Meet Hirpara

Meet Hirpara જય હિન્દ
વંદે માતરમ્

પરમમિત્ર અને આમ આદમી પાર્ટી સુરત શહેર સેક્રેટરી કરંજ વિધાનસભા નેતા શ્રી Naresh Kikani AAP ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભકામ...
31/08/2025

પરમમિત્ર અને આમ આદમી પાર્ટી સુરત શહેર સેક્રેટરી કરંજ વિધાનસભા નેતા શ્રી Naresh Kikani AAP ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ...💐💐💐 રાજકીય અને સામાજિક ક્ષેત્રે ખુબ પ્રગતિ કરો એવી શુભકામનાઓ

બંને મિત્રો K.P. Pansuriya અને Darsh*t Korat ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ 🧁🍧
02/07/2025

બંને મિત્રો K.P. Pansuriya અને Darsh*t Korat ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ 🧁🍧

બાપા સીતારામ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ મારા મિત્ર ની ઓફિસે…201, એપલ સ્ક્વેર, લજામણી ચોક પાસે, મોટા વરાછા, સુરત-394101મો. 77 7...
30/06/2025

બાપા સીતારામ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ મારા મિત્ર ની ઓફિસે…
201, એપલ સ્ક્વેર, લજામણી ચોક પાસે, મોટા વરાછા, સુરત-394101
મો. 77 77 95 74 95
Dipak Gangani AAP Er Sanjay Umretiya Adv Nikunj Mulani

મારા પરમ મિત્ર દિપક ગાંગાણી Dipak Gangani AAP ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ 🎂🧁🎉🥳
10/06/2025

મારા પરમ મિત્ર દિપક ગાંગાણી Dipak Gangani AAP ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ 🎂🧁🎉🥳

કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા એવાં Jagdish Kathiriya ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ ,ખુબ પ્રગતિ કરો અને લોકોની   ખ...
25/12/2024

કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા એવાં Jagdish Kathiriya ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ ,

ખુબ પ્રગતિ કરો અને લોકોની ખૂબ સારી સેવાઓ કરો તેવી પ્રભુ ને પ્રાર્થના.Happy birthday 🎂

ક્રિકેટરો ને તો બહુ ફેમસ કરો છો કોઈ દિવસ આવા ખેલાડી ને તો ફેમસ કરો          આ છે આપડા ભારત નો ડી ગુકેશ બિરાદર          જ...
19/12/2024

ક્રિકેટરો ને તો બહુ ફેમસ કરો છો કોઈ દિવસ આવા ખેલાડી ને તો ફેમસ કરો
આ છે આપડા ભારત નો ડી ગુકેશ બિરાદર
જે ચેન્નઈ નો રહવા વાળો છે ,તેનો જન્મ 2006 માં થયેલો ,તેને માત્ર 7 વર્ષ ની ઉમર થી જ ચેસ રમવા નું ચાલુ કરેલું અને આજે એ અઢાર વર્ષ ની ઉંમરે વિશ્વ નો ગ્રાન્ડ માસ્ટર ખેલાડી બની ગયો અને આપડા દેશ માટે ગોલ્ડ મેડલ પણ જીતી લાવ્યો ....
હમણાં સિંગાપુર માં વિશ્વ ચેસ ટુર્નામેન્ટ હતી એમાં એને ચાઈના ના ખેલાડી ને હરાવી ને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો અને ભારત ને સૌ પ્રથમ ગોલ્ડ મેડલ જીતવનાર ભારતીય બની ગયો ...
ચેસ નું નામ આવે તો વિશ્વનાથ આનદ નું નામ મગજ માં આવતું પણ હવે એક બીજું નામ પડ ડી ગુકેસ નું જોડાઈ ગયું છે ...
આપડા ભારત ના દરેક વ્યક્તિ ને ખબર પડવી જોઈએ એટલે એને શેયર કરો..

આમ આદમી પાર્ટી ના કુશળ, નિષ્ઠાવાન ,સંનિષ્ઠ મજબૂત કાર્યકર એવા મારા પરમ સ્નેહી મિત્ર શ્રી ધર્મેશભાઈ બલરને જન્મદિવસની ખુબ ખ...
18/12/2024

આમ આદમી પાર્ટી ના કુશળ, નિષ્ઠાવાન ,સંનિષ્ઠ મજબૂત કાર્યકર એવા મારા પરમ સ્નેહી મિત્ર શ્રી ધર્મેશભાઈ બલરને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ
Balar
Happy birthday 🥳

ગરીબોના મસીહા એવા ખજૂરભાઈએ પોતાની શીંગતેલની બ્રાન્ડ "અન્નપૂર્ણા" કરી લોન્ચ 😍👌 ખુબ ખુબ શુભેચ્છાઓ ખજૂરભાઈને...            ...
09/11/2024

ગરીબોના મસીહા એવા ખજૂરભાઈએ પોતાની શીંગતેલની બ્રાન્ડ "અન્નપૂર્ણા" કરી લોન્ચ 😍👌 ખુબ ખુબ શુભેચ્છાઓ ખજૂરભાઈને...







🙏🦁 rat

Happy Birthday Dost 🥳Adv Nikunj Mulani જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેરછાઓ🎂🎂🎂💐💐*માં ઉમા-ખોડલ આપનું સ્વાસ્થ્ય સ્વસ્થ રાખે અને ખૂ...
06/11/2024

Happy Birthday Dost 🥳

Adv Nikunj Mulani જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેરછાઓ
🎂🎂🎂💐💐
*માં ઉમા-ખોડલ આપનું સ્વાસ્થ્ય સ્વસ્થ રાખે અને ખૂબ પ્રગતિ કરો એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના.*

बुराई बड़ी हो या छोटी हमेशा विनाश का कारण बनती है |
05/11/2024

बुराई बड़ी हो या छोटी हमेशा विनाश का कारण बनती है |

બાપા સીતારામ 🙏🏻
25/10/2024

બાપા સીતારામ 🙏🏻

25/10/2024

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when Meet Hirpara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Meet Hirpara:

Share