Shabd Granth - શબ્દ ગ્રંથ

Shabd Granth - શબ્દ ગ્રંથ Shabd Granth is providing Gujarati news including various categories like Gujarat news, education ne

 #પાટીદાર_શૈક્ષણિક_ભવન  #જસદણ દ્વારા મહાલાપસી પ્રસાદ મહોત્સવ આયોજન તારીખ:-04/03/2023 ભાવભર્યું આમન્ત્રણ.🇮🇳
02/03/2023

#પાટીદાર_શૈક્ષણિક_ભવન #જસદણ દ્વારા મહાલાપસી પ્રસાદ મહોત્સવ આયોજન તારીખ:-04/03/2023 ભાવભર્યું આમન્ત્રણ.🇮🇳

પેપરલીક સ્વપ્ન ફાયદાકથાપેપરલીકકાંડને કારણે ઘણાં ઉમેદવારો હવે પછી જાહેર થનાર પરીક્ષામાં બેસશે નહીં. એ મહાન ઔધોગિક સાહસિક ...
29/01/2023

પેપરલીક સ્વપ્ન ફાયદાકથા

પેપરલીકકાંડને કારણે ઘણાં ઉમેદવારો હવે પછી જાહેર થનાર પરીક્ષામાં બેસશે નહીં. એ મહાન ઔધોગિક સાહસિક બનશે. એ પકોડાની લારી ખોલશે, પછી દુકાન અને છેલ્લે વિશ્વભરમાં એ પકોડા બ્રાન્ડના ચેઈન સ્ટોર ખોલશે. એનું ૨૦૪૭માં ઈન્ટરવ્યૂ થશે ત્યારે એ કહેશે. આજે જે સ્થાન પર હું પહોંચ્યો છું એના માટે પેપરલીકકાંડનો આભારી છું. એ પરીક્ષામાં હું પાસ થયો હોત તો જીવનભર કારકૂની કરતો હોત. ભારતને ગુલામ બનાવનાર અંગ્રેજોની જે કારકૂનો બનાવવાની ઈચ્છા હતી એનો એક ભાગ હોત. આજે મને ગર્વ છે કે વિશ્વગુરુ ભારતમાં મારા થકી આપણી પ્રાચીન પકોડાની બોલબાલા થઈ રહી છે.

આજરોજ ૧૬૧- વરાછારોડ વિધાનસભાના આમ આદમી પાર્ટીના યુવા અને શિક્ષિત ઉમેદવાર અલ્પેશ કથીરીયાના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન ક...
20/11/2022

આજરોજ ૧૬૧- વરાછારોડ વિધાનસભાના આમ આદમી પાર્ટીના યુવા અને શિક્ષિત ઉમેદવાર અલ્પેશ કથીરીયાના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ મોટી સંખ્યા માં જન સૈલાબ ઉમટ્યું હતું તેમજ આપણા સૌના લોકલાડીલા પ્રખર વક્તા,યુપીના પ્રભારી અને રાજ્યસભા સાંસદ શ્રી સંજય સિંહજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા. આ બાઇક રેલીમાં આટલી વિશાળ સંખ્યામાં આપ સૌ હાજર રહ્યા એ બદલ આપનો આભાર.

આપણો ભાઈ,
આપણો દીકરો,
આપણો અલ્પેશ,

અલ્પેશ કથીરીયા
ઉમેદવાર - 161 વરાછા વિધાનસભા

એક મોકો આપ ને...🚩
#વરાછા_માંગે_પરિવર્તન

આજરોજ વરાછા વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે જનસભા યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીના ૧૬૧- વરાછારોડ વિધાનસભાના ય...
18/11/2022

આજરોજ વરાછા વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે જનસભા યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીના ૧૬૧- વરાછારોડ વિધાનસભાના યુવા અને શિક્ષિત ઉમેદવાર અલ્પેશ કથીરીયા અને AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલિયાએ વિશાળ જનસભાને સંબોધન કર્યું. લોકોએ આમ આદમી પાર્ટીને પૂર્ણ બહુમત સાથે જીતની ખાતરી આપી તેમજ આ વિશાળ જનસભામાં પાટીદાર આગેવાન દિનેશ બાંભણીયા અને AAPના કોર્પોરેટર પણ ઉપસ્થિત રહ્યા હતા.

