Nf news surat Digital media

  • Home
  • Nf news surat Digital media

Nf news  surat Digital media we r workiñg with all digital media

*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૬૧ મું અંગદાન*.......*પિતા એ વ્હાલસોઇ દિકરીના અંગોનું હ્રદયપૂર્વક દાન કર્યુ*.......*અંગદાન ચ...
22/08/2024

*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૬૧ મું અંગદાન*.......
*પિતા એ વ્હાલસોઇ દિકરીના અંગોનું હ્રદયપૂર્વક દાન કર્યુ*.......
*અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ (દાદા) દ્વારા દિકરીના પિતાને અંગદાન અંગે પ્રોત્સાહિત કરતા પિતાએ વ્હાલસોઇ દીકરીના અંગદાનનો નિર્ણય કર્યો*.......
*સિવિલ હોસ્પિટલમાં ૧૬૧માં અંગદાન થકી એક લીવર, બે કીડની , બે આંખો ( કોર્નિયા) તથા સ્કીનના અંગદાન સાથે કુલ ત્રણ અંગો અને ત્રણ પેશીઓનું દાન મળ્યું*.....................................................
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૬૧ મું અંગદાન થયું.
કચ્છ જિલ્લાના અંજાર તાલુકા સ્થિત મોમાયનગર ખાતે રહેતા જગદીશભાઇ રાજગોરની ૨૪ વર્ષીય દીકરી જીનલને બ્રેઇન સ્ટ્રોક થતા તારીખ ૧૯/૦૮/૨૦૨૪ ના રોજ સઘન સારવાર અર્થે કચ્છ થી સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ ૨૧-૦૮-૨૦૨૪ના રોજ ડોક્ટરોએ જીનલને બ્રેઈન ડેડ જાહેર કરી.
ઉક્ત અંગદાનમાં વિષેશ વાત એ હતી કે , દર્દી જીનલ અને તેનું પરીવાર કચ્છનું હોવાથી અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ (દાદા) કે જેમની કર્મભુમી પણ કચ્છ રહી છે તેમને કોઇક રીતે આ અંગે જાણ થતા તેમણે સિવિલ હોસ્પિટલ આવી પોતે જીનલ ના પિતા સાથે વાત કરી તેમને અંગદાન વિશે સમજાવ્યા .
વધુમાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રયાસોથી આજે ઘણા લોકો આ વિશે જાગ્રુત થયા છે જેના પરીણામે જ આ બ્રેઇન ડેડ દીકરી જીનલના પરીવારના નજીક ના સગા માં અને પોલીસ વિભાગમાં કાર્યરત એવા સ્નેહાબેનના પ્રયાસો અને સમજણથી જગદીશભાઇ પોતાની દીકરીના બ્રેઇન ડેડ હોવાની વાતને સમજી અને સ્વીકારી શક્યા અને પોતાની દીકરી જેવી બીજી કોઇ દીકરી કે અન્ય જરુરીયાતમંદની જીંદગી બચાવવા અંગદાન કરવાનો નિર્ણય લઇ શક્યા..

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે , જીનલના અંગદાનથી મળેલ બે કિડની, એક લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરુરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે . આંખોને સિવિલ મેડીસીટી કેમ્પસની એમ એન્ડ જે આંખની હોસ્પિટલમાં આઇ બેંકમાં સ્વીકારવામાં આવ્યું.
મળેલ સ્કીનને સિવિલ હોસ્પિટલની સ્કીન બેંકમાં રાખી દાઝેલા કે અન્ય જરુરીયાતમંદ દર્દીમાં ગ્રાફ્ટ કરવામાં આવશે.
આમ આ અંગદાન થી કુલ ત્રણ થી ચાર લોકોની જીંદગી આપણે બચાવવામા સફળતા મળશે. તેમજ બે લોકો ને આંખોની રોશની આપી તેમના જીવનમાં એક નવી ઉજાસ આપણે પાથરી શકવા સહભાગી થયા છીએ.
સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૬૧ અંગદાતાઓ થકી કુલ ૫૨૦ અંગો તેમજ પાંચ સ્કીન નું દાન મળેલ છે. જેના થકી ૫૦૪ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે...............

