17/08/2021
પહેલા 3 મહિના નું ટરેનિંગ કાર્ડ આપવામાં આવસે પછી તમારી મહેનત પર ચકાસણી કરવામાં આવસે પછી તમને લાઈસેન્સ આપવામાં આવસે અને આ ચેનલ સામાજિક ચેનલ છે (કામ - સામાજિક પ્રવુતી સાથે જોડાયેલા લોકો નું કોઈ પણ સામાજિક કામ સાથે જોડાયેલા વ્યક્તિ નું ઇન્ટરવ્હયુ લઈ સકો છો પછી એ કોઈ પણ રાજકારણ પક્ષ માં ભલે હોય તોહ પણ ચાલસે) (રિપોર્ટર - કેમરામેન)