Surat City News Live

Surat City News Live સુરતસિટી ના તમામ મુખ્ય સમાચારો માટે આજે જ લાઈક કરો

01/10/2026

Sunidhi Chauhan Concert Offline Booking Special Discount..🤩

Dm for discounted rates!

Heet Bapna
8850936312
Blaze Entertainment

30/09/2026

આ વર્ષે નવરાત્રી માં ગરબા માટે ખાસ ડેનિમ આઉટફિટ ટ્રેન્ડ માં.....

નવરાત્રી ડેનિમ ફેસ્ટ માં IDT ખેલૈયાઓને લાઇવ ટ્રાન્સફોર્મેશન અનુભવ કરાવશે .

આવનારી ૩-૪ ઓક્ટોબરે વી આર મોલ માં યોજાનાર ડેનિમ ફેસ્ટ માં ખેલૈયાઓ જાતે ડેનિમ ઉપર ગરબા આઉટફિટ તૈયાર કરશે. જેને IDT ના વિદ્યાર્થીઓ ફ્રી માં વર્કશોપ કરાવશે..

તો તૈયાર થઈ જાઓ પોતાના જ ડેનિમ આઉટફિટ ઉપર ઝૂમવા ..

નવરાત્રી ડેનિમ ફેસ્ટ ..

28/09/2026

ખટોદરા રોડ ઉપર ભયંકર અકસ્માત..‼️

27/09/2026

અમરોલી વિસ્તારમાં ધીરૂ મોહન રબારી, લાલુ ઉર્ફે આદિત્ય રબારી, રિંકલ રબારી એ પોતાની ટોળકી સાથે પ્રજાપતિ પરિવાર ઉપર જીવલેણ હુમલો કર્યો. જેના વિડિયો સામે આવ્યા.

SURATCITYNEWSLIVE

27/09/2026

હોટફિક્સ ના કચરા માં ભીષણ આગ..🔥

Address

Parvat Patiya
Surat

Alerts

Be the first to know and let us send you an email when Surat City News Live posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Surat City News Live:

Shortcuts

Share

Category