Samachar express gujarat

Samachar express gujarat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Samachar express gujarat, Media/News Company, nanpura, Surat.

04/07/2025

લલિત મોદી અને ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ લંડનમાં પાર્ટી કરતા દેખાયાં

19/06/2025

સુરતના ઉધના એસટી ડેપોમાં ઓટોમેટિક વોશિંગ મશીનનો શુભારંભ

25/05/2025

સુરતમાં સિંગલ બકરો લાખોની કિંમત માં વેચાયો,
ગુજરાતમાં સૌથી મોંઘો બકરો સુરતમાં વેચાયો
રાજસ્થાની નસલ ના ગુજરી બકરો સુરતમાં વેચાયો
નાસિકના વેપારીએ ૧૧ લાખમા બકરાની ખરીદી કરી

07/05/2025

ભારતનું ઓપરેશન સિંદુર
આતંકી હુમલામાં પતિ ગુમાવનાર મહિલાએ કહ્યું, સરકારે પહેલગામ નો બદલો લીધો મારા પતિના આત્માને મળશે શાંતિ.

01/05/2025

Surat:- ઝોન 2 LCB પોલીસની ટીમે નુરુ ચાઇનિસને ખંડણી લેતા ઝડપી પડ્યો

24/04/2025

જમ્મુ કાશ્મીર આતંકી હુમલાનો મામલો

શૈલેષ કાળથીયા ના પરિવારનો હૈયાફાટ રુદન

ઘટના અંગેની આપવીતી પરિવારે જણાવી

ત્યાં કોઈ સુરક્ષા દળો નહોતા

એક પણ પોલીસ અથવા મીલીટરી હાજર ન્હોતી

20/04/2025

Surat :- જંબુસરની યુવતીને ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલમાં ખસેડાઈ
યુવતી પર રેપ કર્યા બાદ માર માર્યાના પરિવારના આક્ષેપ
ચાર યુવકો દ્વારા યુવતીને માર મારી ગંભીર ઇજા પહોંચાડી

10/04/2025

સુરત APMCમાં સિક્યુરિટીએ મહિલાઓને બેરહેમીથી ફટકાર્યો

10/04/2025

સુરત ખટોદરા પોલીસ ને મળી સફળતા.

મેરઠ : ઉત્તર પ્રદેશના મેરઠમાં પત્ની દ્વારા પતિની ઘાતકી રીતે હત્યાની ઘટનાની હાલ દેશભરમાં ભારે ચર્ચા થઇ રહી છે. પત્નીએ પોત...
21/03/2025

મેરઠ : ઉત્તર પ્રદેશના મેરઠમાં પત્ની દ્વારા પતિની ઘાતકી રીતે હત્યાની ઘટનાની હાલ દેશભરમાં ભારે ચર્ચા થઇ રહી છે. પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કર્યા બાદ તેના મૃતદેહના ૧૫ ટુકડા કરી નાખ્યા હતા, એટલુ જ નહીં બાદમાં બન્ને આરોપીઓએ મળીને પતિના શરીરના આ ટુકડાને પ્લાસ્ટિકના ટિંપણામાં નાખ્યા અને બાદમાં તેના પર સીમેન્ટ ભરીને તેને સીલ કરી દીધુ હતું. મૃતક પતિ મર્ચન્ટ નેવીમાં ઓફિસર તરીકે કામ કરતો હતો. હાલ પોલીસે હત્યારી પત્ની અને તેના પ્રેમી બન્નેની ધરપકડ કરી લીધી છે.

18/03/2025

અસામાજિક તત્ત્વોના ઘર પર ચાલ્યું 'દાદાનું બુલડોઝર'.

17/03/2025

ભુજના પૈયા વરનોરા ગામ નજીક રાત્રે ઘટી ઘટના
આકાશમાં ચમકારો થતા લોકો અચંબિત
આખી ઘટના CCTVમાં કેદ

Address

Nanpura
Surat

Telephone

+919537388534

Website

Alerts

Be the first to know and let us send you an email when Samachar express gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Samachar express gujarat:

Share