Khabar Gujarati

Khabar Gujarati Khabar Gujarati is a new beginning in the Media of Gujarat, Managed by experienced Media Persons.

15/12/2025

સુરત પોલીસને લાંછન લગાવતા દ્રશ્યો. ૯૦ વર્ષની ભિક્ષુક વૃદ્ધ સાથે ગેરમાનવીય વર્તન.

15/12/2025

ગુજરાતી લોકગાયિકા કિંજલ દવેએ તાજેતરમાં એક્ટર-બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી, જે ઈન્ટર કાસ્ટ મેરેજ હોવાથી બ્રહ્મ સમાજમાં વિવાદ ઊભો થયો હોવાની ચર્ચાએ સો.મીડિયા પર લાંબા સમયથી વેગ પકડ્યો છે. જોકે, આ ચર્ચાઓનો અંત લાવવા કિંજલે સોશિયલ મીડિયા પર વીડિયો દ્વારા મૌન તોડ્યું.

12/12/2025

જય શ્રીરામ 🙏🏻 જય હનુમાન 🚩 હનુમાન અષ્ટમીની શુભેચ્છાઓ ✨

10/12/2025

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઈલ માર્કેટમાં આજે સવારે 7 વાગ્યાના અરસામાં લાગેલી આગ કાબૂમાં આવ્યા બાદ ફરી લાગતા વેપારીઓમાં દોડધામ મચી છે.

10/12/2025

સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આજે સવારે એક મોટી આગની ઘટના સામે આવી છે. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી સાત માળની ‘રાજ ટેક્સટાઇલ માર્કેટ’માં સવારે 7 વાગ્યાના સુમારે ભીષણ આગ લાગી હતી, જેના કારણે સમગ્ર માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરબ્રિગેડ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો.ચાર કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી છે.

08/12/2025

મહિલાઓ સાથે તોછડું વર્તન કરવાનો વિવાદ:શાકભાજી વેચનારી મહિલાઓનો મોરચો વરાછા ઝોન ઓફિસે પહોંચ્યો, રિતેશ બ્રહ્મભટ્ટ પાસે ત્રણ દિવસમાં ખુલાસો મંગાયો

05/12/2025

રિંગરોડ બ્રિજના છેડે કૃષિ બજાર પાસે એકાએક બમ્પ બનાવી દેતા વાહન ચાલકો પરેશાન.

Address

Surat
395007

Alerts

Be the first to know and let us send you an email when Khabar Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Khabar Gujarati:

Share