22/07/2025
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પૂર્વે નીકળશે સરદાર સન્માન યાત્રા | Gujarat | KalTak24 News
🔸અમરેલી - ચમારડીના સરદાર પ્રેમી ગોપાલ વસ્ત્રાપરા દ્રારા સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતિ પૂર્વ નીકળશે ભવ્ય સરદાર સન્માન યાત્રા...
🔸બારડોલી થી સોમનાથ 11 સપ્ટેબર થી 22 સપ્ટેમ્બર સુધી 18 જીલ્લામાં નીકળશે લોહ પુરુષની સન્માન યાત્રા...
🔸સરદાર સન્માન યાત્રાને લઈ અમરેલીમાં મળી બેઠક
🔸12 દિવસમાં ગુજરાતના 18 જીલ્લા 62 તાલુકા 355 ગામોમાં નીકળશે સરદાર સન્માન યાત્રા...
🔸અલગ અલગ જીલ્લાના ગામડાઓ માં 1,800 કિલોમીટર ની સરદાર સન્માન યાત્રા સોમનાથ પૂર્ણ થશે..
🔸અમરેલી જીલ્લાના ગામડાઓ માં સરદાર સન્માન યાત્રા આવવાની છે તેના ભાગરૂપે સર્વ સમાજની મિટિંગ મળી...
🔸પૂર્વ સાંસદ નારણ કાછડીયા પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુઘાત સહિત દરેક સમાજના આગેવાનો જીલ્લા ભર માંથી રહ્યા ઉપસ્થિત...