આપણો ભાઈ,
આપણો દીકરો,
આપણો અલ્પેશ,

અલ્પેશ કથીરીયા
ઉમેદવાર - 161 વરાછા વિધાનસભા

એક મોકો AAPને...🚩
🇮🇳Jay ho🇮🇳

 ોકો_આપ_ને...🚩આમ આદમી પાર્ટી ૧૫૫ - ઓલપાડ વિધાનસભામાં મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે AAP ગુજરાત સહપ્રભારી શ્રી રાઘવ ...
11/11/2022

ોકો_આપ_ને...🚩

આમ આદમી પાર્ટી ૧૫૫ - ઓલપાડ વિધાનસભામાં મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે AAP ગુજરાત સહપ્રભારી શ્રી રાઘવ ચઢ્ઢા, પ્રદેશ નેતા શ્રી મનોજ સોરઠીયા, 161 વરાછા વિધાનસભા ઉમેદવાર શ્રી અલ્પેશ કથીરિયા અને ૧૫૫ ઓલપાડ વિધાનસભાના ઉમેદવારશ્રી ધાર્મિક માલવિયાની ઉપસ્થિતિમાં મધ્યસ્થ કાર્યાલય, તુલસી આર્કેડ સુરત ખાતે ઉદ્ઘાટન અને જનસભા...

આપણો ભાઈ, આપણો દીકરો,આપણો ધાર્મિક….

#આપનો_ધાર્મિક_માલવિયા
#ઉમેદવાર_૧૫૫_ઓલપાડ_વિધાનસભા
Arvind Kejriwal
Dharmik Malaviya - Social Activist
Gopal Italia
Isudan Gadhvi
Alpesh Kathiriya
Manoj Sorathiya

આજરોજ સુરતના કાપોદ્રા વિસ્તારમાં વિશાળ જનસભા યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના ૧૬૧- વરાછા વિધાનસભાના લોકલાડીલા ઉમેદવાર અલ્પેશ ...
08/11/2022

આજરોજ સુરતના કાપોદ્રા વિસ્તારમાં વિશાળ જનસભા યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના ૧૬૧- વરાછા વિધાનસભાના લોકલાડીલા ઉમેદવાર અલ્પેશ કથીરીયા અને પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ વિશાળ જનસભા ને સંબોધન કર્યું. જનતામાં ખૂબ જ રોષ છે, લોકો પરિવર્તન ઈચ્છે છે અને સભામાં લોકોએ વિશ્વાસ આપ્યો કે ૧લી ડિસેમ્બરએ લોકો ને ઝાડુ નું બટન દબાવશે. કાપોદ્રા વિસ્તારમાં આજે પ્રચંડ જન સમર્થન જોવા મળ્યું.

આપણો ભાઈ,
આપણો દીકરો,
આપણો અલ્પેશ,

અલ્પેશ કથીરીયા
ઉમેદવાર - 161 વરાછા વિધાનસભા

એક મોકો આપ ને...🚩

*એક મોકો આપ ને........*📝૧૫૫  ઓલપાડ વિધાનસભા મા તા.૦૮/૧૧/૨૦૨૨ ના રોજ સાંજે અગત્ય ની મિટિંગ રાખેલ છે........*તારીખ 😗 ૦૮/૧૧...
08/11/2022

*એક મોકો આપ ને........*

📝૧૫૫ ઓલપાડ વિધાનસભા મા તા.૦૮/૧૧/૨૦૨૨ ના રોજ સાંજે અગત્ય ની મિટિંગ રાખેલ છે........

*તારીખ 😗 ૦૮/૧૧/૨૦૨૨
*સ્થળ 😗 તુલસી અર્કેડ, સુદામા ચોક, મોટાવરાછા, સુરત
*સમય 😗 સાંજે ૯:૦૦ કલાકે

તમામ નગરસેવકો,પદાધિકારીશ્રી,સંગઠન મંત્રીશ્રી, સહસંગઠન મંત્રી અને તમામ સાથી કાર્યકર્તા મિત્રો હાજર રહેવાનું છે.

