Pulse News

Pulse News pure journalism

12/08/2024

દિલ્લીની પરેડ સુરતની તિરંગા યાત્રામાં જોવા મળી?

07/08/2024

સુરત

ઉધના વિસ્તારમાં PM આવસ માં ઘર આપવાના નામે ગરીબો સાથે ઠગાઈ

આરોપી ઉપેદ્ર ઉર્ફે હરિઓમ એ 77 પરિચિત સાથે ઠગાઈ આચરી

ભોગ બનનાર મૂળ ઓડીસાવાસી ઓના 12.60 લાખ નો ચૂનો ચોપડો હતો

રૂપિયા લઇ સુરત છોડી ભાગી ગયો હતો

આરોપી સુરત આવતા ઉધના પોલીસે તેને દબોચી લીધો

16/07/2024

ડોલી ચા વાળા આવ્યો સુરતની મુલાકાતે!

24/06/2024

સુરત રેલવે સ્ટેશન પર 25 લાખના ડ્રગ્સ સાથે યુવક - યુવતી પકડાયા

મુંબઈથી ટ્રેનમાં યુવક - યુવતી સ્કૂલ બેગમાં ડ્રગ્સ લાવતા હતા

આરોપી વિરુદ્ધ અન્ય 5 કેસો નોધાયા

આરોપીયુવક-યુવતી આ ડ્રગ્સને સુરતમાં સપ્લાય કરવાના હતા

ડ્રગ્સ ની સપ્લાય કરે તે પહેલા જ પોલીસે બંને યુવક-યુવતી પકડી પાડયા

પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી રૂપિયા 25 લાખ કિંમતનું 250 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યો

પોલીસે આરોપીઓ ડ્રગ્સ કોની પાસેથી લાવ્યા હતા કોને સપ્લાય કરવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી

24/06/2024

પાર્કિંગમાં ઊભેલી ગાડીને ક્રેન વાળા ઉપાડી જતા મહિલાએ કર્યો હોબાળો?

06/06/2024

ફરિયાદ કરવાં ગયેલી મહિલાઓ સાથે જ પોલીસે કર્યું ગેરવર્તન?

23/05/2024

સુરત : પાંડેસરા પોલીસે હત્યા નો આરોપી ઝડપી પાડ્યો.

18 વર્ષે પહેલા હત્યા નો આરોપી ઝડપાયો.

પાંડેસરામ વર્ષ2006 માં હત્યા થઇ હતી ત્યારથી આરોપી ભાગતો ફરતો હતો.

પોલીસે ઉત્તર પ્રદેશ થી ઝડપી પાડ્યો.

આરોપી વેસ ધારણ કરી રહેતો હતો.

આરોપી નારાયણસિંગ ઉર્ફે રાજુ ની ધરપકડ કરી.

આરોપી સાધુનો વેશ ધારણ કરી રહેતો હતો.

23/05/2024

500,200, ડુબલીકેટ ચલની નોટ બનાવતી મીની ફેકટરી લીંબાયત વિસ્તારમાંથી ઝડપાઇ

18/05/2024

સુરત :- શહેર પોલીસ એક્શન મોડમાં

અલગ અલગ વિસ્તારોમાં રાત્રીના સમયે પોલીસ કરી રહી છે કોમ્બિંગ

પોલીસની કોમ્બિંગ કરવાની નવી ટ્રીક જોવા મળી

કોમ્બિંગ પહેલા પોલીસ દ્વારા એલાઇન્સ કરવામાં આવે છે

જો કોઈ પાસે હથિયાર કે ખાતક વસ્તુ હોય તો પોલીસ સમય આપે તેમાં જાતે મૂકી જાવ

પછી કોઈ કોમ્બિંગ સમયે કોઈ ના ધરમાં કે વ્યક્તિ પાસે હથિયાર કે કાંઈ વસ્તુ મળશે તો કાર્યવાહી કરશે

જહાંગીરપુરા પોલીસ સ્ટેશન દ્વારા પોતામાં પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું

જ્યાં પ્રધાનમંત્રી આવાસ સુમન વંદન ખાતે લોકોએ પોલીસને સહકાર આપતા મોટી સંખ્યામાં હથિયારો સ્વંયમભુ મૂકી ગયા

જેમાં લાકડાના ફટકા, લોખંડનો સળીયો, રેમ્બો છરી, તલવાર, ચપ્પુ એમ કુલ મળી 43 હથિયાર લોકોએ જમા કરાવ્યા હતા

અસામાજિક તત્વોની થેકરી ઉત્તરવમાં પોલીસ અકેશનમાં

09/05/2024

સુરતમાં હીરા કારીગરના પુત્રે 12માં સાયન્સ પ્રવાહમાં કર્યો ટોપ

નારોલા ઉપકાર નામના વિધાર્થીએ 12 સાયન્સમાં 99.54, ટકા પીઆર મેળવ્યો

નારોલા ઉપકાર દરરોજ ત્રણથી ચાર કલાક અભ્યાસ કરતો હતો

પિતા રતન્ક્લાકાર જયારે માતા ગૃહિણી છે

09/05/2024

ગુજરાત બોર્ડનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર

82.45 ટકા પરિણામ આવ્યો

એ ગ્રેડમાં સુરતમાં સૌથી વધુ વિધાર્થીઓ

સુરતમાં વિજ્ઞાન પ્રવાહના 328 વિધાર્થીઓ મેળવ્યો એ ગ્રેડ

સુરતનું 85.56 ટકા પરિણામ આવ્યો

તપોવન શાળાના 70 વિધાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો

01/05/2024

Address

Udhna
Surat
394210

Telephone

+919979970053

Website

Alerts

Be the first to know and let us send you an email when Pulse News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Pulse News:

Share