_*સ્મશાન યાત્રા*_ગુજરાત રાજ્યના માનનીય ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના પૂજ્ય પિતાશ્રી રમેશભાઈ ભૂરાલાલ સંઘવીનું આજરોજ તા....
17/08/2024

_*સ્મશાન યાત્રા*_

ગુજરાત રાજ્યના માનનીય ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના પૂજ્ય પિતાશ્રી રમેશભાઈ ભૂરાલાલ સંઘવીનું આજરોજ તા. 17-08-2024, શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની અંતિમયાત્રા આજે તા. 17-08-2024, શનિવારે, સાંજે 4:30 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન
સ્થળ :- 801-901, ધરમ પેલેસ, પાર્લે પોઈન્ટ, સુરત ખાતેથી નીકળી ઉમરા સ્મશાન ગૃહ ખાતે જશે.

પ્રભુ સદ્દગતના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના...
ૐ શાંતિ...ૐ શાંતિ...ૐ શાંતિ...

આજ થી શરૂ થતા શ્રાવણ માસ ની કર્તવ્ય પથ ચેરિટેબલ ટ્રસ્ટ અને એન એફ ન્યૂઝ સુરત ડિજિટલ મીડિયા તરફ થી આપ સર્વ ને શુભેચ્છા Kar...
05/08/2024

આજ થી શરૂ થતા શ્રાવણ માસ ની કર્તવ્ય પથ ચેરિટેબલ ટ્રસ્ટ અને એન એફ ન્યૂઝ સુરત ડિજિટલ મીડિયા તરફ થી આપ સર્વ ને શુભેચ્છા
Kartvyapath charitable trust
Kartavyapath charitable trust (Reg)
Gujarat Police
Indian Army Lover
Nf news surat Digital media

કર્તવ્ય પથ ચેરિટેબલ ટ્રસ્ટ અને એન એફ ન્યૂઝ સુરત ડિજિટલ મીડિયા તરફથી દેશ વાસી ને  પેરેન્ટ્સ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા Nf n...
28/07/2024

કર્તવ્ય પથ ચેરિટેબલ ટ્રસ્ટ અને એન એફ ન્યૂઝ સુરત ડિજિટલ મીડિયા તરફથી દેશ વાસી ને પેરેન્ટ્સ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા
Nf news surat Digital media
Kartavyapath charitable trust (Reg)
Kartvyapath charitable trust
Gujarat Police
Harsh Sanghavi
Indian Army Lover

કર્તવ્ય પથ ચેરિટેબલ ટ્રસ્ટ અને એન એફ ન્યૂઝ સુરત ડિજિટલ મીડિયા તરફથી દેશ વાસી ને કેન્દ્રીય રિઝવ પોલીસ બળ સ્થાપના દિવસ ની ...
27/07/2024

કર્તવ્ય પથ ચેરિટેબલ ટ્રસ્ટ અને એન એફ ન્યૂઝ સુરત ડિજિટલ મીડિયા તરફથી દેશ વાસી ને કેન્દ્રીય રિઝવ પોલીસ બળ સ્થાપના દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા
Nf news surat Digital media
Kartavyapath charitable trust (Reg)
Kartvyapath charitable trust
Gujarat Police
Harsh Sanghavi
Indian Army Lover

ગત રોજ તાજીયા નિમિતે ચૌટા પૂલ ખાતે પોલીસ બંદોબસ્ત મા અથવા પોલીસ સ્ટાફ સાથે હાજરી આપી તમામ સ્ટાફ દવારા ખુબ સારો સપોર્ટ મળ...
18/07/2024

