gujarati Reels, VOD Vibes, Culture, Sanskar, Gujarati Thought, Sanatani, Hindu History, RakeshAda, Voice of Day Media]

Address

India Pakistan Border
Suigam

Website

Alerts

Be the first to know and let us send you an email when VOD Vibes posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share