
26/08/2025
ગાંધીનગરમાં નવાજૂનીના સંકેત
PM મોદીએ સી.આર.પાટીલ સાથે દોઢ કલાક બેઠક કરી
આ બેઠકમાં ભાજપના સંગઠનાત્મક કાર્યક્રમો અને સંગઠનની સંરચના સહિતની બાબતો પર ચર્ચા થઈ હોવાનું મનાય છે
ગઈકાલે જ સી.આર.પાટીલે સંગઠન અને મંત્રીમંડળમાં ફેરફારના સંકેતો આપ્યા હતા