KalTak24 News

KalTak24 News Visit us on : Website : https://www.kaltak24news.com/
(1)

જાહેરાત આપવા માટે + 91 94099 59358 આપેલ નંબર પર મેસેજ કરો..

પ્રેસનોટ, સમાચાર, ઘટનાઓ, લોક સમસ્યાઓની વિગતો વોટ્સઅપ કરો: +91 94099 59358

DM to Promote Your Business 🚀 ગુજરાતી સમાચાર માટે સૌથી મોટી ગુજરાતી વેબસાઇટમાંથી એક છે. લાઇવ, બ્રેકિંગ ન્યૂઝ અને વીડિયો જોવા માટે અમારા પેજને લાઇક અને ફોલો કરો.

અમારી વેબસાઇટ https://www.kaltak24news.com/ ગુજરાતના સમાચાર, દેશ-દુનિયાના સમાચાર,રાજકારણ ના સમાચાર,ફોટો,વેબસ્ટોરી,સાથે મનોરંજન,ક્રિકેટ અને લાઇફસ્ટાઇલથી જોડાયેલી જાણકારી મેળવી શકો છો..

22/07/2025

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પૂર્વે નીકળશે સરદાર સન્માન યાત્રા | Gujarat | KalTak24 News

🔸અમરેલી - ચમારડીના સરદાર પ્રેમી ગોપાલ વસ્ત્રાપરા દ્રારા સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતિ પૂર્વ નીકળશે ભવ્ય સરદાર સન્માન યાત્રા...
🔸બારડોલી થી સોમનાથ 11 સપ્ટેબર થી 22 સપ્ટેમ્બર સુધી 18 જીલ્લામાં નીકળશે લોહ પુરુષની સન્માન યાત્રા...
🔸સરદાર સન્માન યાત્રાને લઈ અમરેલીમાં મળી બેઠક
🔸12 દિવસમાં ગુજરાતના 18 જીલ્લા 62 તાલુકા 355 ગામોમાં નીકળશે સરદાર સન્માન યાત્રા...
🔸અલગ અલગ જીલ્લાના ગામડાઓ માં 1,800 કિલોમીટર ની સરદાર સન્માન યાત્રા સોમનાથ પૂર્ણ થશે..
🔸અમરેલી જીલ્લાના ગામડાઓ માં સરદાર સન્માન યાત્રા આવવાની છે તેના ભાગરૂપે સર્વ સમાજની મિટિંગ મળી...
🔸પૂર્વ સાંસદ નારણ કાછડીયા પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુઘાત સહિત દરેક સમાજના આગેવાનો જીલ્લા ભર માંથી રહ્યા ઉપસ્થિત...

GCMFFના નવા ચેરમેનની જાહેરાત🔸અશોક ચૌધરી બન્યા GCMFFનાચેરમેન🔸મહેસાણા ડેરીના ચેરમેન અશોક ચૌધરી બન્યા GCMMFના નવા ચેરમેન🔸આગ...
22/07/2025

GCMFFના નવા ચેરમેનની જાહેરાત

🔸અશોક ચૌધરી બન્યા GCMFFના
ચેરમેન
🔸મહેસાણા ડેરીના ચેરમેન અશોક ચૌધરી બન્યા GCMMFના નવા ચેરમેન
🔸આગામી અઢી વર્ષ માટે અશોક
ચૌધરીની વરણી
🔸ગોરધન ધામેલિયા બન્યા GCMMFના નવા વાઈસ ચેરમેન
અશોક ચૌધરી
🔸છેલ્લા ચાર વર્ષથી દૂધસાગર ડેરીના ચેરમેન છે, ભાજપ સાથે 20 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે.

શ્રી સોમનાથ મહાદેવના પ્રાતઃ શૃંગાર દર્શનશ્રી સોમનાથ મહાદેવ મંદિર, પ્રથમ જ્યોતિર્લિંગ - ગુજરાત (સૌરાષ્ટ્ર)               ...
22/07/2025

શ્રી સોમનાથ મહાદેવના પ્રાતઃ શૃંગાર દર્શન

શ્રી સોમનાથ મહાદેવ મંદિર, પ્રથમ જ્યોતિર્લિંગ - ગુજરાત (સૌરાષ્ટ્ર)



જો આપ અમારા પેજ ને સપોર્ટ આપવા માંગતા હોય તો નીચે આપેલ લિંક પર સબ્સ્ક્રાઇબ કરીને સપોર્ટ કરી શકો છો.
https://www.facebook.com/kaltak24news/subscribe/

