GPSC Notes & Current Affairs

GPSC Notes & Current Affairs GPSC Notes & daily current affairs
Gujarat Police , Gujarat Forest and other Gujarat Government Exam

તલાટીની પરીક્ષાના માત્ર 1 મહિનો બાકી છે. હજી સુધી તમે વાંચવાનુ ચાલુ નથી કર્યુ તો આજથી જ અમારી એપ ડાઉનલોડ કરીને વાંચવાનુ ...
20/12/2022

તલાટીની પરીક્ષાના માત્ર 1 મહિનો બાકી છે. હજી સુધી તમે વાંચવાનુ ચાલુ નથી કર્યુ તો

આજથી જ અમારી એપ ડાઉનલોડ કરીને વાંચવાનુ ચાલુ કરો તથા તમારા આજુબાજુ તલાટીની પરીક્ષાની તૈયારી કરતાં તમામ studant સાથે આ અમારી એપને
Share કરો.

આ એપ માં

➡️ Daily test for GK
➡️ Daily Current Affairs
➡️ General knowledge
➡️ Old paper solution
➡️ Gujarati, English Grammar

જેવા ટોપિક ફ્રી માં provide કરવામાં આવશે.
ઉપયોગી એપ :- GPSC ,Police Constable ,PSI , Talati , બિન સચિવાલય , TET & TAT , તથા તમામ ગુજરાત goverment exam માટે ઉપયોગી

Download app:- https://play.google.com/store/apps/details?id=com.photos.gpscdailytest

આ મેસેજને તમારા મિત્રો તથા સગા સંબધી સાથે share કરો

01/12/2022

જો તમે ગુજરાત ફોરેસ્ટ (વન રક્ષક) ની પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છો ...!✅ કરંટ અફેર✅ જનરલ નોલેજ✅ ગ્રામાર✅ જૂના પેપર સોલુશ...
29/11/2022

જો તમે ગુજરાત ફોરેસ્ટ (વન રક્ષક) ની પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છો ...!

✅ કરંટ અફેર
✅ જનરલ નોલેજ
✅ ગ્રામાર
✅ જૂના પેપર સોલુશન

માટે આમારી App GPSC Notes ને Download કરો..

https://play.google.com/store/apps/details?id=com.photos.gpscdailytest

                  ✅આજનુ 25 નવેમ્બરનુ કરંટ અફેર વાંચો25 નવેમ્બર 2022(1) કયા વિભાગે રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ 2022ની જાહ...
25/11/2022



✅આજનુ 25 નવેમ્બરનુ કરંટ અફેર વાંચો

25 નવેમ્બર 2022

(1) કયા વિભાગે રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ 2022ની જાહેરાત કરી?
જવાબ = પશુપાલન અને ડેરી મંત્રાલય • મત્સ્યોદ્યોગ,
(2) લા તુસિયા, સ્પેનમાં ચાલી રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ બોક્સિંગ 2022ની ફાઇનલમાં કેટલા ભારતીય ખેલાડીઓએ સ્થાન મેળવ્યું?
જવાબ = માત્ર 7 ખેલાડીઓ
(3) તાજેતરમાં નોર્વેએ માનવતાવાદી કાર્ય માટે અફઘાનિસ્તાનને કેટલા મિલિયન ક્રોનર દાન કરવાની જાહેરાત કરી છે?
જવાબ =220 મિલિયન
(4) ટકાઉ વિકાસ લક્ષ્યોના અસરકારક અમલીકરણ માટે કયા રાજ્યને 'સ્કોચ ઓર્ડર ઓફ મેરિટ' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે?
જવાબ =છત્તીસગઢ

વધુ કરંટ અફેર વાંચવા તથા દરરોજનુ કરંટ અફેર અને જનરલ નોલેજ , જુના પેપર સોલ્યુસન વાંચવા અમારી App ને download karo

દરરોજનુ કંઈ નવુ વાંચવા અમારી telegram channel ✅ join કરો

અને instagaram page .0 follow karo

19/11/2022

      # upscexam # upscpreparation
17/11/2022

# upscexam # upscpreparation

16/11/2022

ભારતની ક્રાંતિઓ
15/11/2022

ભારતની ક્રાંતિઓ

12/11/2022

11/11/2022

Happy National Education day 🎉🎈🎉
11/11/2022

Happy National Education day 🎉🎈🎉


GPSC notes
10/11/2022

GPSC notes

✅ આજનુ 10 નવેમ્બરનુ કરંટ અફેર વાંચો (1) ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023 નો લોગો કયા રાજ્યના મુખ્યમંત્રીએ લોન્ચ કર્યો હતો?જવ...
10/11/2022

✅ આજનુ 10 નવેમ્બરનુ કરંટ અફેર વાંચો

(1) ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023 નો લોગો કયા રાજ્યના મુખ્યમંત્રીએ લોન્ચ કર્યો હતો?
જવાબ = આંધ્ર પ્રદેશ
(2) ભારતીય માતૃભાષા સર્વે કયા મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો?
જવાબ = ગૃહ મંત્રાલય
(3) તાજેતરમાં કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં તબીબી અનુસ્નાતકોની 265 બેઠકો આપવામાં આવી હતી?
જવાબ = જમ્મુ અને કાશ્મીર
(4) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તાજેતરમાં કયા ક્ષેત્રમાં નેશનલ ફ્લોરેન્સ નાઈટીંગેલ એવોર્ડ આપવામાં આવ્યો હતો?
જવાબ = નર્સિંગ

વધુ કરંટ અફેર વાંચવા તથા દરરોજનુ કરંટ અફેર વાંચવા અમારી App ને download karo

https://play.google.com/store/apps/details?id=com.photos.gpscdailytest

અમારા instagram page .0 તથા telegram ને જોઈન કરો

Address

Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when GPSC Notes & Current Affairs posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category