Bharat 24/7 News

Bharat 24/7 News News Channel

26/06/2022

3.5 વર્ષની બાળકીને જેલમાં થી બહાર રાખવા માટે પણ દલીલો કરવામાં આવી હતી પણ બાળક નાનું હોવાથી બાળક ને માતા સાથે રાખવા મ.....

05/05/2021

આત્મનિર્ભર ભારતની વરવી વાસ્તવિકતા ધારાસભ્યએ લોકોનાં જીવ બચાવવા માટે રોડ ઉપર ડબ્બો લઈ ફાળો ઉઘરાવ્યો

બનાસકાંઠા જિલ્લામાં આજે વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઓક્સિજન પ્લાન્ટ માટે આર્થિક સહાય માંગતા રોડ પર નજરે પડ્યા...

રાજ્ય સરકારે ધારાસભ્યોની ગ્રાન્ટ રિલીઝ ન કરતા પોતાના મતવિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટે જીગ્નેશ મેવાણી અને તેમના સમર્થકોએ આજે લોકો પાસેથી આર્થિક સહાય મેળવવા બનાસકાંઠા જિલ્લાનાં મુખ્ય મથક પાલનપુરથી શરૂઆત કરી...

Jignesh Mevani

https://youtu.be/kPtakBL99Gcસાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર લુંટેરી દુલ્હન અને દલાલો ગરીબ પરિવારને જાંસો આપી ફરારવડાલી શહે...
06/04/2021

https://youtu.be/kPtakBL99Gc

સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર લુંટેરી દુલ્હન અને દલાલો ગરીબ પરિવારને જાંસો આપી ફરાર

વડાલી શહેરમાં ચાની કીટલી ચલાવી જીવન ગુજારનાર ગરીબ પરીવારનાં લાડલા સાથે લગ્ન કર્યાનાં 12 દીવસમાં જ લુંટેરી દુલ્હન મુદ્દામાલ સાથે લઈ થઈ ફરાર

સાબરકાંઠામાં ફરી એકવાર લુંટેરી દુલ્હન અને દલાલો ગરીબ પરિવારને જાંસો આપી ફરાર

સુરત આપનાં કાર્યકર્તાઓ દ્વારા ભાજપની ભ્રષ્ટ નીતિ સામે વિરોધ પ્રદર્શનકરોડોની જમીન પાણીનાં ભાવમાં આપી દેવાના મુદ્દે વિરોધ ...
27/03/2021

સુરત આપનાં કાર્યકર્તાઓ દ્વારા ભાજપની ભ્રષ્ટ નીતિ સામે વિરોધ પ્રદર્શન

કરોડોની જમીન પાણીનાં ભાવમાં આપી દેવાના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો

સુરત આપનાં કાર્યકર્તાઓ દ્વારા ભાજપની ભ્રષ્ટ નીતિ સામે વિરોધ પ્રદર્શન

https://youtu.be/QpSHCZUmRRMએજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટનો પ્રમુખ પારસ સોની ફરીવાર એક યુવતી સાથે ઝડપાયોધાનેરા રેલવે સ્ટેશનથી...
25/03/2021

https://youtu.be/QpSHCZUmRRM

એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટનો પ્રમુખ પારસ સોની ફરીવાર એક યુવતી સાથે ઝડપાયો

ધાનેરા રેલવે સ્ટેશનથી દુર એક ઝાડ નીચે પારસ સોની યુવતી સાથે ઝડપાયો

લોકો બંનેની ધુલાઈ કરે તે પહેલાં જ પારસ સોની અને યુવતી ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગ્યા

પારસ સોનીએ મીડિયાની ટીમ પર હુમલો કર્યો હતો અને કેમેરો પણ તોડી નાખ્યો

અહેવાલ : સુલતાન પઠાણ, ધાનેરા

BHARAT 24/7 NEWS

23/03/2021

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when Bharat 24/7 News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share