Alparin Media

Alparin Media Film | Audio Production | Marketing & Promotions | Events

31/05/2026

In Cinemas Now ✨
thefilm

31/05/2026

Honoured to be a part of Shyaam concept by .shabad

28/05/2026

“Aaje Kahi Dav Tane” song Out now From “Man Melo The Film”

Releasing tomorrow in your nearest Cinemas.

🌊 દ્વારકાધીશની પવિત્ર ભૂમિથી લઈને દિલના સંબંધો સુધીની એક ભાવનાત્મક સફર… ❤️“મનમેળો” માત્ર ફિલ્મ નથી, એ છે લાગણીઓનો મેળ, સ...
22/05/2026

🌊 દ્વારકાધીશની પવિત્ર ભૂમિથી લઈને દિલના સંબંધો સુધીની એક ભાવનાત્મક સફર… ❤️

“મનમેળો” માત્ર ફિલ્મ નથી, એ છે લાગણીઓનો મેળ, સંબંધોની વાત અને ગુજરાતી સંસ્કૃતિની સુગંધ ✨

જય દ્વારકાધીશ 🙏

આ 29 મે થી સિનેમાઘરોમાં પરિવાર સાથે જરૂર માણજો 🍿

ક્યારેક જીવનમાં બધું મળી જાય…
પણ સાચો “મનમેળો” મળવો સૌથી ખાસ હોય છે 💫

17/05/2026

Salute to the Real Heroes — apda Gujarat Police.
Je potana parivar thi door rahi, divas-raat apdi suraksha ma khade pag seva aape che… eva aa sacha heroes mate Team Vaanki Chuki Love Story taraf thi ek nani pahel.

Amari family entertainer film sathe, Gujarat Police ane temna parivar ne aapi rahya chhiye 3 kalak nu special “Family Time”.

Aa success celebration koi celebrity sathe nahi… pan apda asli heroes sathe. 🙏

Salute to

10/05/2026

Presenting the Trailer of “મન મેળો” ✨

“મન મેળો” માત્ર એક ફિલ્મ નથી…
આ છે લાગણીઓ, પ્રેમ, મિત્રતા અને કૃષ્ણની ધરતી દ્વારકાની એક સુંદર સફર ❤️✨

ગુજરાતી સિનેમાની નવી લાગણી અનુભવવા તૈયાર રહો 🎬
Trailer Out Now!

“જ્યાં કૃષ્ણના શ્વાસોમાં દ્વારકાની મહેક હતી,ત્યાંથી શરૂ થાય છે ‘મનમેળો’ની અનોખી સફર… ✨🦚ગુજરાતની ધરતી, કૃષ્ણની ભક્તિ અને ...
07/05/2026

“જ્યાં કૃષ્ણના શ્વાસોમાં દ્વારકાની મહેક હતી,
ત્યાંથી શરૂ થાય છે ‘મનમેળો’ની અનોખી સફર… ✨🦚

ગુજરાતની ધરતી, કૃષ્ણની ભક્તિ અને લાગણીઓનો રંગ લઈને આવી રહી છે એક એવી વાર્તા,
જે દિલને સ્પર્શી જશે… 💛

આવો, અનુભવીએ પ્રેમ, સંસ્કાર અને દ્વારકાધીશની દિવ્ય મહેક… 🙏

‘મનમેલો’ — એક ગુજરાતી ફિલ્મ
🎬 In Cinemas on 22nd May 2026

Bacha hai tu 😝☝🏻Dm now  IB :
24/03/2026

Bacha hai tu 😝☝🏻

Dm now

IB :

22/03/2026

Thanks for Supporting and Encouraging Memers. We truly appreciate your support and respect for Our Memers.

Strong Gujarati Meme Community 💪🏻

Address

Surat

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+917043463015

Alerts

Be the first to know and let us send you an email when Alparin Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Alparin Media:

Share

Category