Surat city now

Surat city now જય માતાજી…સુરત શહેર ના લોકો નું સ્વાગત છે….સુરત શહેર ના લોકો નો બિઝનેસ ફ્રી માં પ્રોમોશન કરી આપીશું..
(3)

18/06/2026

અડાજણ વિસ્તારમાં બાઇકના શો રૂમમાં આગ…

EV ગાડીની બેટરી ફાટી અને આખું શોરૂમ આગમાં સળગ્યું…

13/06/2026

વરાછા પોલીસ દ્વારા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગુનાખોરી પર અંકુશ રાખવા માટે ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ તેમજ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. આ દરમિયાન પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનોની સઘન તપાસ કરવામાં આવી હતી.

10/06/2026

🚨 સાવધાન! ડેટિંગ એપ યુઝર્સ માટે સુરત પોલીસની મહત્વની ચેતવણી 🚨

ગ્રાઇન્ડર (Grindr) જેવી ડેટિંગ એપ્સનો ઉપયોગ કરતા નાગરિકો માટે સુરત સિટી પોલીસ દ્વારા એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.

ગુનેગારો આવી એપ્સ પર નકલી પ્રોફાઇલ બનાવીને ખાસ કરીને LGBTQ+ સમુદાયના લોકોને અવાવરું કે એકાંત વાળી જગ્યાઓ પર મળવા બોલાવે છે. ત્યારબાદ, બળજબરીપૂર્વક ફોટા-વીડિયો રેકોર્ડ કરી અને ધાક-ધમકી આપીને મોટી રકમ પડાવવાનું (બ્લેકમેઇલિંગ) રેકેટ ચલાવી રહ્યા છે.

સુરત પોલીસની અપીલ 👇🏻

• અજાણ્યા લોકો પર આંધળો વિશ્વાસ ન કરો.

• કોઈપણ વ્યક્તિને મળતા પહેલા પૂરતી સાવચેતી રાખો.

• જો તમારી સાથે આવો કોઈ બનાવ બને, તો ડર્યા વગર તુરંત જ પોલીસનો સંપર્ક કરો જેથી ગુનેગારોને પકડી શકાય.

Disclaimer / અસ્વીકરણ:
ડિસ્ક્લેમર: આ વીડિયો માત્ર જનજાગૃતિ અને સાવચેતીના હેતુથી શેર કરવામાં આવ્યો છે. અમારો ઉદ્દેશ્ય કોઈ ચોક્કસ સમુદાય કે એપ્લિકેશનને બદનામ કરવાનો નથી, પરંતુ નાગરિકોને સાયબર ક્રાઈમ અને છેતર�

03/06/2026

ધૂળ તો ઉડે કેમ કે ફોરવ્હીલ વાળા પણ SMC ટેક્સ ભરી ને જ લીધી હોય છે

03/06/2026

સુરતના સરથાણામાં ન*શામાં ધૂત કારચાલકે મચાવ્યો તાંડવ, 5 લોકો ગંભીર રીતે ઘાયલ.

ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોએ ચાલકને પકડીને માર માર્યો હતો.

hitandrunsarthana

03/06/2026
01/06/2026

1st june, એટલે સરકારી જન્મતારીખ 😆

આજે કોનો કોનો જન્મદિવસ છે? ટેગ કરો મિત્રોને….

30/05/2026

તલાટી મંત્રી અને ટીડીઓ ને કડક સૂચના આપતા મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા….
ખોલવડ ગ્રામ પંચાયત માં સરપંચ કામ ના કરે તો તેમના પર પણ પગલાં લેવા આપ્યો આદેશ…

29/05/2026

એક નવી શરૂઆત, શિક્ષણને સાથ!

સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયરશ્રી માયાબેન માવાણી દ્વારા તમામ નગરજનો અને શુભેચ્છકોને એક નમ્ર અપીલ:

“મહાનગરપાલિકા મુખ્ય કચેરી. ‘તાપી ભવન’ ખાતે શુભેચ્છા મુલાકાત દરમિયાન ફૂલોના બુકે લાવવાને બદલે નોટબુક (ચોપડા) અર્પણ કરો.”

Address

Surat

Telephone

+918208031652

Website

Alerts

Be the first to know and let us send you an email when Surat city now posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share