Mera Surat

Mera Surat For Branding related question DM us now.

23/03/2026

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીજીનો પ્રજાજોગ સંદેશ: ગભરાશો નહીં! 🚫⛽

આજે સાંજે ૬:૩૦ વાગ્યે હર્ષ સંઘવીજીએ વીડિયો દ્વારા નાગરિકોને અપીલ કરી છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.

મુખ્ય વાતો:
✅ ડેઈલી મોનિટરિંગ: સરકાર દ્વારા ઈંધણના સપ્લાયનું દરરોજ નિરીક્ષણ કરવામાં આવે છે.

✅ પૂરતો સ્ટોક: કોઈ પણ પ્રકારની અછત નથી, સપ્લાય સંપૂર્ણપણે કાર્યરત છે.

✅ અફવાઓથી સાવધાન: સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરો અને તેને આગળ ન વધારો.

08/03/2026

Hardik Pandya🫣

🇮🇳

07/03/2026

From Assam to the heart of Gujarat—Papon made Surat sing tonight! 🎤

What a legendary performance at the Indoor Stadium. 🏟️

Address

Surat
395007

Alerts

Be the first to know and let us send you an email when Mera Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mera Surat:

Share