bansi_garba

bansi_garba ✨Feel the Garba spirit ! Enjoy videos, content, and share the joy .🎉

🇮🇳 Happy INDEPENDENCE DAY 🇮🇳✨ એકતા, ઉમંગ અને દેશભક્તિ! 🧡🤍💚🇮🇳 તિરંગાના રંગે રંગાઈને, ગરબાના તાલે ખુશીઓ વહેંચાઈ! ✨✨ જય હિં...
16/08/2026

🇮🇳 Happy INDEPENDENCE DAY 🇮🇳

✨ એકતા, ઉમંગ અને દેશભક્તિ! 🧡🤍💚

🇮🇳 તિરંગાના રંગે રંગાઈને, ગરબાના તાલે ખુશીઓ વહેંચાઈ! ✨

✨ જય હિંદ! 🇮🇳 ..

27/07/2026

💃 બંસી ગરબા ક્લાસ – અમરોલી 💃

✨ઘોર અંધારી રે રાતલડીમાં, નીકળ્યા ચાર અસવાર✨

📲 આવી જ ગરબા રીલ્સ જોવા માટે હમણાં જ Follow કરો.
:- ✨BANSI DODHIYA & DANCE CLASSES✨
:- Prakashbhai Padhiyar

19/07/2026

💃 બંસી ગરબા ક્લાસ – અમરોલી 💃

📲 આવી જ ગરબા રીલ્સ જોવા માટે હમણાં જ Follow કરો.

17/07/2026

💃 બંસી ગરબા ક્લાસ – અમરોલી 💃

✨ આ નવરાત્રિમાં ગરબાની સાચી તાલીમ મેળવો! ✨

બંસી ગરબા ક્લાસ ખાતે નવી બેચ શરૂ થઈ ગઈ છે. જો તમે ગરબા શીખવા માંગતા હો, તમારા સ્ટેપ્સમાં નિપુણતા લાવવા માંગતા હો અથવા આત્મવિશ્વાસ સાથે સ્ટેજ પર પરફોર્મ કરવા માંગતા હો, તો આજે જ જોડાઓ.

અમારી વિશેષતાઓ:
✅ બેઝિકથી એડવાન્સ ગરબા ટ્રેનિંગ
✅ નવા અને ટ્રેન્ડિંગ ગરબા સ્ટેપ્સ
✅ પ્રોફેશનલ માર્ગદર્શન
✅ નિયમિત પ્રેક્ટિસ સેશન
✅ બાળકો, યુવતીઓ, મહિલાઓ અને પુરુષો માટે અલગ બેચ

📍 સ્થળ: ચારભુજા આર્કેડ, અમરોલી

📞 એડમિશન અને વધુ માહિતી માટે સંપર્ક કરો:
પ્રકાશ Sir
મો.: 99047 19404

⏳ એડમિશન ચાલુ છે. મર્યાદિત બેઠકો ઉપલબ્ધ છે. આજે જ તમારું નામ નોંધાવો અને આ નવરાત્રિમાં સૌનું દિલ જીતી લે એવા ગરબા શીખો!

18/03/2026

Address

Charbhuja Arced/New Cross Road/Amroli
Surat

Telephone

+919904719404

Website

Alerts

Be the first to know and let us send you an email when bansi_garba posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share