Samna Digital News

Samna Digital News We are the news you need to know , journalism with integrity its time for the truth "Samna Digital"
(4)

સુશીલા કાર્કીએ નેપાળના કાર્યકારી વડાપ્રધાન પદના શપથ લીઘા
12/09/2025

સુશીલા કાર્કીએ નેપાળના કાર્યકારી વડાપ્રધાન પદના શપથ લીઘા

કંડલાથી મુંબઇ જતી સ્પાઇસ જેટની ફ્લાઇટનું આઉટર વ્હીલ ટેકઓફ સમયે જ તૂટી પડ્યું
12/09/2025

કંડલાથી મુંબઇ જતી સ્પાઇસ જેટની ફ્લાઇટનું આઉટર વ્હીલ ટેકઓફ સમયે જ તૂટી પડ્યું

12/09/2025

વિધાનસભામાં ઓપરેશન સિંદુર પર અભિવાદન પ્રસ્તાવ દરમિયાન હર્ષ સંઘવીએ સંભળાવી કવિતા

12/09/2025

સુરતઃ બીએસએનએલ ઓફિસની સામે વૃદ્ધા પરિવાર સાથે બેઠી ધરણા પર બેઠાં

12/09/2025

દેવાયત ખવડના સ્વાગતમાં ઉભા થયા પોલીસકર્મી? વીડિયો વાયરલ થતાં વિવાદ

12/09/2025

સુરત શહેરમાં હેલમેટના કાયદાને લઇને વાહનચાલકો અને ટ્રાફિક પોલીસ બંને મુંઝવણમાં મુકાયા

12/09/2025

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાઓએ મહિલા સફાઇકર્મીને માર મારતા ચોથા વર્ગના કર્મચારીઓ વિફર્યા

11/09/2025

ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓએનજીસી કંપની પાસેથે શિયાળનું રેસક્યુ કરાયું

11/09/2025

સુરતના પુણા વિસ્તારમાંથી 315 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યો

11/09/2025

એઆઇ ના દુરુપયોગથી ચિંતિત મથુર સવાણીએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

દેવાયત ખવડના જામીન રદ, સરેન્ડર કરવું પડશેલોક સાહિત્યકાર દેવાયત ખવડ સામે તાલાળા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ હત્યાના પ્રયા...
11/09/2025

દેવાયત ખવડના જામીન રદ, સરેન્ડર કરવું પડશે

લોક સાહિત્યકાર દેવાયત ખવડ સામે તાલાળા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ હત્યાના પ્રયાસ, લૂંટ, મારમારી સહિતનાં ગુનામાં જામીન રદ કરાયા, પહેલા નીચલી કોર્ટે જામીન આપ્યા હતા જે વેરાવળ સેશન્સ કોર્ટ દ્વારા રદ કરાયા

11/09/2025

અમે કાઠમાંડુમાં સુરક્ષિત છીએઃનેપાળમાં ફસાયેલા ગુજરાતીઓએ પરિવારજનોને મોકલ્યો સંદેશ

Address

Surat
395002

Alerts

Be the first to know and let us send you an email when Samna Digital News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Samna Digital News:

Share