આપનો ધાર્મિક માલવિયા
ઉમેદવાર ૧૫૫- ઓલપાડ વિધાનસભા

*લોકેશન 😗
https://g.co/kgs/ERvtXC

સરકારમા રહીને સત્તાનો દુરઉપયોગ કરીને ગરીબોની જમીન હડપવા વાળા, રેતીની ચોરી કરવા વાળા,દિવાળીની રજામાં બસ સ્ટેશનમા મુસાફરોન...
07/11/2022

સરકારમા રહીને સત્તાનો દુરઉપયોગ કરીને ગરીબોની જમીન હડપવા વાળા, રેતીની ચોરી કરવા વાળા,દિવાળીની રજામાં બસ સ્ટેશનમા મુસાફરોને અગવડતા પડે અને કોઈ રજુઆત કરે તો માં બહેન સામે ગાળો આપનાર, જનતાના કામ કરવાના બદલે જનતાને જ ગાળો આપનાર ભાજપના કરંજના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીને જનતા યાદ રાખશે અને જો ભાજપ ટિકિટ આપશે તો આવતી ચૂંટણીમાં જનતા જવાબ જરૂર આપશે. PMO India CMO Gujarat Manoj Sorathiya કરંજ વિધાનસભા 162

લોકનાયક, ગુજરાતના સર્વાંગી વિકાસના પ્રણેતા, પૂર્વ મુખ્યમંત્રી, ખેડુત અને ગામડુ જેના હૃદયમા સદા ધબકતુ રહ્યુ એવા મોભીકેશુબ...
29/10/2022

લોકનાયક, ગુજરાતના સર્વાંગી વિકાસના પ્રણેતા, પૂર્વ મુખ્યમંત્રી, ખેડુત અને ગામડુ જેના હૃદયમા સદા ધબકતુ રહ્યુ એવા મોભી
કેશુબાપા પટેલની પુણ્યતિથી નિમિતે શત શત નમન.💐👏 Alpesh Kathiriya

વિશ્વના સૌથી લોકપ્રિય લોક નાયક જેમનું સૂત્ર  ંદોલન_એ_જ_વિકાસ,ગુજરાતના પનોતા પુત્ર અને આત્મનિર્ભર ભારતના પ્રણેતા યશસ્વી પ...
16/09/2022

વિશ્વના સૌથી લોકપ્રિય લોક નાયક જેમનું સૂત્ર ંદોલન_એ_જ_વિકાસ,ગુજરાતના પનોતા પુત્ર અને આત્મનિર્ભર ભારતના પ્રણેતા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.💐

 #ઇતિહાસ_એક_જ_વાર_રચાઈ_છે_પછી_માત્ર_તે_વંચાઈ_છે. #25 ઓગસ્ટ 2015 ના રોજ પાટીદાર સમાજ દ્વારા એક ક્રાંતિ લાવવા માટે ગુજરાત ...
25/08/2022

#ઇતિહાસ_એક_જ_વાર_રચાઈ_છે_પછી_માત્ર_તે_વંચાઈ_છે.

#25 ઓગસ્ટ 2015 ના રોજ પાટીદાર સમાજ દ્વારા એક ક્રાંતિ લાવવા માટે ગુજરાત થી શરૂઆત કરી અંતે કેન્દ્ર ની મોદી સરકારે તેની નોંધ લઈ સમગ્ર દેશના સવર્ણ સમાજને 10% આર્થિક અનામત આપવાની ફરજ પડી આજે આનંદ છે
આ એક ક્રાંતિની જ્વાળાનો હું પણ રામ સેતુ બન્યો તેમાં ખિસકોલી જેમ આ એક ક્રાંતિ નો હિસો બન્યો હતો.
25 ઓગસ્ટ પાટીદાર ક્રાંતિ દિવસ ની તમામ મિત્રો ને શુભ કામના સાથે
જય સરદાર..💪✊
Alpesh Kathiriya
Hardik Patel
Dinesh Bambhania
MLA Lalitbhai Vasoya
Laljibhai Patel
Dharmik Malaviya - Social Activist
#એકતા

23/04/2022

Address

Surat
395006

Alerts

Be the first to know and let us send you an email when Shabd Granth - શબ્દ ગ્રંથ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shabd Granth - શબ્દ ગ્રંથ:

Share