
02/07/2024
શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ ની જય
સત્ય ક્યારેય પરાજિત થતું નથી, શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ જીવતા જાગતા દેવ છે. એટલેજ ભુપેન્દ્ર વોરા કે કરેલા તમામ કાર્યો એક પછી એક બહાર આવે જ છે, ભુપેન્દ્ર વોરાએ લોકો સમક્ષ પોતે ટ્રસ્ટી હોવાનો ડોળ કરી લોકોને છેતરેલ છે અને સમાજ ને ગેરમાર્ગે દોરેલ છે. ભુપેન્દ્ર વોરા ટ્રસ્ટી નથી તે વાત સાબિત થઈ ચૂકેલ છે જે બાબતે અગાઉ દિવ્યભાસ્કર માં લેખ છપાયેલ છે. જેથી પોતે મહુડી ટ્રસ્ટ ના લેટરપેડ અને ટ્રસ્ટ ના સિક્કાનો દૂર ઉપયોગ કરી ટ્રસ્ટી તરીકે સહી કરી ટ્રસ્ટ ના નાણા નો દૂર ઉપયોગ કરી આર્થિક લાભ મેળવેલ છે, સંસ્થા ને મળેલ દાન ની રકમમાં થી મિલ્કત ખરીદી તે મિલ્કત ખરીદવા કમિશન લીધેલ, આ મિલક્ત આજ દિન સુધી સંસ્થાના ચોપડે ચઢાવેલ નથી કે તેની નોધણી પણ ચેરિટી કમિશ્નર ની કચેરી માં કરવામાં આવેલ નથી જે બાબતે આજે દિવ્યભાસ્કર માં પણ સમાચાર પ્રસારિત થયેલા છે. સમાજ ના તમામ લોકો એ આ બાબતે એક જૂથ થઈ આવા દેવ ધ્રાવ્ય ના નાણા નો દૂર ઉપયોગ કરનાર સામે લડવું જોઇએ. મહુડીના ટ્રસ્ટી નહીં હોવા છતાં ટ્રસ્ટી બની લોકો સાથે છેતરપિંડી કરનારને સમાજ માં થી બહિષ્કાર કરવો જોઇએ। તેની સાથે કોઈપણ વ્યવહાર ગુરુ ભગવંત ઑ એ રાખવો ના જોઈએ. દાદા ની કૃપા થી હજી ઘણા ભુપેન્દ્ર વોરા ના કોંભાંડ બહાર આવવાના છે. મહુડી સંઘ ના તમામ સભ્યો ને નમ્ર અરજ છે કે આવા ઠગ, પાપી નો સાથ આપી પાપના ભાગીદાર ના બનવું જોઇએ.