શ્રી ખોડલધામ (કાગવડ) : આઈ શ્રી ખોડિયાર માતાના કરો દર્શન             #કાગવડ  #ખોડલધામ                                    ...
22/07/2025

શ્રી ખોડલધામ (કાગવડ) : આઈ શ્રી ખોડિયાર માતાના કરો દર્શન

#કાગવડ #ખોડલધામ

જો આપ અમારા પેજ ને સપોર્ટ આપવા માંગતા હોય તો નીચે આપેલ લિંક પર સબ્સ્ક્રાઇબ કરીને સપોર્ટ કરી શકો છો.
https://www.facebook.com/kaltak24news/subscribe/

સોમવારે (મોડી સાંજે) ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પદ પરથી રાજીનામું આપ્યું છે. જગદીપ ધનખડે પોતાના રાજીનામામાં લખ્યું છે કે હ...
21/07/2025

સોમવારે (મોડી સાંજે) ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પદ પરથી રાજીનામું આપ્યું છે. જગદીપ ધનખડે પોતાના રાજીનામામાં લખ્યું છે કે હું ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું, સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપું છું અને ડોકટરોની સલાહનું પાલન કરું છું.

21/07/2025

સંસદમાં અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ

21/07/2025

સુરત: ડુમસ દરિયા કિનારે વાહનો પર પ્રતિબંધ છતાં આ મર્સિડીઝ કેવી રીતે પહોંચી?, કાંઠે ફસાઈ ગઈ

બાંગ્લાદેશ એરફોર્સનું F-7 ટ્રેનર વિમાન ક્રેશ
21/07/2025

બાંગ્લાદેશ એરફોર્સનું F-7 ટ્રેનર વિમાન ક્રેશ

ગુજરાતની કેરીએ આંતરરાષ્ટ્રીય બજારોમાં મચાવી ધૂમ | KalTak24 News | Gujarat 🔸વર્ષ 2024-25માં 856 મેટ્રિક ટન  કેરીની નિકાસ ...
21/07/2025

ગુજરાતની કેરીએ આંતરરાષ્ટ્રીય બજારોમાં મચાવી ધૂમ | KalTak24 News | Gujarat

🔸વર્ષ 2024-25માં 856 મેટ્રિક ટન કેરીની નિકાસ કરાઈ
🔸ગત 5 વર્ષમાં 3000 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ
🔸કુલ વાવેતરમાં 37 ટકા વિસ્તારમાં માત્ર કેરીની ખેતી
🔸બાવળા ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી દ્વારા આ વર્ષે 224 મે.ટન કેસર કેરીનું ઇરેડીયેશન કરીને નિકાસ કરાઈ

2006 મુંબઈ ટ્રેન સિરિયલ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપી નિર્દોષ જાહેરબોમ્બે હાઇકોર્ટે આપ્યો ચુકાદો.19 વર્ષ બાદ 11 આરોપીનો છુટક...
21/07/2025

2006 મુંબઈ ટ્રેન સિરિયલ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપી નિર્દોષ જાહેર

બોમ્બે હાઇકોર્ટે આપ્યો ચુકાદો.
19 વર્ષ બાદ 11 આરોપીનો છુટકારો.
7 સ્થળોએ થયેલા બ્લાસ્ટમાં 189 લોકોના થયા હતા મોત.
તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા.

મુખ્યમંત્રીનો રાજ્યના ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકો માટે સંવેદનશીલ નિર્ણય
21/07/2025

મુખ્યમંત્રીનો રાજ્યના ગ્રામીણ વિસ્તારના મિલકત ધારકો માટે સંવેદનશીલ નિર્ણય

माँ चामुंडा सदा सहायते | ચોટીલા સ્થિત માં ચામુંડા માતાના પ્રાત: શ્રૃંગારના ઘરો બેઠા કરો દિવ્ય દર્શન...                  ...
21/07/2025

माँ चामुंडा सदा सहायते | ચોટીલા સ્થિત માં ચામુંડા માતાના પ્રાત: શ્રૃંગારના ઘરો બેઠા કરો દિવ્ય દર્શન...



જો આપ અમારા પેજ ને સપોર્ટ આપવા માંગતા હોય તો નીચે આપેલ લિંક પર સબ્સ્ક્રાઇબ કરીને સપોર્ટ કરી શકો છો.

https://www.facebook.com/kaltak24news/subscribe/

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when KalTak24 News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to KalTak24 News:

Share