ગત રોજ તાજીયા નિમિતે ચૌટા પૂલ ખાતે પોલીસ બંદોબસ્ત મા અથવા પોલીસ સ્ટાફ સાથે હાજરી આપી તમામ સ્ટાફ દવારા ખુબ સારો સપોર્ટ મળ્યો જેના માટે અથવા પોલીસ અને અથવા પોલીસ ના સ્ટાફ ભાથું ભાઈ પવાર અને એમની ટીમ નો ખુબ ખૂબ આભાર

Kartavyapath charitable trust (Reg)
Nf news surat Digital media
Gujarat Police
athwa police
Harsh Sanghavi

આજ રોજ અખિલા ભારત જરનલિસ્ટ ફેડરેસન દવારા મને ડિસ્ટ્રિક્ટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એપોઇન્ટ કરવામાં આવ્યો જેના માટે સુનિલ ભા...
21/04/2024

આજ રોજ અખિલા ભારત જરનલિસ્ટ ફેડરેસન દવારા મને ડિસ્ટ્રિક્ટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે એપોઇન્ટ કરવામાં આવ્યો જેના માટે સુનિલ ભાઈ ગાંજાવાળા ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ અને અખિલા ભારત જરનલિસ્ટ ફેડરેસન નો ખુબ ખુબ આભાર
Nf news surat Digital media

કર્તવ્ય પથ ચેરિટેબલ ટ્રસ્ટ અને એન એફ ન્યૂઝ સુરત ડિજિટલ મીડિયા તરફથી આપ સર્વ ને રામ નવમી ની ખુબ ખુબ શુભેચ્છા Kartvyapath ...
17/04/2024

કર્તવ્ય પથ ચેરિટેબલ ટ્રસ્ટ અને એન એફ ન્યૂઝ સુરત ડિજિટલ મીડિયા તરફથી આપ સર્વ ને રામ નવમી ની ખુબ ખુબ શુભેચ્છા

Kartvyapath charitable trust Nf news surat Digital media Gujarat Police Indian Army Lover social Activist

કર્તવ્ય પથ ચેરિટેબલ ટ્રસ્ટ અને એન એફ ન્યૂઝ સુરત ડિજિટલ મીડિયા તરફથી આ સર્વ દેશ વાસી ને ચેત્ર નવરાત્રી ની ખુબ ખુબ શુભેચ્છ...
09/04/2024

કર્તવ્ય પથ ચેરિટેબલ ટ્રસ્ટ અને એન એફ ન્યૂઝ સુરત ડિજિટલ મીડિયા તરફથી આ સર્વ દેશ વાસી ને ચેત્ર નવરાત્રી ની ખુબ ખુબ શુભેચ્છા


Nf news surat Digital media
Kartvyapath charitable trust
Gujarat Police
Indian Army Lover
social Activist
BJP Gujarat

07/04/2024
તારીખ ૦૩/૦૪/૨૦૨૪ ના રોજ ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ દવારા ઉમરા પાર્ટી પ્લોટ પર કાર્યકર્તા...
04/04/2024

તારીખ ૦૩/૦૪/૨૦૨૪ ના રોજ ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ દવારા ઉમરા પાર્ટી પ્લોટ પર કાર્યકર્તા સંમેલન રાખવામાં આવેલ હતું જેમાં ભારતીય જનતા પાર્ટી ના તમામ પૂર્વ પ્રમુખશ્રી ઓ ધારાસભ્ય અને હોદ્દેદારો હાલ ના પ્રમુખશ્રી ધારાસભ્ય અને હોદ્દેદારો સાથે તમામ કાર્યકર્તા હાજર હતા સાથે રાજ્ય ખાતા ના ગૃહ મંત્રી હર્ષ ભાઈ સંઘવી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ પણ હાજર રહ્યા હતા જે કાર્યકર્તા સંમેલન માં હાજરી આપી હતી
BJP Gujarat
Harsh Sanghavi
C R Paatil
Vote 4 BJP Vote 4 Modi 2024

Address


Alerts

Be the first to know and let us send you an email when Nf news surat Digital media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Nf news surat Digital media:

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Contact The Business
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share