
23/10/2024
✨ જાહેર નિમંત્રણ ✨
📢 વિષય : ગુજરાત ટેક્ષ્ટાઈલ પોલિસી - ૨૦૨૪ની સમજ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે તાજેતરમાં જ જાહેર થયેલ ગુજરાત ટેક્ષ્ટાઈલ પોલિસી - ૨૦૨૪ સંદર્ભે વિસ્તૃત માહિતી આપવા માટે જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
🗓️ શુક્રવાર , તા. ૨૫ ઓક્ટોબર, ૨૦૨૪
🕠 સમય: સાંજે ૫:૩૦ કલાકે
📍 સ્થળ: સેમિનાર હોલ-A, SIECC કેમ્પસ, સરસાણા, સુરત.
🔗 રજિસ્ટ્રેશન અનિવાર્ય: રજિસ્ટ્રેશન લીંક https://bit.ly/3YA90R9
🗣️ વક્તાઓ:
શ્રી પ્રમોદ ચૌધરી : ચેરમેન, પ્રતિભા ગ્રુપ
💼 વિષય: પ્રોસેસર્સ શું મેળવશે?
શ્રી આશીષ ગુજરાતી: ભૂતપૂર્વ પ્રમુખ અને ચેરમેન, ટેક્ષ્ટાઈલ ટાસ્ક ફોર્સ, SGCCI
📝 વિષય: પોલિસીની સર્વગ્રાહી સમિક્ષા
શ્રી કૈલાશ હકીમ: પ્રમુખ, ફોસ્ટા
💼 વિષય: ટ્રેડર્સ શું મેળવશે?
સીએ રાજીવ કપાસિયાવાલા: મેનેજીંગ કમિટિ સભ્ય, SGCCI
💰 વિષય: સબસીડી અંગેની સમજ
[Gujarat Textile Policy, SGCCI, Textile Industry, Textile City, Surat Events]